- મનોરંજન
સંજુબાબાના દીકરાને જોઈ ફેન્સને આશ્ચર્ય થયું કારણ કે
દુબઈઃ બોલીવૂડ સ્ટાર સંજય દત્તની હાઈટ અને પર્સનાલિટી અલગ છે. સંજય દત્ત સારી ફિલ્મોને લીધે અને પોતાની સાથે જોડાયેલા વિવાદોને લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. જોકે આજે વાત સંજુબાબાની નહીં પણ તેના દીકરાની કરવાની છે. સંજય દત્તનો પરિવાર લાઈમલાઈટથી દૂર…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ ઉદ્ધવ ઠાકરેના પ્રચાર ગીત સામે ચૂંટણી પંચની લાલ આંખ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના દ્વારા લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર કદાચ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે. કારણ કે ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને તેમના પ્રચાર દરમિયાન વગાડવામાં આવતા ગીત અંગે નોટિસ ફટકારવામાં…
- સ્પોર્ટસ
અભિષેક શર્મા માત્ર એક રન માટે યુવીનો અને બે રન માટે યશસ્વીનો કયો રેકૉર્ડ ચૂકી ગયો?
નવી દિલ્હી: આઇપીએલની એ 17મી સીઝનમાં ટીમ-સ્કોરના વિક્રમ બે વાર તૂટ્યા અને બીજા ઘણા નવા રેકૉર્ડ રચાયા એટલે શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સમાં શરૂઆતથી ઓપનર્સની આતશબાજી ચાલુ હતી ત્યારે લાગતું હતું કે ફાસ્ટેસ્ટ ફિફ્ટી કે ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો અથવા…
- આમચી મુંબઈ
મુંબઈ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 40 વિદ્યાર્થિની બની ફૂડ-પોઈઝનિંગનો શિકાર
મુંબઈ: કલિના સ્થિત મુંબઈ યુનિવર્સિટીની ન્યૂ ગર્લ્સ હૉસ્ટેલમાં 40 વિદ્યાર્થિનીઓમાં ડાયેરિયા, ઉલટી, પેટ અને માથું દુખવું જેવા લક્ષણો બુધવારથી જણાઈ રહ્યા હતા. જોકે તેમને હૉસ્પિટલમાં દાખલ નહીં કરતાં તેમના પર કેમ્પસના હેલ્થ સેન્ટરમાં જ સારવાર ચાલી રહી છે અને હવે…
- નેશનલ
આજનું રાશિફળ (21-04-24): મેષ, વૃષભ અને કુંભ રાશિના જાતકોના સુખ-સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. સંતાનને પણ શિક્ષણમાં સારી સફળતા મળી શકે છે. આજે નાના બાળકો તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એમની માગણી પૂરી કરશો, જેથી તેમના ચહેરા…
- સ્પોર્ટસ
હૈદરાબાદની આંધીમાં દિલ્હીનો પણ દમ નીકળી ગયો, પંતની ટીમ 67 રનથી પરાસ્ત
નવી દિલ્હી: આઇપીએલની સત્તરમી સીઝન અત્યારે સોળે કળાએ ખીલી છે અને એમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ધૂમ મચાવી રહી છે. નવા-નવા વિક્રમો રચીને આ ટીમહરીફ ટીમોને હરાવી તો રહી જ છે, ટાઇટલ માટે ફેવરિટ પણ લાગી રહી છે. શનિવારે દિલ્હીમાં અરુણ…
- સ્પોર્ટસ
બેન્ગલૂરુને હવે એક પણ પરાજય નહીં પરવડે, કોલકાતા સામે આકરી કસોટી
કોલકાતા: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ સાતમાંથી છ મૅચ હારી છે એટલે હવે સાત લીગ મૅચવાળા શરૂ થઈ રહેલા બીજા રાઉન્ડમાં એને એક પણ પરાજય પરવડશે નહીં. જોકે રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) ફાફ ડુ પ્લેસીના સુકાનમાં બેન્ગલૂરુની ટીમે પૉઇન્ટ્સ-ટેબલના બીજા…
- નેશનલ
નિર્મલા સીતારમણે કહ્યું ‘ઇલેક્ટોરલ બોન્ડ સ્કિમ પાછી લાવીશું..’, કોંગ્રેસે આપ્યો આ જવાબ
નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને લઈને ફરી વિવાદ થઈ શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મીડીયાનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જો અમે સત્તામાં આવીશું તો અમે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું. આ માટે પહેલા મોટા પ્રમાણમાં સૂચનો લેવામાં આવશે. સરકાર ફરીથી…
- આપણું ગુજરાત
રાજકોટમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત, રેનિશ નકાણી અને મનોજ બાવળિયાના મૃત્યુથી પરિવાર શોકાતૂર
રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. આજે રાજકોટમાં એક જ દિવસમાં બે લોકો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હતા. શહેરમાં 14 વર્ષીય બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી…
- સ્પોર્ટસ
રિષભ પંતે બૅટિંગ આપવાની ભૂલ કરી અને હેડ-અભિષેકે છગ્ગા-ચોકકાનો વરસાદ વરસાવ્યો
નવી દિલ્હી: સનરાઇઝર્સ હૈદરાબાદે શનિવારે પાટનગર દિલ્હીમાં યજમાન દિલ્હી કૅપિટલ્સની ટીમ અને એના અસંખ્ય ચાહકોને બેફામ ફટકાબાજી કરીને ધ્રુજાવી દીધા હતા. હૈદરાબાદે સાત વિકેટે 266 રન બનાવીને દિલ્હીને 267નો લક્ષ્યાંક આપ્યો હતો.હૈદરાબાદની ટીમ આ સીઝનમાં ટીમ-સ્કોરના બે વિક્રમ (277 રન…