- નેશનલ
RAW & NIAના પૂર્વ પ્રમુખોને આપી Z કેગેટરીની સુરક્ષા, જાણો શા માટે?
નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદીઓની સામેના સંભવિત જોખમોને કારણે રો (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-RAW)ના પૂર્વ પ્રમુખ અને એનઆઈએ (NIA’s Chief)ના પ્રમુખને આપવામાં આવી ઝેડ કેટેગરી (Z Class Category)ની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખાલિસ્તાની સંગઠનોને નિયંત્રણમાં રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ભારતના…
- સ્પોર્ટસ
IPL-2024 : હૈદરાબાદ (SRH) પ્લે-ઑફની તલાશમાં, ગુજરાત (GT)ને ગૌરવભેર વિદાય લેવી છે
હૈદરાબાદ: આઇપીએલની 17મી સીઝનની 10 ટીમમાં માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ એવી છે જે ખાસ કરીને બૅટિંગના જોરે પ્લે-ઑફની લગોલગ આવી છે. પ્લે-ઑફમાં પહોંચી ગયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ તથા રાજસ્થાન રૉયલ્સની ટીમને બાજુ પર રાખીએ તો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, બેન્ગલૂરુ…
- નેશનલ
હવે વારાણસીમાં મોદી સામે 7 ઉમેદવારો મેદાને, શ્યામ રંગીલા સહિત 32 ઉમેદવારી પત્રો નામંજૂર
વારાણસી: PM નરેન્દ્ર મોદીની બેઠક વારાણસી પર ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 41માંથી 32 ઉમેદવારોના પેપર નામંજૂર કરવામાં આવ્યા છે. પીએમ મોદી સામે કોંગ્રેસ-બસપા સહિત સાત ઉમેદવારો મેદાનમાં છે. માત્ર એક ઉમેદવાર શિવકુમારનું નામાંકન ચકાસણી માટે બાકી છે. સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ…
- આપણું ગુજરાત
બ્રેકિંગ: ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું, વીજળી પડતા 4 લોકોના મોત, 1 મહિલા ઘાયલ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાની સાથે ઘણી…
- સ્પોર્ટસ
IPL-2024 પ્લે-ઑફની એન્ટ્રી બાદ રાજસ્થાન રોયલ્સ (RR)નો અસરહીન પર્ફોર્મન્સ
ગુવાહાટી: મંગળવારે દિલ્હી કેપિટલ્સે લખનઊ સુપર જાયન્ટ્સને હરાવવાને પગલે સંજુ સૅમસનની કૅપ્ટન્સીવાળી રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમને પ્લે-ઑફમાં સીધો પ્રવેશ મળી ગયો હતો, પરંતુ બુધવારે રાજસ્થાને બૅટિંગ લીધા પછી અસરહીન પર્ફોર્મ કર્યું હતું. 20 ઓવરને અંતે રાજસ્થાનની ટીમે નવ વિકેટે 144…
- સ્પોર્ટસ
Neeraj Chopraએ ફેડરેશન કપમાં જીત્યો Gold Medal
ભુવનેશ્વરઃ ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (Neeraj Chopra)એ ધમાલ મચાવી છે. ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપના જેવલિન થ્રો (ભાલા ફેંક) ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા નિરજ ચોપરાએ ફાઈનલ ઈવેન્ટમાં 82.87 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ જીત્યો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024: પાલઘર લોકસભા મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન 20 મેના રોજ મતદાન થશે.
પાલઘર: પાલઘર લોકસભા મતવિસ્તાર એ મહારાષ્ટ્ર રાજ્યના 48 લોકસભા મતવિસ્તારોમાંથી એક છે. આ મતવિસ્તાર 19 ફેબ્રુઆરી 2008 ના રોજ બનાવવામાં આવ્યો હતો પાલઘર લોકસભા મતવિસ્તાર અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. તેની પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ…
- આમચી મુંબઈ
વડા પ્રધાનના ઘાટકોપર રોડ શોમાં પરંપરાગત નૃત્ય અને મલ્લખાંબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોદી મોદીના સૂત્રો વચ્ચે ઘાટકોપર પશ્ર્ચિમથી પૂર્વ સુધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 1.5 કિલોમીટરના રોડ શોમાં પરંપરાગત ગુજરાતી વસ્ત્રો ધારણ કરીને નૃત્ય કલાકારો અને મલ્લખાંબના કસરતબાજો સામેલ થયા હતા. હજારોની સંખ્યામાં લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોવા…
- મનોરંજન
રાજકારણ બાદ હવે બોલીવૂડમાં પણ પોતાનો ડંકો વગાડશે Thackeray Familyનો આ સભ્ય?
હેડિંગ વાંચીને તમે ગૂંચવાઈ ગયા હોવ તો ભાઈ તમને ફોડ પાડી દઈએ કે અહીં રાજકારણમાં સક્રિય ઠાકરે પરિવાર (Thackeray Family)ની વાત નથી થઈ રહી કે ન તો બિગબોસમાં ભાગ લેનારા સ્પર્ધક શિવ ઠાકરેની વાત થઈ રહી છે…શિવસેના સુપ્રિમો દિવંગત બાળાસાહેબ…
- સ્પોર્ટસ
રિષભ પંતે (Rishabh Pant) રચ્યો આઇપીએલ-રેકૉર્ડ, પહેલો ભારતીય ખેલાડી છે જેણે…
નવી દિલ્હી: દિલ્હી કૅપિટલ્સે આઇપીએલની 17મી સીઝનમાં ઘણા દિવસ સુધી સાવ તળિયે રહેવા છતાં 14માંથી સાત મૅચમાં વિજય મેળવીને પાંચમું સ્થાન મેેળવ્યું છે. આ ટીમે લખનઊ સુપર જાયન્ટ્સને મંગળવારે 19 રનથી હરાવીને લીગ રાઉન્ડ પૂરો કર્યો હતો અને પ્લે-ઑફમાં પહોંચવા…