- આમચી મુંબઈ
કોર્ટે છેતરપિંડીના કેસમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઇના જામીન નકાર્યા
મુંબઈ: ભારતીય ક્રિકેટર હાર્દિક અને કુણાલ પંડ્યા સાથે પોલીમર બિઝનેસમાં રૂ. 4.25 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ધરપકડ કરાયેલા તેમના સાવકા ભાઇના કોર્ટે જામીન નકાર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ ગંભીર આર્થિક ગુનો હતો અને તેમાં સામે રકમ મોટી હતી.મુંબઈ…
- આમચી મુંબઈ
પ્રેમી સાથેની અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ બાળક પાસે કરાવ્યું: માતા-પ્રેમી સામે ગુનો
નવી મુંબઈ: પ્રેમી સાથેની અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ છ વર્ષના બાળક પાસે કરાવવામાં આવ્યું હોવાની આંચકાજનક બાબત સામે આવતાં પોલીસે માતા અને તેના પ્રેમી સામે ગુનો નોંધ્યો હતો. બળાત્કારના કેસમાં જામીન અરજીની સુનાવણી વખતે સામે આવેલી આ માહિતીને આધારે કોર્ટે…
- નેશનલ
ઝારખંડના મંત્રી આલમગીરને ઝટકોઃ છ દિવસના ઇડીના રિમાન્ડ પર મોકલ્યા
રાંચીઃ ઝારખંડના મંત્રી અને કોંગ્રેસ નેતા આલમગીર આલમને કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ ગુરુવારે રાંચીની વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે મંત્રી આલમગીર આલમને છ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. ભારતના એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કુમારે કહ્યું કે અમે 10…
- સ્પોર્ટસ
સુનીલ છેત્રી (Sunil Chhetri)નું નામ રેકૉર્ડ-બુકમાં રોનાલ્ડો (Ronaldo) અને મેસી (Messi) પછી ત્રીજા નંબરે શા માટે છે?
નવી દિલ્હી: ભારતીય ફૂટબૉલના લેજન્ડરી ખેલાડી સુનીલ છેત્રીએ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. છઠ્ઠી જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચ રમીને તે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ લઈ લેશે. એ સાથે, તેની શાનદાર અને દેશને અનેક ગૌરવ અપાવતી કારકિર્દી પર…
- આપણું ગુજરાત
કચ્છના રણમાં ‘રામલીલા’ જેવા દૃશ્યો: બંધૂક-ધારિયા ઊડ્યાં,1નું મોત
કચ્છનું નાનું રણ એટલે રણમાફિયા માટે સફેદ સોના ની ખાણ આ વર્ષે શિકારપુર થી આડેસર સુધી કચ્છના નાના રણ માં અંદાજે એક લાખ એકર કરતા વધારે બિન અધિકૃત કબ્જો કરી ને રણ માફિયા દવરા 2500 કરોડ રૂપિયા નું મીઠુ પકવામાં…
- સ્પોર્ટસ
કેકેઆર (KKR) કેમ અત્યારથી જ ત્રીજા ટાઇટલ માટે હૉટ-ફેવરિટ છે?
કોલકાતા: આઇપીએલની અત્યારે 17મી સીઝન ચાલી રહી છે. પાછલી 16 સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સૌથી વધુ પાંચ-પાંચ ટાઇટલ જીત્યા છે. જોકે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને માત્ર બે ટ્રોફી મળી છે અને એને 10 વર્ષ થઈ ગયા…
- આમચી મુંબઈ
Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ લગાવવા માટે ઝેર આપીને તોડાયા હતા વૃક્ષો…
મુંબઈઃ ઘાટકોપર ખાતે મસમોટું હોર્ડિંગ તૂટી પડતાં થયેલી દુર્ઘટના બાદ શહેરમાં લગાવવામાં આવેલા અનેક અનધિકૃ હોર્ડિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. પાલિકા દ્વારા અનધિકૃત અને જોખમી હોર્ડિંગને દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન ઘાટકોપરમાં લગાવવામાં આવેલું સૌથી ઊંચુ હોર્ડિંગ લગાવવા…
- નેશનલ
RAW & NIAના પૂર્વ પ્રમુખોને આપી Z કેગેટરીની સુરક્ષા, જાણો શા માટે?
નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદીઓની સામેના સંભવિત જોખમોને કારણે રો (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-RAW)ના પૂર્વ પ્રમુખ અને એનઆઈએ (NIA’s Chief)ના પ્રમુખને આપવામાં આવી ઝેડ કેટેગરી (Z Class Category)ની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખાલિસ્તાની સંગઠનોને નિયંત્રણમાં રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ભારતના…
- સ્પોર્ટસ
IPL-2024 : હૈદરાબાદ (SRH) પ્લે-ઑફની તલાશમાં, ગુજરાત (GT)ને ગૌરવભેર વિદાય લેવી છે
હૈદરાબાદ: આઇપીએલની 17મી સીઝનની 10 ટીમમાં માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ એવી છે જે ખાસ કરીને બૅટિંગના જોરે પ્લે-ઑફની લગોલગ આવી છે. પ્લે-ઑફમાં પહોંચી ગયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ તથા રાજસ્થાન રૉયલ્સની ટીમને બાજુ પર રાખીએ તો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, બેન્ગલૂરુ…
- નેશનલ
હવે વારાણસીમાં મોદી સામે 7 ઉમેદવારો મેદાને, શ્યામ રંગીલા સહિત 32 ઉમેદવારી પત્રો નામંજૂર
વારાણસી: PM નરેન્દ્ર મોદીની બેઠક વારાણસી પર ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 41માંથી 32 ઉમેદવારોના પેપર નામંજૂર કરવામાં આવ્યા છે. પીએમ મોદી સામે કોંગ્રેસ-બસપા સહિત સાત ઉમેદવારો મેદાનમાં છે. માત્ર એક ઉમેદવાર શિવકુમારનું નામાંકન ચકાસણી માટે બાકી છે. સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ…