- નેશનલ
કેરળમાં ભારે વરસાદઃ સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરો સક્રિય કર્યા
તિરુવનંતપુરમ: મે મહિનાના 20 દિવસ પૂરા થઈ રહ્યા છે ત્યારે હવે મેઘરાજાના આગમનની ઘડીઓ ગણી રહ્યા છે ત્યારે કેરળના અમુક ભાગોમાં વરસાદ વરસવાનું ચાલુ છે. કેરળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ હોવાથી, કોઈપણ તાકીદની…
- નેશનલ
એચડી રેવન્નાને જાતિય શોષણના કેસમાં મળ્યા જામીન, કહ્યું- ‘કોર્ટના આદેશનું પાલન કરીશ’
બેંગલુરૂ: જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા એચડી રેવન્નાને જાતિય શોષણના કેસમાં જામીન મળી ગયા છે, હોલેનરસીરપુરા યૌન શોષણ કેસમાં તેમની સામે પહેલી ફરિયાદ નોંધાઈ હતી. આ પહેલા બેંગલુરૂની એક કોર્ટે તેમને 17 મે સુધીના જામીન આપ્યા હતા, સ્પેશિયલ કોર્ટમાંથી વચગાળાના…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ કાફલો રોકીને અકસ્માતગ્રસ્ત મહિલાને હોસ્પિટલે પહોંચાડી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો થાણે અને મીરા-ભાયંદર વચ્ચે કલવા બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાં એક રિક્ષાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે જખમી થઇ હતી.આ દૃશ્ય જોતા જ મુખ્ય પ્રધાન એકનાથ…
- આપણું ગુજરાત
ગુજરાત વિદ્યાપીઠે વાર્ષિક ફીમાં 35 ટકાનો તોતિંગ વધારો જાહેર કર્યો, વિદ્યાર્થીઓમાં જબરદસ્ત રોષ
અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ(Gujarat Vidhyapith) દ્વારા ફરી એક વખત તોતિંગ ફી વધારો (Fee Hike)કરવામાં આવ્યો છે. ગાંધીજીએ વિદ્યાપીઠ ફી માટે નહીં પણ છેવાડાના વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે માટે સ્થાપના કરી હતી. જો કે નવા મેનેજમેન્ટને તે માત્ર ફી વસૂલવામાં જ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને કાળઝાળ ગરમીથી મળશે રાહત
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યા છે. અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકો હવે મેઘમહેરની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જો કે હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ થોડાક દિવસો…
- નેશનલ
છત્તીસગઢમાં મોટી હોનારતઃ પિક-અપ વાન ખાઈમાં ખાબકતાં 18 લોકોનાં મોત
રાંચીઃ છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં પીક અપ વાન ખાઈમાં ખાબકવાને કારણે મોટી હોનારતનું નિર્માણ થયું હતું. અહીંના જિલ્લામાં લગભગ 30 જેટલા મજૂર કામ કરીને ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.જિલ્લામાં એક પિક અપ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ : AMCએ કરી આ અપીલ
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat ) સતત બે દિવસથી વધી રહેલી ગરમી હજુ આગામી ત્રણ દિવસ યથાવત રહે તેવી શક્યતા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થાય હોવાની પણ વિગતો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતનાં…
- આમચી મુંબઈ
મત આપવા આવેલી Gauhar Khan કેમ ગુસ્સામાં બેસીને કારમાં રવાના થઈ ગઈ?
મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં આજે લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024)નું પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મુંબઈગરાઓ પણ પોતાના મતદાનની ફરજ બજાવવા માટે કાળઝાળ ગરમીમાં પણ બહાર નીકળ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ પણ મતદાન કરવા પહોંચ્યા હતા…
- મનોરંજન
ગોલ્ડન-બ્લેક આઉટફિટમાં અનન્યા પાંડેના ગ્લેમર અંદાજે મોહી લીધા
મુંબઈ: અનન્યા પાંડે યંગ અભિનેત્રીઓમાંની એ અભિનેત્રી છે જે એક કે બીજા કારણસર હંમેશાં લાઈમલાઈટમાં રહેતી હોય છે અને કોઇને કોઇ મુદ્દે તેની ચર્ચા હંમેશાં થતી હોય છે. હાલ અનન્યા પાંડે ચર્ચામાં છે તેના બ્રેક-અપને લઇને.આદિત્ય રોય કપૂર સાથે અનન્યા…