- મનોરંજન

બૉયફ્રે્ન્ડને છોડી janhvi-kapoor કોની સાથે કરી રહી છે રોમાન્સ
બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર janhvi-kapoor પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં બિઝી છે, પણ હાલમાં તેની ફિલ્મ નહીં પણ તે ચર્ચામાં છે. જાહ્નવીના અમુક ફોટા વાયરલ થયા છે, જેમાં તે ગંગા નદી કિનારે કોઈક સાથે રોમાન્ટિક મૂડમાં દેખાય છે. જાહ્નવીનો અફેર શિખર…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મતદાન પત્યા બાદ અજિત પવાર જૂથ એક્શનમાં તાત્કાલિક વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મંગળવારે મુંબઈમાં મતદાન યોજવામાં આવ્યું ત્યારબાદ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) સાથે છેડો ફાડી પોતાનો પક્ષ સ્થાપનારા અને ખરી એનસીપીનું બિરુદ પોતાના પક્ષના નામે કરનારા અજિત પવાર એક્શનમાં આવી ગયા છે.અજિત પવારે 27 મેના રોજ પોતાના…
- આપણું ગુજરાત

શેરબજાર: આ સપ્તાહે ૯૦૦ કંપનીના પરિણામ જાહેર થશે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં રોકાણકારોની નજર કોર્પોરેટ કમાણી પર પણ રહેશે અને તેને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝનનો અંત નજીક છે અને સાતમા સપ્તાહમાં લગભગ ૯૦૦ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે.આમાંની મુખ્ય કંપનીઓમાંં ઓઇલ એન્ડ નેચરલ…
- નેશનલ

Lok Sabha Election: આ વખતે ભાજપને 370 સીટ નહીં મળી તો…પ્રશાંત કિશોરે શું કહ્યું?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ના પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે, જેમાં સત્તાધારી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં ગઠબંધનનું ગઠન કર્યા પછી હવે સત્તા માટે એનડીએ એલાયન્સને કપરા ચઢાણ કરવાની નોબત આવી શકે છે.પાંચમા તબક્કામાં 49 બેઠક સાથે…
- સ્પોર્ટસ

IPL-2024 : અર્શદીપ સિંહે (Arshdeep Singh) ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)ના મમ્મીને ખાસ વિનંતી કરી અને બહેને વીડિયો શૅર કર્યો
હૈદરાબાદ: પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ આઇપીએલની બહાર થઈ ગઈ હોવાથી એનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હવે ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવાની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પ્લે-ઑફમાં પણ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ…
- નેશનલ

લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કામાં 6 રાજ્ય અને બે UTની 49 બેઠકો પર મતદાન પૂર્ણ, કુલ 57.80% મતદાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે સોમવારે મતદાન સમાપ્ત થયું છે. આ તબક્કામાં 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, રાત્રે 8.25 વાગ્યે વોટર ટર્નઆઉટ એપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કુલ…
- આપણું ગુજરાત

અમદાવાદમાંથી ઝડપાયેલા ISISના 4 આતંકીએ પૂછપરછ દરમિયાન કર્યા મોટા ખુલાસા, જાણો વિગત
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ISISના 4 આતંકીઓએ પૂછપરછ દરમિયાન તેમણે મોટા ખુલાસા કર્યા છે. ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકવાદીઓને મોટું ટાસ્ક આપવામાં આવ્યું હતું. આતંકીઓના કારનામા અંગે માહિતી આપતા ATSએ જણાવ્યું કે પકડાયેલા આતંકવાદીઓને ભાજપ, આરએસએસની સાથે-સાથે યહૂદીઓના મહત્વના…
- નેશનલ

દક્ષિણ ભારતમાં ભાજપ સારો દેખાવ કરશે, એનડીએ 400 પાર જશે: મોદી
ભૂવનેશ્ર્વર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવો દાવો કર્યો હતો કે ચોથી જૂને એનડીએ 400 પાર હશે અને ભાજપ દક્ષિણ ભારતમાં સૌથી મોટો પક્ષ હશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ ચૂંટણી ઢંઢેરામાં આપેલા યુસીસી અને અન્ય વચનો પૂરા…
- આપણું ગુજરાત

ગુજરાતનાં આ 14 જિલ્લામાં ગરમીની ઓરેન્જ અને બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીથી પરિસ્થિતી એવી સર્જાઈ છે કે સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન ઓછું થવા માટે લોકોની નારાજગી જવાબદાર રાજકીય પક્ષોમાં પડતા ભંગાણને કારણે મતદારો ઉદાસીન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની 10 સહિત રાજ્યની 13 બેઠકો પર મતદાન થયું હતું અને આ તબક્કામાં અત્યારસુધીનું સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. આને માટે રાજ્યમાં ઉનાળાની કારમી ગરમીને જવાબદાર ઠેરવવામાં આવતું હોવા છતાં એક…









