- મનોરંજન
આ ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયો Nita Ambaniની વહુરાણીનો આઉટફિટ…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Wedding Outfits)ના લગ્ન એ હાલમાં ટોક ઓફ ધ નેશન છે. કપલનું જામનગર ખાતે યોજાયેલું પ્રિ-વેડિંગ ફંક્શન જ એટલું આલાગ્રાન્ડ હતું કે નહીં પૂછો વાત. પણ હવે મળી રહેલી માહિતી પ્રમાણે રાધિકા મર્ચન્ટના…
- નેશનલ
દુષ્કર્મ કેસમાં બૃજ્ભૂષણ શરણસિંહ બોલ્યા-ભૂલ નથી કરી,ટ્રાયલનો કરીશ સામનો
મહિલા પહેલવાનોના દુષ્કર્મ કેસમાં આરોપી ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બૃજ્ભૂષણ શરણસિંહએ ટ્રાયલનો સામનો કરવાની વાત કરી. ભાજપ નેતા બૃજ્ભૂષણએ મંગલવારે કહ્યું કે, તેઓએ કોઈ ભૂલ નથી કરી અને આ કેસમાં ટ્રાયલનો સામનો કરવા તૈયાર છે. ડબલ્યુએફઆઇના પૂર્વ ચીફે કહ્યું…
- સ્પોર્ટસ
BCCI : હેડ-કોચ (Head Coach) માટે ગૌતમ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે ત્યાં બીજા ચૅમ્પિયન ભારતીય ખેલાડીએ પણ રેસમાં ઝુકાવ્યું
નવી દિલ્હી: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) આગામી જૂનના ટી-20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયા માટે નવા કોચની શોધમાં છે ત્યારે ગૌતમ ગંભીર (Gautam Gambhir) પર સક્રિય ચર્ચા ચાલી રહી છે ત્યાં હવે 2007 ટી-20 વર્લ્ડ કપના…
- નેશનલ
લંડનથી સિંગાપોર જતી ફ્લાઈટમાં ટર્બ્યુલન્સના કારણે એક મુસાફરનું મોત, અનેક ઘાયલ
નવી દિલ્હી: લંડનથી સિંગાપુર જઈ રહેલી સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટમાં ગંભીર ક્ષતીના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટ SQ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપુર જઈ રહેલી ફ્લાઈટને એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. એર…
- મનોરંજન
Tuzko mirchi lagi to…પરિણીતી ચોપરાની વાતથી કોને ચટકો ચડ્યો
ચમકીલા (Chamkila) ફિલ્મથી ચમકેલી પરિણીતી ચોપરા (parineeti-chopra) એ ફિલ્મના પ્રમોશન વખતે આપેલો ઈન્ટરવ્યુ હાલમાં પાછો ચર્ચામાં છે. આનું કારણ ફિલ્મસર્જક કરણ જોહર (Karan Jhohar)છે. કરણે પરિણીતીનું નામ લીધા વિના પોતાની ભડાશ કાઢી પણ તે પોતે જ સપડાયો અને ટ્રોલ થઈ…
- સ્પોર્ટસ
IPL-2024 : આજે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH): કોની સામે કયા હરીફ ખેલાડીની ટક્કર સૌથી રોમાંચક બની શકે?
અમદાવાદ: સામાન્ય રીતે લીગ રાઉન્ડમાં કોઈ પણ મેદાન પરની મૅચની બે હરીફમાંથી એક યજમાન ટીમ હોય એટલે અમદાવાદમાં મોટેરાના મેદાન પર આ સીઝનમાં રમાયેલી (જેના પરિણામ આવ્યા હોય એ તમામ છ મૅચ)માં ગુજરાત ટાઇટન્સની ટીમ રમી જ હતી, પરંતુ આજે…
- આપણું ગુજરાત
દાહોદમાં બંદુકની અણીએ 20 શખ્સોએ નવવધૂનું અપહરણ કરતા હાહાકાર
દાહોદ: ગુજરાતના દાહોદમાં બંદુકની અણીએ નવવધૂનું અપહરણ થયા બાદ હાહાકાર મચી ગયો છે. મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના ભાઠિવાડા ગામેથી યુવકની સાલાપાડા ગામે પરણવા માટે જાન ગઈ હતી. જાન પરણીને પરત ફરતી વેળાએ દાહોદના નવાગામ નજીક 20થી 25 જેટલા અજાણ્યા…
- મનોરંજન
બૉયફ્રે્ન્ડને છોડી janhvi-kapoor કોની સાથે કરી રહી છે રોમાન્સ
બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર janhvi-kapoor પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં બિઝી છે, પણ હાલમાં તેની ફિલ્મ નહીં પણ તે ચર્ચામાં છે. જાહ્નવીના અમુક ફોટા વાયરલ થયા છે, જેમાં તે ગંગા નદી કિનારે કોઈક સાથે રોમાન્ટિક મૂડમાં દેખાય છે. જાહ્નવીનો અફેર શિખર…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મતદાન પત્યા બાદ અજિત પવાર જૂથ એક્શનમાં તાત્કાલિક વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મંગળવારે મુંબઈમાં મતદાન યોજવામાં આવ્યું ત્યારબાદ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) સાથે છેડો ફાડી પોતાનો પક્ષ સ્થાપનારા અને ખરી એનસીપીનું બિરુદ પોતાના પક્ષના નામે કરનારા અજિત પવાર એક્શનમાં આવી ગયા છે.અજિત પવારે 27 મેના રોજ પોતાના…
- આપણું ગુજરાત
શેરબજાર: આ સપ્તાહે ૯૦૦ કંપનીના પરિણામ જાહેર થશે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં રોકાણકારોની નજર કોર્પોરેટ કમાણી પર પણ રહેશે અને તેને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝનનો અંત નજીક છે અને સાતમા સપ્તાહમાં લગભગ ૯૦૦ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે.આમાંની મુખ્ય કંપનીઓમાંં ઓઇલ એન્ડ નેચરલ…