- નેશનલ
બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રવિવારે રાત્રે લેન્ડફોલ કરશેઃ IMDની આગાહી
કોલકાતા/ભુવનેશ્વરઃ એક બાજુ સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે તો બીજી બાજુ બંગાળની ખાડી ઉપર લો પ્રેશર એરિયા બની રહ્યો છે. જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે અને ૨૬ મેની મધ્યરાત્રિની આસપાસ પશ્ચિમ બંગાળના સાગર ટાપુ અને…
- ટોપ ન્યૂઝ
સુરતમાં લવ જેહાદ, હિંદુ યુવતી તેના મુસ્લિમ પ્રેમી સાથે દુબઈ ભાગી જતા ચકચાર
સુરત: લવ જેહાદના બનાવો દરરોજ સામે આવતા રહે છે. આવી જ એક ઘટના ગુજરાતના સુરત શહેરમાં બની છે. લવ જેહાદનો ભોગ બનેલી યુવતી સાથે લગ્ન કર્યા વિના મુસ્લિમ યુવકે તેનું હિન્દુ નામ બદલીને મુસ્લિમ કરી દીધું અને તેને મુસ્લિમ વસ્ત્રો…
- આપણું ગુજરાત
હવામાન વિભાગની ‘ઠંડક’ આપતી આગાહી, ત્રણ દિવસ બાદ કાળઝાળ ગરમીથી મળશે છૂટકારો
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ચામડી દઝાડતી ગરમીથી લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં આ પરિસ્થિતી સર્જાઈ છે. લોકો હવે આ કાળઝાળ ગરમીથી છુટકારો મળે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે આજે…
- નેશનલ
કેજરીવાલનો CM પદેથી રાજીનામાનો ઈન્કાર, ‘મોદીના આગલા ટાર્ગેટ મમતા અને પિનારાઈ વિજયન હશે’
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટર્વ્યુમાં વિવિધ મુદ્દાઓ પર પૂછાયેલા સવાલોના બેબાકીથી જવાબ આપ્યા હતા અને ભાજપ પર નિશાન સાધી આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે દાવો કર્યો હતો કે જો તેઓ…
- નેશનલ
દેશના વડા જ્યારે એક મહિલા હોય ત્યારે આવી ઘટના પણ બનતી હોય છે
એ વાતમાં કોઈ શક નથી કે આઝાદી બાદ તમામ વડા પ્રધાને દેશને પ્રગતિના પંથે લઈ જવામાં પોતાનાથી બનતું યોગદાન આપ્યું છે, પરંતુ જ્યારે કોઈ પરિવાર, સંસ્થા તે પછી દેશના વડા મહિલા હોય ત્યારે શું ફરક પડે તેવો સવાલ જો તમને…
- Uncategorized
કૉંગ્રેસ આવશે તો રામ મંદિરને તાળા લાગી જશે…. જાણો સિમલા રેલીમાં મોદી શું બોલ્યા
લોકસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને યોજાશે. ચૂંટણીમાં જીત મેળવવા તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યમાં લોકસભાની કુલ 4 બેઠકો છે જેના…
- સ્પોર્ટસ
IPL-24 : આજે જો આવું થાય તો રાજસ્થાન (RR) પહોંચી જશે ફાઇનલમાં: જોકે એક રીતે ઇતિહાસ પણ હૈદરાબાદ (SRH)ની તરફેણમાં છે
ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનમાં 72 મૅચ રમાઈ ચૂકી છે અને હવે ચૅમ્પિયન ટીમ નક્કી થવાને આડે માત્ર બે મુકાબલા બાકી છે. જે કોઈ વિજેતા બનશે, આઇપીએલને નવું ચૅમ્પિયન મળવાનું જ નથી. 10માંથી હવે રેસમાં બાકી રહી ગયેલી ત્રણેય ટીમ એક…
Voting Data: વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) માટે પાંચ ચરણનું મતદાન થઇ ચુક્યું છે, આ દરમિયાન ચૂંટણી પંચે મતદાનના આંકડા(Voting Data) જાહેર કરવામાં મોડું કરતા અનેક સવાલો ઉભા થયા છે. ચૂંટણી પંચને મતદાનના આંકડા તુરંત જાહેર કરવાનો નિર્દેશ આપવા સુપ્રીમ…
- નેશનલ
શું “Free electricity” માંથી “electricity free” રાજ્ય બનવા જઇ રહ્યું છે Karnataka..?
બેંગલૂરુઃ કર્ણાટકમાં એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. અહીંની એક હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી ટોર્ચ અને મીણબત્તી અને મોબાઇલની ટોર્ચના સહારે થી દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 100 પથારીની…