- મનોરંજન
Ex Miss Worldના Bikini અંદાજને જોઈ લો, Bold અભિનેત્રીઓ શરમાઈ…
મુંબઈઃ દેશભરમાં ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે ચારધામ સાથે હિલ સ્ટેશનો પર પર્યટકોની ભીડમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. સેલિબ્રિટીઝ પણ દરિયાકિનારે વેકેશનની મોજ માણી રહ્યા છે, જેમાં તાજેતરમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Ex Miss World Manushi Chhilar) પણ…
- નેશનલ
ઉત્તર ભારતમાં પણ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, જેસલમેરમાં તાપમાન 55 ડિગ્રીને પાર
નવી દિલ્હી: દિલ્હીના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમી અને લૂના કારણે લોકોની હાલત કફોડી બની છે. શહેરના મુંગેશપુરમાં સૌથી વધુ તાપમાન 48.3 ડિગ્રી નોંધાયું હતું. ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદ પર આ દિવસોમાં અત્યંત ગરમી છે. ગરમીનો અહેસાસ એવો થાય…
- નેશનલ
4 જૂને શેર બજારમાં શું થશે, શું માર્કેટના હાલ 2024માં પણ 2004 જેવા જ થશે? જાણો
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે. આ પરિણામોની શેરબજાર પર શું અસર પડશે તેને લઈને અટકળોનું બજાર ગરમ છે. રાજકીય પક્ષોના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો…
- નેશનલ
ચૂંટણી બાદ હિંસા મામલે બિહાર સરકારની કાર્યવાહીઃ સારણ જિલ્લાના એસપીની કરી બદલી
પટણાઃ બિહારના સારણ લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી પછીની હિંસાના સંબંધમાં પાંચ દિવસ પછી રવિવારે જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) ગૌરવ મંગલાની બદલી કરવામાં આવી હતી. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.બિહાર સરકારના ગૃહ વિભાગ દ્વારા…
- આમચી મુંબઈ
દર્દી સાજો થયા પછી પણ હોસ્પિટલમાં રાખવાની બાબત દુર્ભાગ્યપૂર્ણ; હાઇ કોર્ટની ટકોર
મુંબઈઃ કોઈ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા પછી પણ તેને હોસ્પિટલમાં રાખવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, એવી ટિપ્પણી હાઈ કોર્ટે કરી હતી. થાણે સ્થિત મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ મહિલાની બહેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટનું આ અવલોકન આવી પડયું…
- આમચી મુંબઈ
ડોમ્બિવલી ફેક્ટરી બ્લાસ્ટ: સેમ્પલ એકત્રિત કરવા અને પીડિતોને ઓળખવાનો પોલીસને પડકાર
મુંબઈઃ ડોમ્બિવલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયા હતા અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા હતા, પોલીસને મૃતકોની ચોક્કસ સંખ્યાને ઓળખવા અને નક્કી કરવાનું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેટલી હદે સંપૂર્ણ…
- સ્પોર્ટસ
T20 World Cup: ટીમ ઇન્ડિયા Team Indiaના પ્રથમ બૅચના ખેલાડીઓ ન્યૂ યૉર્ક જવા રવાના થયા, પણ હાર્દિક એમાં ન દેખાયો!
મુંબઈ: શનિવારે રાત્રે એક તરફ ચેન્નઈમાં શ્રેયસ ઐયરના સુકાનમાં કોલકાતાની ટીમ અને પૅટ કમિન્સની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ રવિવારની આઇપીએલની ફાઇનલ માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતી ત્યારે મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના અમુક ખેલાડીઓ આગામી ટી-20 વર્લ્ડ કપમાં કમાલ બતાવવાના મનસૂબા સાથે ન્યૂ…
- આપણું ગુજરાત
હાઈ કોર્ટે સરકારનો લીધો ઉધડો: સોમવારે આપો અહેવાલ; સરકાર હાંફળી-ફાંફળી !
શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી મોલના ગેમઝોનમાં અત્યાર સુધીમાં 32 જીવને ભરખી જનારી કાળમુખી આગના તાંડવ બાદ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરતા સરકાર ભીંસમાં મુકાઇ ગઈ છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં ગુજરાત હાઇકોર્ટના આજના અવલોકન અને જે…
- મનોરંજન
કોઈએ 400 કરોડ રૂપિયા માગ્યા તો કોઈએ પ્રોપર્ટી માંગી…! બોલિવૂડ સ્ટાર્સના મોંઘા divorces
લગ્ન એ એવી વસ્તુ છે જેને બંને પક્ષો તરફથી સમાન પ્રતિબદ્ધતાની જરૂર હોય છે અને ‘છૂટાછેડા’ શબ્દ હંમેશા વિવાદાસ્પદ માનવામાં આવે છે. પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ. જોકે, સેલેબ્સનું જીવન ખૂબ જ સાર્વજનિક હોય છે. તેથી તેમના સંબંધોમાં…
- આપણું ગુજરાત
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ તપાસ
રાજકોટ: રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 32 મોતને ભેટ્યા છે. આ હિચકારી ઘટનાથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ બની ગયું છે. આ સમગ્ર મામલે આજે શહેરના સી.પી રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજુ ભાર્ગવે જણાવ્યુ હતુ કે, આરોપીઓ પકડવા માટેની કાર્યવાહી…