- આમચી મુંબઈ
અજિત પવાર જૂથના નેતાના કહેવાથી આરોપીનો બ્લડ રિપોર્ટ બદલ્યો?: પુણે અકસ્માતના કેસમાં કોંગ્રેસ નેતાનો દાવો
મુંબઈ: અત્યંત ચકચારજનક એવા પુણે પોર્શ કાર અકસ્માત કેસ (Pune Porsche Accident)માં કૉંગ્રેસના નેતા દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ના નેતાએ આપેલી સૂચનાને પગલે ડૉક્ટરે આરોપીનો બ્લડ રિપોર્ટ બદલાવ્યો હોવાનો દાવો કૉંગ્રેસના…
- આપણું ગુજરાત
ત્રણ દિવસથી સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહેલા પરિવારજનોએ સંયમગુમાવ્યો
રાજકોટ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 36 કલાકમાં 28 મૃતદેહો મળ્યા છે, અને હજુ પણ ગાયબ લોકોના નામની યાદી લાંબી છે. આથી હજુ મૃત્યુનો આંકડો વધી શકે છે. શનિવારે સર્જાયેલ દુર્ઘટનામાં મળેલા મૃતદેહોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ…
- નેશનલ
વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીૂચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીના અભિગમ…
- નેશનલ
27 મે, 2024 આજનું રાશિફળ: આજે કેટલીક રાશિઓને નોકરી, પ્રમોશન, પૈસા… બની રહ્યા છે યોગ….
આજે સોમવાર 27 મેના રોજ કેટલીક રાશિઓને નોકરી, પ્રમોશન, પૈસા… યોગ બની રહ્યા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે બનતો શુભ યોગ કેટલીક રાશિઓને લાભ અપાવશે. ચાલો આપણે 27 મેનું રાશિફળ જાણીએ. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ…
- નેશનલ
IPL 2024 Final: હૈદરાબાદ (SRH)ના ફ્લૉપ-શો બાદ કોલકાતા (KKR) ત્રીજી વાર ચૅમ્પિયન
ચેન્નઈ: અહીં રવિવારે આઇપીએલની હાઈ-વૉલ્ટેજ મનાતી ફાઇનલ વન-સાઇડેડ થઈ ગઈ હતી જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 57 બૉલ બાકી રાખી આઠ વિકેટે વિજય મેળવીને કુલ ત્રીજી વાર અને 10 વર્ષે ફરી એકવાર ટાઇટલ જીતી લીધું હતું.સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટૉસ જીતીને બૅટિંગ…
- નેશનલ
બંગાળના સમુદ્ર તટ પર રેમલ ચક્રવાતનો લેન્ડફોલ શરૂ, PM મોદીએ યોજી સમીક્ષા બેઠક
નવી દિલ્હી: દેશના પૂર્વ ભાગમાં રેમલ ચક્રવાતનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. હાલમાં કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યોછે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને…
- આપણું ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પર DRIની ટીમનો સપાટો,10.32 કિલો સોનું જપ્ત, 10 દાણચોરોની ધરપકડ
અમદાવાદ: દેશ અને દુનિયામાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, તેની સાથે-સાથે આ પીળી ચમકતી ઘાતુની તસ્કરી પણ વધી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ…
- સ્પોર્ટસ
IPL – 2024 Final: હૈદરાબાદ (SRH)ના સઢમાંથી હવા નીકળી ગઈ, કોલકાતા (KKR) ત્રીજા ટાઇટલની તૈયારીમાં
ચેન્નઈ: અહીં આઇપીએલની હાઈ-વૉલ્ટેજ મનાતી ફાઇનલમાં ઍન્ટિ-ક્લાઇમૅકસ જોવા મળ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ બૅટિંગ લીધા પછી 18.3 ઓવરમાં ફક્ત 113 રને ઑલઆઉટ થઈ ગઈ હતી અને કોલકાતા નાઇટ રાઇડર્સને 114 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો. હૈદરાબાદે પોતાની બૅટિંગતાકાત પર…
- આપણું ગુજરાત
રાજકોટની જેમ જ સૂરતમાં પણ 22 બાળકોના બળીને થયા હતા મોત: અહીં 17 માથી 5 ગેમઝોન સીલ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં થયેલી દુર્ઘટના બાદ સૂરત મહાનગરપાલિકા શનિવારથી જ એકશનમાં આવી ગઈ હતી. ગુજરાત સરકારના આદેશ અનુસાર સૂરત મહાનગર પાલિકા,પોલીસ ફાયર વિભાગ અને વીજળી વિભાગની અલગ-અલગ ટિમોએ રાજકોટ ના ટીઆરપી ગેમઝોનની ઘટના બાદ જ સૂરતમાં પગલાં લેવા શરૂ કરી…