- આમચી મુંબઈ
Mumbai-Pune, Goa વચ્ચે પ્રવાસ કરવાના છો? રેલવેએ કરી મહત્ત્વની જાહેરાત…
મુંબઈઃ શાળામાં પડેલું ઉનાળુ વેકેશન ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે અને જો તમે પણ વેકેશનના છેલ્લાં દિવસોમાં પરિવાર અને બાળકો સાથે ગોવા કે કોંકણના દરિયા કિનારા પર એક મિનિ વેકશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા એ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સામેના ત્રણ સંકટો પર એકનાથ શિંદેની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન લોકસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોયા વગર કામે લાગી ગયા છે અને મંગળવારે તેમણે રાજ્યમાં અત્યારે ચાલી રહેલી ત્રણ મોટી સમસ્યાના નિરાકરણ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓને થાણે મનપાના…
- સ્પોર્ટસ
બટલરે (Jos Buttler) કેમ પાકિસ્તાન સામેની અત્યંત મહત્ત્વની નિર્ણાયક ટી-20માં રમવાનું ટાળ્યું?
કાર્ડિફ: આઇપીએલ-2024માં રાજસ્થાન રૉયલ્સને પ્લે-ઑફમાં પહોંચાડ્યા બાદ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝને કારણે પોતાના દેશના બીજા સાત ખેલાડીઓ સાથે ઇંગ્લૅન્ડ પાછા જતા રહેલા વિકેટકીપર-બૅટર જૉસ બટલરે પચીસમી મેએ પ્રથમ ટી-20 મૅચમાં 84 રન બનાવીને મૅચ-વિનિંગ કર્યું, પણ શ્રેણીની પ્રથમ ટી-20 વરસાદને…
- નેશનલ
ભાજપનો 400 પાર દાવો બકવાસ, 200 બેઠક પણ નહીં મળે: મલ્લિકાર્જુન ખડગે
ચંદીગઢ: કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના 400 પારના દાવાને બકવાસ ગણાવતાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટી 200 બેઠકો પણ જીતી શકશે નહીં.અમૃતસરમાં પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભાજપની બેઠકો ગયા વખત કરતાં ઘણી ઓછી થઈ રહી છે…
- આમચી મુંબઈ
સેલોંની ગુજરાતી ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યા: બંને સહકર્મીને જનમટીપ
મુંબઈ: હાઇ-એન્ડ સેલોં ચેઇનની ગુજરાતી ફાઇનાન્સ મેનેજર કીર્તિ વ્યાસની હત્યાના કેસમાં બંને સહકર્મીને સેશન્સ કોર્ટે મંગળવારે જનમટીપની સજા ફટકારી હતી.એડિશનલ સેશન્સ જજ એમ. જી. દેશપાંડેએ સોમવારે આરોપી સિદ્ધેશ તામ્હાણકર અને ખુશી સજવાનીને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 201 (પુરાવા નષ્ટ…
- આમચી મુંબઈ
10 જૂન સુધી કોસ્ટલ રોડનો બીજો ભાગ ખુલ્લો મૂકાશે
મુંબઈ: વરલીથી મરીન ડ્રાઇવ સુધીનો કોસ્ટલ રોડનો બીજો તબક્કો એટલે કે પ્રોજેક્ટનો બીજો ભાગ 10 જૂન સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે, તેવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…
- મનોરંજન
Mr & Mrs Mahi Screeningમાં સ્ટાર્સનો જમાવડો, કપૂર સિસ્ટર્સે દેખાડ્યો જલવો…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ મિ. એન્ડ મિસિઝ માહી (Film Mr & Mrs Mahi)ની જ ચર્ચા ચાલી રહી છે. જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ Janhvi Kapoor And Rajkumar Rao) સ્ટારર ફિલ્મ 31મી મેના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે…
- સ્પોર્ટસ
ડીલ થઈ ગયું? ગંભીરે હેડ-કોચ બનવા બીસીસીઆઇને હા પાડી દીધી?
મુંબઈ: ટીમ ઇન્ડિયા (Team India)નો 2024થી 2027 સુધી નવો હેડ-કોચ (Head Coach) કોણ બનશે એના પર ઘણા દિવસોથી થતી ચર્ચાનો હવે કદાચ અંત આવી ગયો છે. અનેક અટકળો પછી હવે નવું ડેવલપમેન્ટ થયું છે જેમાં આઇપીએલના એક ફ્રૅન્ચાઇઝી-માલિકે સમર્થન આપતા…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી, ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા કલેકટરોને હુકમ
રાજકોટ: રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકારે આ દુર્ઘટનામાંથી બોધપાઠ લેતા હવે આકરા પગલા ભરવાના શરૂ કર્યા છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: મૃતકનાં પરિજનોએ રૂપાલાને આડેહાથ લીધા, કર્યા આકરા સવાલો
રાજકોટ: રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024 અને શનિવારના રોજ ભીષણ આગ લાગતા 28 લોકોના મોત થયા હતા. આ અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશભરમાં પડ્યા છે. તંત્રની કામગીરી સામે પણ લોકોમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો…