- નેશનલ
દિવાળી પહેલાં બુધનો થશે ઉદય, આ રાશિના જાતકોને થશે ફાયદો જ ફાયદો
આ અગાઉ પણ આપણે અનેક વખત વાત કરી ચૂક્યા છીએ કે નવેનવ ગ્રહો એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને આ ગોચરની તમામ રાશિઓ પર ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને આવા જ એક ગોચર…
- આપણું ગુજરાત
NEET UGનું પરિણામ જાહેર કરવા કોર્ટ NTAને આદેશ કરે: વિદ્યાર્થીની હાઇકોર્ટમાં અરજી
અમદાવાદ: NEET UG 2024નું પરિણામ જાહેર કરવાની માંગને લઈને એકલ વિદ્યાર્થીએ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિરુદ્ધ વિદ્યાર્થીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. વિદ્યાર્થીએ 5 મેના રોજ ખેડા જિલ્લામાં પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીએ કોર્ટમાં અરજી કરી છે…
- નેશનલ
Baba Siddique એ મોતના થોડા કલાક પહેલાં શું કર્યું હતું ટ્વિટ, જાણો
Baba Siddique Latest News: મુબંઈના બાંદ્રા ઈસ્ટમાં શનિવારે સાંજે અજાણ્યા હુમલાખોરોએ અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીના પેટ અને છાતીમાં ગોળી વાગી હતી. તેમને ઘાયલ અવસ્થામાં લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમનું…
- નેશનલ
રાજ્ય તરફથી મદરેસાને મળતું ફંડ બંધ કરવું જોઈએ, બાળ અધિકાર સુરક્ષા પંચનો પત્ર
નવી દિલ્હી: દેશમાં છેલ્લા ઘણા સમયથી મદરસાઓ(Madrasa)માં આપતા શિક્ષણ અને તેમાં થતી પ્રવૃતિઓ અંગે સવાલ ઉઠતા રહ્યા છે. એવામાં, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને માંગ કરી છે…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : રતન ટાટા સોલ્ટથી સોફ્ટવેર સુધીની એક અનેરી પ્રેરણાદાયી કહાની
ગયા મંગળવારે- ૯ ઓકટોબરના દિવસે ૮૬ વર્ષની સમૃદ્ધ ઉંમરે અલવિદા ફરમાવી ગયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ દેશને આગળ વધારવા માટે તો એવાં ઘણાં કામ કર્યાં છે, જેના કારણે દેશવાસીઓ એમનું નામ સન્માન સાથે લે છે. રતન ટાટા અબજોપતિ ઉદ્યોગપતિ હોવાની…
- આપણું ગુજરાત
દિવાળી પર વતન જતા લોકો માટે ખુશખબર, અમદાવાદથી દોડશે 16 સ્પેશિયલ ટ્રેનો…
અમદાવાદઃ અમદાવાદથી દિલ્હી સહિત ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનોમાં દિવાળી અને છઠ પૂજાને લઈને વેઈટિંગ લિસ્ટ 300ને પાર પહોંચી ગયું છે. હજુ પણ લોકો દ્વારા ટિકિટ બુક કરવામાં આવી રહી છે. મુસાફરોની સરળતા માટે રેલવે વિભાગ અમદાવાદથી વધુ 16…
- ઉત્સવ
હેં… ખરેખર?! : હાયલા, એક સાથે ૧૫૦ આઈન્સ્ટાઈન! એક સ્કૂલના બાળકો સડસડાટ લખી શકે છે બન્ને હાથેથી
Ambidextrous. ગુજરાતીમાં આ શબ્દનો અર્થ શોધીએ તો અસ્પષ્ટ, કપટી, દ્વિમુખી અને સવ્યસાચી જેવા શબ્દો મળે છે. મરાઠીમાં ‘ઉભયપક્ષી’ જેવો શબ્દ સામે આવે છે. આપણા વિષયને કંઈક અંશે બંધબેસતો શબ્દ છે હિન્દીમાં: ઉભયહસ્ત. મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ…
- આપણું ગુજરાત
Gujarat માં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં, કડીમાં 43 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ
મહેસાણાઃ ગુજરાતમાં(Gujarat)માં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. જેમા વધુ એકવાર નકલી ઘીનો જથ્થો પકડાયો છે.મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની ટીમે સ્થળ પરથી કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તેમની કિંમત રૂપિયા1.24 કરોડ છે.દિવાળીનો તહેવાર નજીક…