- મહારાષ્ટ્ર
નાગપુરમાં રૂ. 25 લાખની બનાવટી નોટો જપ્ત: ચારની ધરપકડ
નાગપુર: નાગપુરમાં રૂ. 25 લાખની બનાવટી નોટો જપ્ત કરીને પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.રાહુલ વાસુદેવ ઠાકુર (31) નામના શખસે ફરિયાદ બાદ સિતાબુલ્દી પોલીસે બુધવારે આ કાર્યવાહી કરી હતી.ઠાકુરે પોલીસને જણાવ્યું હતું કે સોમવારે રાતે તેણે…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં યાત્રિકોથી ભરેલી બસ 150 ફૂટ ઉંડી ખાઈ ખાબકી, 21 લોકોના મોત
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં તીર્થયાત્રાઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી હતી. જમ્મુ જિલ્લામાં આજે ગુરૂવારે આ દર્દનાક દુર્ઘટનામાં 21 લોકોના મોત નિપજ્યા છે, રાજ્યની પોલીસ વિભાગે પણ આ અકસ્માતની પુષ્ટી કરી છે, પોલીસના જણાવ્યા મુજબ આ…
- આમચી મુંબઈ
એનસીપીના વિધાનસભ્ય આવ્હાડ વિરુદ્ધ ભાજપનું આંદોલન
મુંબઈ: એનસીપી(શરદચંદ્ર પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા બુધવારે મનુસ્મૃતિનું દહન કરવા માટે મોરચો કાઢવામાં આવ્યો ત્યારે ડૉ.બાબાસાહેબ આંબેડકરનો ફોટો ધરાવતા પોસ્ટર ફાડ્યા હતા. જેને પગલે ગુરુવારે ભાજપ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકીને આવ્હાડ વિરુદ્ધ આંદોલન કરવામાં…
- આમચી મુંબઈ
Lok Sabha Election: મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’ને મળશે કેટલી બેઠકો…: જાણી મોટું વિશ્લેષણ
મુંબઈ: મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો (Lok Sabha Election) માટે પાંચ તબક્કામાં મતદાન પૂરું થઇ ગયું છે અને હવે ચોથી જૂનના રોજ પરિણામો જાહેર થાય તેની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા જીતના દાવાઓ…
- મહારાષ્ટ્ર
પરદેશ કેમ જવું, આપણું ગામ સારું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સતત ચાલી રહેલા કામમાંથી થોડો સમય કાઢીને સાતારા જિલ્લામાં આવેલા પોતાના મૂળ ગામ દરેમાં ગયા હતા અને ત્યાં તેમણે ખેતરોમાં કામ કર્યું હતું અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. આ બધાની…
- નેશનલ
June મહિનામાં આ છ રાશિ પર રહેશે મા લક્ષ્મીની વિશેષ કૃપા, જોઈ લો તમારી રાશિ તો છે ને?
મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને હવે ટૂંક સમયમાં જૂન મહિનો શરૂ થઈ રહ્યો છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો અને નક્ષત્રની ચાલમાં પરિવર્તન જોવા મળશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો પર તેની સકારાત્મક લાભ…
- સ્પોર્ટસ
IPLની 10 ટીમના 3-3 ખેલાડીઓ જેમને માલિકો 2025ની સિઝન માટે જાળવી રાખશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સીઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને IPL 2024ની ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. KKR ટીમના શાનદાર પ્રદર્શનને કારણે ફાઈનલ મેચ એકતરફી રહી હતી. IPL 2024 પૂરી થઇ ગયા બાદ હવે…
- સ્પોર્ટસ
Norway Chess : પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ નંબર-વન કાર્લસનને પહેલી વાર ક્લાસિકલ ચેસમાં કર્યો પરાસ્ત
સ્ટૅવેન્જર (નોર્વે): ભારતનો ટીનેજ ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદ (Praggnanandhaa) અગાઉ કેટલીક વાર વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (Magnus Carlsen)ને હરાવી ચૂક્યો છે, પણ બુધવારે પ્રજ્ઞાનાનંદે તેને એક ફૉર્મેટમાં હરાવીને ભારત માટે નવો ઇતિહાસ સરજ્યો હતો. તેણે કાર્લસનને તેના જ દેશમાં પહેલી જ…
- ટોપ ન્યૂઝ
અગ્નિકાંડ જેવા ગંભીર પ્રકરણમાં ત્રણ લોકો ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયેલા મોતને લઈને સરકારનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે. સરકારે એક મહત્વનું નિવેદન કર્યું છે. સરકારે એક પ્રેસ રિલિઝ જાહેર કરીને દુર્ઘટનામાં આજસુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી. સરકારે આ દુર્ઘટનામાં હાલ 27…
- નેશનલ
પીએમ મોદીની બહેન કમલાને ઓળખો છો?
લોકસભાની ચૂંટણી સમાપ્ત થવામાં છે. પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન છે. આ માટે પીએમ મોદી ઓડિશામાં ચૂંટણીસભાઓ સંબોધિત કરી રહ્યા છે. બુધવારે ઓડિશાના કેન્દ્રપરામાં તેમણે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ સમયે તેઓ અહીંની એક સ્થાનિક મહિલા કમલા મહરાણાને…