- નેશનલ
Sex Scandalના આરોપી Prajwal રેવન્નાને 6 દિવસના રિમાન્ડ
બેંગલુરુઃ યૌન શોષણના કથિત આરોપી પ્રજ્વલ રેવન્ના (Sex Scandal accussed Prajwal Revanna) ભારત આવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. બેંગલુરુ એરપોર્ટ પર ઉતરતા જ ધરપકડ કરવામાં આવ્યા પછી 6 દિવસના એસઆઈટી રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે. ગુરુવારે રાતે જ રેવન્ના…
- મનોરંજન
Ambani’sની પાર્ટીમાં Katy Perry પર્ફોર્મ કરશે, લેશે આટલી અધધધ ફી… Popstar Rihannaને મૂકશે પાછળ?
ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) હાલમાં પોતાના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ હાલ તો આ લગ્ન પહેલાં…
- નેશનલ
Shri Krishna Janmabhoomi કેસમાં સુનાવણી પૂર્ણ, અદાલતે ચુકાદો અનામત રાખ્યો
પ્રયાગરાજ : શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Shri Krishna Janmabhoomi) અને શાહી ઇદગાહ કેસમાં ઘણા દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જસ્ટિસ મયંક કુમાર જૈનની બેંચે આ કેસની સુનાવણી કરી રહી હતી. મથુરામાં(Mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને…
- નેશનલ
Exit Poll : એક્ઝિટ પોલ કઈ રીતે કરવામાં આવે છે? ભારતમાં પહેલી વાર એક્ઝિટ પોલ ક્યારે થયો? જાણો સંપૂર્ણ માહિતી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election)ના સાતમા અને અંતિમ તબક્કા માટે શનિવારના રોજ મતદાન થશે. હાલ દેશન ખૂણે ખૂણે ચૂંટણીના પરિણામો કેવા આવશે એ અંગે તર્ક વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ, કેટલાક જાણકાર વ્યક્તિઓ અને સંસ્થાઓ ડેટા અને…
- મનોરંજન
મલાઈકા-અર્જુન કપૂરના રસ્તા અલગ થયા! આ કારણે છૂટા પડ્યા….
બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના લાંબા સંબંધોને લઈને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સમાચાર આવી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે. આખરે 7 વર્ષ પછી બંનેએ કેમ અલગ થવાનો નિર્ણય લીધો એવો સવાલ બધાને…
- આમચી મુંબઈ
પાલઘરમાં સૂર્યા વોટર પ્રોજેક્ટ સાઈટ માટી અને દિવાલનું માળખું તૂટી પડતા પોકલેન મશીન ઓપરેટર ફસાયો : તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘર જિલ્લામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના સૂર્યા રિજનલ વોટર સપ્લાય પ્રોજેક્ટ સાઈટ પર બીજા તબક્કાના કામ દરમિયાન જમીન ધસી પડતા પોકલેન ઓપરેટર માટીના ઢગલા નીચે ફસાઈ ગયા હોવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની ગંભીરતા જોતા…
- નેશનલ
આજનું રાશિફળ (31-05-24): આ પાંચ રાશિના જાતકો માટે May મહિનાનો છેલ્લો દિવસ હશે એકદમ Shandaar…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક મતભેદથી દૂર રહેવાનો રહેશે નહીં તો આજે તમને તમારા સહકર્મચારીઓ દ્વારા કહેવામાં આવેલી વાત ખરાબ લાગી શકે છે. માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારા મનમાં થોડી મૂંઝવણને કારણે તમે તમારા…
- સ્પોર્ટસ
Singapore Badminton : ભારતની વર્લ્ડ નંબર-30 જોડીએ નંબર-ટૂને હરાવી, જોકે સિંધુ હારી ગઈ
સિંગાપોર: અહીં બૅડ્મિન્ટનના મહા મુકાબલામાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલામાં કટ્ટર હરીફ કૅરોલિના મારિન સામે હારી ગઈ હતી, પરંતુ મહિલા ડબલ્સમાં ભારતની જ ટ્રીસા જૉલી (Treesa Jolly) તથા ગાયત્રી ગોપીચંદે (Gayatri Gopichand) સનસનાટી મચાવી દીધી…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન, “27માંથી 24 પરિવારોને 93 લાખની સહાયની રકમ ચૂકવાઈ”
રાજકોટ:રાજકોટના TRP અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે, સમગ્ર ઘટનામાં 27 લોકોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે.આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે.…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડતા બે સિનિયર સિટિઝનનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિક્રોલી (પૂર્વ) ક્ધનમવાર નગર એકમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્િંડગમાં ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા બે સિનિયર સિટિઝનનું મૃત્યુ થયા હોવાની દુર્ઘટના બની હતી.ડિઝાસ્ટર મેનેજમેન્ટને જણાવ્યા મુજબ ક્ધનમવાર નગર એકમાં રમાબાઈ આંબેડકર ઉદ્યાન નજીક મ્હાડાની ૪૦ નંબરની…