- નેશનલ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગૂગલ ન્યૂઝ અને ડિસ્કવર ડાઉન, યુઝર્સે કરી ફરિયાદ
નવી દિલ્હી:ગુગલની કેટલીક સર્વિસીસ શુક્રવારે સાંજે ઠપ થતા હડકંપ મચી ગયો હતો. ભારતમાં સહિત સમગ્ર વિશ્વમાં Google Discover ડાઉન થયું હતું. ડિસ્કવર ડાઉન થયા પછી, આ પ્લેટફોર્મ પર કંઈપણ દેખાતું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગૂગલ ડિસ્કવર ભારતમાં ઘણા યુઝર્સ માટે…
- નેશનલ
ફ્લાઈટમાં વિલંબ અને મુસાફરોને હાલાકી મામલે એર ઈન્ડિયા પર તવાઈ, DGCAએ ફટકારી નોટિસ
નવી દિલ્હી: એવિયેશન રેગ્યુલેટર DGCAએ એર ઈન્ડિયા (Air India) ની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ભારે વિલંબ અને મુસાફરોને યોગ્ય સુવિધાઓમાં આપવામાં નિષ્ફળ રહેવા મામલે એવિયેશન કંપની સામે આકરૂ વલણ અપનાવ્યું છે. DGCAએ એરલાઈન્સને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ડિરેક્ટોરેટ…
- નેશનલ
Killer Heat Wave: મિરઝાપુરમાં 6 હોમગાર્ડ સહિત 13નાં મોત
લખનઊઃ ઉત્તર ભારતમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે, જ્યારે અનેક જગ્યાએ તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર કર્યો છે. દિલ્હી, રાજસ્થાન, બિહાર સહિત તમામ હોટ સ્ટેટમાં ગરમીનો પારો ઉચકાવવાને કારણે હીટ સ્ટ્રોકના કેસમાં વધારા સાથે ઉત્તર પ્રદેશ (UP) મૃતકની સંખ્યામાં વધારો…
- મનોરંજન
Khan Familyની બહુ બનશે આ Famous Heroineની દીકરી?
બોલીવૂડમાં ખાન પરિવારની વાત કરીએ તો બે જ નામ સામે આવે સલમાન ખાન અને શાહરૂખ ખાન (Salman Khan And Shahrukh Khan). હવે બંને ખાનના ઘરે પરણે એવડા છોકરાઓ પણ છે તો આખરે અહીંયા વાત કોની થઈ રહી છે? ચાલો તમને…
- નેશનલ
Swati Maliwal Case: બિભવ કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
નવી દિલ્હી: અહીંની એક અદાલતે શુક્રવારે આપનાં રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ (MP Swati Maliwal) પર હુમલો કરવાના આરોપમાં અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.કેજરીવાલના અંગત મદદનીશ કુમારે ૧૩ મેના રોજ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને…
- આમચી મુંબઈ
સાયબર ફ્રોડથી મેળવેલાં નાણાંમાંથી અમેરિકન ડૉલર્સ ખરીદી વિદેશી નાગરિકને આપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયબર ફ્રોડથી મેળવેલાં નાણાંમાંથી અમેરિકન ડૉલર્સ ખરીદી ઠગ ટોળકીએ વિદેશી નાગરિકને આપ્યા હોવાનું નાશિકથી પકડાયેલા બે આરોપીની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. નાગરિકોને છેતરીને નાણાં પડાવવા માટે પડાયેલા બન્ને આરોપીએ નાશિકની વિવિધ હોટેલ્સના વેઈટરોનાં નામે બૅન્ક ખાતાં…
- નેશનલ
શું તમને પણ આ Google Service Access કરવામાં મુશ્કેલી પડી રહી છે?
નવી દિલ્હી/મુંબઈ: દેશભરમાં ગુગલ યુઝર્સ ( Google User’s)ને આજે શુક્રવારે ગુગલ ન્યુઝ અને ગુગલ ડિસ્કવર (Google News And Google Discover)ની સર્વિસને એક્સેસ કરવામાં મુશ્કેલી પડી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. આવતીકાલે લોકસભાની ચૂંટણી 2024નું…
- આમચી મુંબઈ
ચોમાસા દરમિયાન એમએમઆરડીએનો અટલ સેતુ માટે ટોલ ફ્રી નંબર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (એમએમઆરડીએ) ખાસ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. આ કંટ્રોલરૂમ ૨૪ કલાક ચાલુ રહેશે. આ કંટ્રોલરૂમ પહેલી જૂન, ૨૦૨૪થી ૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સમયગાળા માટે ચાલુ રહેશે. નાગરિકો ૦૨૨-૨૬૫૯૧૨૪૧, ૦૨૨-૨૬૫૯૪૧૭૬, ૮૬૫૭૪૦૨૦૯૦ અને…
- આમચી મુંબઈ
થાણે શહેરમાં પાંચ ટકા પાણીકાપ લાગૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈમાં ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ લાગુ થયા બાદ હવે થાણે શહેરમાં પણ પાંચ ટકા પાણીકાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો બુધવાર પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ અમલમાં આવશે.મુંબઈ મહાનગરપાલિકાને પાણીપુરવઠો કરનારા જળાશયમાં પાણીની સપાટીમાં થયેલા…