- આમચી મુંબઈ
પોર્શે કાર અકસ્માતના વિવિધ પાસાંની તપાસ કરવા પોલીસની 12 ટીમ બનાવાઇ
પુણે: રિયલ એસ્ટેટ ડેવલપરના 17 વર્ષના પુત્રને સંડોવતા પોર્શે કાર અકસ્માત કેસમાં વ્યાપક તપાસ હેઠળ વિવિધ પાસાંમાં ઊંડાણથી જોવા માટે 100થી વધુ પોલીસની એક ડઝન ટીમ તૈયાર કરવામાં આવી છે.પુણેમાં કલ્યાણી નગર જંકશન પર 19 મેએ મળસકે ટીનેજરે પોર્શે કાર…
- આપણું ગુજરાત
કરજણના નારેશ્વર પાસે નર્મદા નદીમાં નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યાં
વડોદરા : વડોદરા જિલ્લાના કરજણના રારોડ ગામ પાસે આવેલા નારેશ્વર મંદિર પાસે નર્મદા નદીમાં નહાવા પડેલા 2 કિશોર ડૂબ્યાં છે. હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર કરજણના રારોડ ગામના 6 કિશોર નહાવા માટે ગામની નજીક આવેલા નારેશ્વર મંદિર પાસે નર્મદા નદીમાં…
- આપણું ગુજરાત
Gujrat Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાની શરૂઆત: હવામાન વિભાગે કરી આગાહી
ગાંધીનગર : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાનું છે. જ્યારે આગામી બે દિવસમાં 20થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગઇકાલે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેકસીયસ નોંધાયું હતું. કચ્છ,…
- આપણું ગુજરાત
Hit and run : અમદાવાદમાં સાંજે ચાલવા નીકળેલા પરિવારને કારચાલકે ઉડાવ્યા
અમદાવાદ : અમદાવાદના નિકોલમાં હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની હતી. જ્યાં એક કાર ચાલક આકરી ગરમી બાદ સાંજે ચાલવા નીકળેલા પરિવારના ત્રણ સભ્યોને કચડીને નાસી ગયો હતો. જો કે લોકોએ તેનો પીછો કર્યો હતો પણ પુરપાટ ઝડપે…
- આમચી મુંબઈ
પુણેમાં કાર અકસ્માત: પુરાવા નષ્ટ કરવાના કેસમાં ટીનેજરનાં માતા-પિતાને પોલીસ કસ્ટડી ફટકારાઇ
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં પુરાવા નષ્ટ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા ટીનેજરનાં માતા-પિતાને રવિવારે કોર્ટે 5 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.પુણેના કલ્યાણી નગર જંકશન પર બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડી નાખનારા 17 વર્ષના પુત્રને બચાવવા માટે તેના…
- આપણું ગુજરાત
Laapataa Ladies માતા-પિતા પરણવા દબાણ કરતા હતા ને મારે ભણવું હતું એટલે હું…
રાજકોટ : રાજકોટમાં રહેતી 21 વર્ષીય યુવતીને તેનો અભ્યાસ બંધ કરીને લગ્ન કરી લેવા માટે માતાપિતા દ્વારા દબાણ કરવાં આવતું હતું. જેથી કંટાળીને યુવતી અમદાવાદ આવી ગઈ હતી. પરંતુ દીકરી અમદાવાદ હોવાની વિગતો પરિવારને મળતા પરિયાવાર અમદાવાદ આવી પહોંચ્યો હતો.…
- નેશનલ
Assembly Election: અરુણાચલમાં ફરી BJP રાજ, Congressના ખાતામાં 1 સીટ
ઈટાનગરઃ લોકસભાની ચૂંટણી શનિવારે પૂરી થયા પછી આજે પૂર્વ ભારતના મહત્ત્વના બે રાજ્ય અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ (Arunachal pradesh & Sikkim Assembly election) વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આ બંને રાજ્યમાં અરુણાચલ પ્રદેશમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી…
- નેશનલ
તિહાર જેલમાં સરેંડર કરશે કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે તિહાર જેલમાં આત્મસમર્પણ કરશે. ED જિલ્હી સરકારની દારૂ નીતિના કથિત કૌભાંડની તપાસ કરી રહી છે. આ કેસમાં કેજરીવાલ આરોપી છએ. તેમની પૂછપરછ કરવા માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.…
- આપણું ગુજરાત
જૂન મહિનાની ગોઝારી શરૂઆત : શનિવારે સર્જાયેલ અલગ અલગ અકસ્માતોમાં 10 લોકોના મોત
ગાંધીનગર : શનિવાર ઘણા પરિવારો માટે ગોજારો સાબિત થયો હતો. કારણ કે ચાર અલગ અલગ જગ્યાએ થયેલા વિવિધ અકસ્માતોમાં ગુજરાતનાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 57 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. શનિવારે મોડાસા, નવસારી, વડોદરા અને પાલીમાં અકસ્માતો સર્જાયા…
- સ્પેશિયલ ફિચર્સ
menopause myths: ખોટી વાતોમાં ન આવો તે માટે જાણો શું છે સાચી વિગતો
મેનોપોઝ સ્ત્રીઓના જીવનનો એક મહત્વનો તબક્કો છે. લગભગ 45 વર્ષ આસપાસની તમામ સ્ત્રીઓ આ સમયગાળામાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન તેના શારરિક અને માનસિક સ્થિતિમાં ઘણા ફેરફાર આવે છે. આ એ સમય છે જ્યારે દરેક મહિલાએ પોતાના સ્વાસથ્યનું ધ્યાન…