- નેશનલ
‘મન કી બાત’ પછી હવે અંતરમન સાથે વાત… વડાપ્રધાન નરેંદ્ર મોદીનો દેશવાસીઑને નામ પત્ર
લોકસભા ચૂંટણીનો ચકરાવો પૂર્ણ થયો અને એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના સંકેતો ઊભરી આવ્યા છે. હવે ચૂંટણીનાં પરિણામો પહેલા મોદીએ ચૂંટણી દરમિયાનના અનુભવ દેશવાસીઓ સાથે શેર કરતો એક પત્ર લખ્યો છે. અંતરમનની આંખે લખાયેલા આ પત્રમાં ભાવજગત,…
- સ્પોર્ટસ
T20 Worldcup-2024: આ રીતે ફ્રીમાં જોઈ શકશો દરેક મેચ, બસ કરવું પડશે કામ…
IPL-2024 પૂરી થઈ અને હવે લોકો પર ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024)નો ફીવર છવાયો છે. બીજી જૂનથી વર્લ્ડકપ બીજી જૂનથી શરૂ થઈ ગયો છે અને જો તમે પણ ફ્રીમાં વર્લ્ડકપની મેચ જોવા માંગતા હોવ તો અમે તમને એના વિશે જ જણાવવા…
- આમચી મુંબઈ
મુંબઈમાં IAS અધિકારીની 27 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી
માયાનગરી મુંબઇથી એક અત્યંત દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. IAS દંપતી વિકાસ અને રાધિકા રસ્તોગીની 26 વર્ષીય પુત્રી લિપી રસ્તોગીએ બિલ્ડિંગના દસમા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. લિપીએ મંત્રાલયની સામે આવેલી બિલ્ડિંગના 10મા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. રસ્તોગીની…
- આપણું ગુજરાત
‘સ્માર્ટ મીટરનું બેસણું’ વડોદરાની પ્રજાએ વીજ કંપની સામે માંડ્યો અનોખો વિરોધ
વડોદરા : રાજ્યમાં ચૂંટણી બાદ વીજ કંપની બાદ સ્માર્ટ મીટર (Smart meter) લાગુ કરવાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. લોકોમાં સ્માર્ટ મીટર લાગુ કરવાને લઈને ભારે વિરોધ વ્યાપ્યો છે. સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરાના સુભાનપૂરા…
- નેશનલ
yeh un dinon ki baat hai: વિભાજિત કૉંગ્રેસના પરિણામો પહેલીવાર દુરદર્શન પર લોકોએ જોયા હતા
આવતીકાલના ચૂંટણીના પરિણામો જાણવાની ઉત્સુકતા તમને હશે. તમે ટીવી ચેનલો સામે કે મોબાઈલમાં તે જોશો અને આવતીકાલે આની જ ચર્ચા થશે, પણ તમે વિચારો કે આ પરિણામો તમારે રેડ્યો પર સાંભળવાના જ હોય અને બીજા દિવસે અખબારમાં વિગતવાર જોવાના હોય…
- સ્પોર્ટસ
T20 World Cup: ભૂતપૂર્વ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ સામે પાપુઆ ન્યૂ ગિનીએ 136 રન બનાવ્યા!
પ્રૉવિડન્સ (ગયાના): બે વખત ડૅરેન સૅમીના સુકાનમાં ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચૂકેલા વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામે રવિવારે ક્રિકેટના નવા-સવા પાપુઆ ન્યૂ ગિની (PNG)એ 20 ઓવરમાં આઠ વિકેટે 136 રન બનાવીને યજમાન ટીમને 134 રનનો થોડો પડકારરૂપ કહી શકાય…
- સ્પોર્ટસ
T20 World Cup: Aaron Jones કોહલીનો મોટો ચાહક છે, પોસ્ટ વાઈરલ
ન્યૂ યોર્કઃ આઈસીસી મેન્સ ટવેન્ટી-20 વર્લ્ડ કપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ અમેરિકા અને કેનેડાની વચ્ચે રમાઈ હતી. આ મેચનું આયોજન અમેરિકાના ડલાસમાં થયું. આ મેચમાં સિક્સરનો વરસાદ કરવામાં આવ્યો હોય એવી આક્રમક રમત અમેરિકાના બેટરે કરી…
- મનોરંજન
Anant-Radhika’s pre wedding function: જાહન્વીએ બોયફ્રેન્ડ પર લૂંટાવ્યો પ્રેમ…
રોમઃ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં જાહન્વી કપૂર (Anant Radhika’s pre-wedding function) અને બોયફ્રેન્ડ મોજ કરતી જોવા મળી. બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહન્વી કપૂર પોતાની ફિલ્મ કરતા અત્યારે રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અનંત રાધિકાના…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાને કોચિંગ આપવા વિશે ગંભીરે અબુ ધાબીથી શું કહ્યું જાણી લો…
દુબઈ: ગૌતમ ગંભીર (Gautam Gambhir) દિલની જે વાત મુંબઈમાં કે પાટનગર દિલ્હીમાં કે ભારતના બીજા કોઈ સ્થળેથી જાહેરમાં ન કહી શક્યો એ તેણે યુએઇમાં કહી દીધી છે. તેણે શનિવારે અબુ ધાબીની એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘મને ભારતની નૅશનલ ક્રિકેટ…