- આમચી મુંબઈ
કૅબિન ક્રૂ સાથે મારપીટ અને વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારા યુવકની ધરપકડ
મુંબઈ: કોઝિકોડથી બહેરિન જઈ રહેલી ઍર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં કૅબિન ક્રૂ સાથે કથિત મારપીટ અને ઍરક્રાફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા બદલ મુંબઈ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ…
- આપણું ગુજરાત
જો 42 કલાક પહેલા આરોપીની ધરપકડ નહિ થાય તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજશુ : જીગ્નેશ મેવાણી
ગોંડલ: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) દ્વારા જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં તેની સામે ગુનો નોંધાયો છે. પરંતુ 72 કલાક સુધીમાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જેને લઈને…
- સ્પોર્ટસ
આઇસીસીએ કરી જાહેરાત: ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે આટલું રેકૉર્ડ-બ્રેક રોકડ ઇનામ…
દુબઈ: અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા ટી-20 વર્લ્ડ કપમાં વિજેતા બનનારી ટીમને 2.45 મિલ્યન ડૉલર (અંદાજે 20.37 કરોડ રૂપિયા)નું વિક્રમજનક પ્રથમ રોકડ ઇનામ આપવામાં આવશે.આઇસીસીએ આ…
- ઇન્ટરનેશનલ
USના કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થિની ગુમ
હ્યુસ્ટનઃ અમેરિકા (US)ના કેલિફોર્નિયામાં રહેતી ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની (Indian Student) છેલ્લા અઠવાડિયાથી ગુમ છે. પોલીસે તપાસ શરૂ દીધી છે તેમ જ લોકોને અપીલ કરી છે કે તેઓને જો કોઇ માહિતી મળે તો તાત્કાલિક જાણ કરે.પોલીસ વડા જોન ગુટીરેઝે જણાવ્યું…
- આપણું ગુજરાત
સગીરે બેફામ ફોર્ચ્યુનર કાર ચલાવી સગીર બાળકીને અડફેટે લીધી; સારવાર દરમિયાન બાળકીનું મોત
અમદાવાદ : અમદાવાદમાં (ahmedabad) વધુ એક હિટ એન્ડ રનની (hit and run incident)ઘટના સામે આવી છે. અહી એક સગીરે પુરપાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ચલાવીને સ્કૂટી ચાલક સગીર યુવતીને ઉડાડી દીધી હતી. જો કે આ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી.…
- નેશનલ
દિલ્હીમાં તાજ એક્સપ્રેસના ચાર ડબ્બાઓમાં લાગી આગ; મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા
નવી દિલ્હી: દિલ્હીની સરિતા વિહાર પાસે તાજ એક્સપ્રેસના ચાર ડબ્બાઓમાં આગ લાગવાની ઘટના બની છે. જો કે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દિલ્હીની સરિતા વિહાર…
- આપણું ગુજરાત
માવતરના મહત્વને લાંછન: નવસારીમાં TRB જવાને જ તેના દસ વર્ષના પુત્રની હત્યા કરી
નવસારી: ગુજરાતનાં નવસારીમાં TRB પોલીસ જવાન સંજય બારિયા પર પોતાના જ 10 વર્ષના પુત્રની હત્યા કરવાના આરોપ લાગ્યો છે. TRB જવાન તેમના પુત્રને સાથે લઈ ગયો હતો. જોકે સાંજ સુધી બંને પરત ન ફરતા તેમની પત્નીએ ગુમ થયાની ફરિયા નોંધાવી…
- નેશનલ
‘મન કી બાત’ પછી હવે અંતરમન સાથે વાત… વડાપ્રધાન નરેંદ્ર મોદીનો દેશવાસીઑને નામ પત્ર
લોકસભા ચૂંટણીનો ચકરાવો પૂર્ણ થયો અને એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના સંકેતો ઊભરી આવ્યા છે. હવે ચૂંટણીનાં પરિણામો પહેલા મોદીએ ચૂંટણી દરમિયાનના અનુભવ દેશવાસીઓ સાથે શેર કરતો એક પત્ર લખ્યો છે. અંતરમનની આંખે લખાયેલા આ પત્રમાં ભાવજગત,…
- સ્પોર્ટસ
T20 Worldcup-2024: આ રીતે ફ્રીમાં જોઈ શકશો દરેક મેચ, બસ કરવું પડશે કામ…
IPL-2024 પૂરી થઈ અને હવે લોકો પર ટી-20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024)નો ફીવર છવાયો છે. બીજી જૂનથી વર્લ્ડકપ બીજી જૂનથી શરૂ થઈ ગયો છે અને જો તમે પણ ફ્રીમાં વર્લ્ડકપની મેચ જોવા માંગતા હોવ તો અમે તમને એના વિશે જ જણાવવા…
- આમચી મુંબઈ
મુંબઈમાં IAS અધિકારીની 27 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી
માયાનગરી મુંબઇથી એક અત્યંત દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. IAS દંપતી વિકાસ અને રાધિકા રસ્તોગીની 26 વર્ષીય પુત્રી લિપી રસ્તોગીએ બિલ્ડિંગના દસમા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. લિપીએ મંત્રાલયની સામે આવેલી બિલ્ડિંગના 10મા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. રસ્તોગીની…