- આમચી મુંબઈ
ભાજપ (મહાયુતિ)ને મોટો ફટકો: રાજ્યમાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના પરિણામોમાં મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. મુંબઈમાં મહાયુતિને 40-45 બેઠકો અપાવવાની મોટી મોટી વાત કરનારા ભાજપના નેતાઓ ભોંયભેગા થઈ ગયા હતા અને કૉંગ્રેસે રાજ્યમાં સૌથી મોટો પક્ષ બનીને ભાજપ, મહાયુતિ અને બધા જ રાજકીય…
- નેશનલ
Thrissur લોકસભાની સીટ પર આ ઉમેદવારે જીતીને રચ્યો ઈતિહાસ
થ્રિસુરઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election result)માં કેરળની થ્રિસુરની લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સુરેશ ગોપી (Suresh Gopi)એ હરાવીને ઈતિહાસ રચ્યો છે. કેરળમાં ભાજપ પહેલી વખત ખાતું ખોલ્યું છે. કોંગ્રેસે સંસદીય સીટ પરથી હાર ખાવાનો વખત…
- નેશનલ
પાંચ સદી બાદ એક સાથે બન્યા પાંચ રાજયોગ, આ રાશિઓના આવશે Ache Din…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને શુભ તેમ જ વિવિધ રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતાં અંશે જોવા મળે છે. જૂન મહિનો જ્યોતિષશાસ્ત્ર તો…
- સ્પોર્ટસ
Team India Head-Coach:‘ટીમ ઇન્ડિયાના હેડ-કોચ બનવું મને પણ ગમશે’ આવું હવે કયા દિગ્ગજે કહ્યું, જાણો છો?
કોલકાતા: ટીમ ઇન્ડિયાના હેડ-કોચના હોદ્દા માટે પોતે ફરી અરજી નહીં કરે અને વર્તમાન ટી-20 વર્લ્ડ કપ હેડ-કોચ તરીકે છેલ્લી ટૂર્નામેન્ટ છે એવું રાહુલ દ્રવિડ મંગળવારે એક ઇન્ટરવ્યૂમાં સત્તાવાર રીતે જણાવ્યું એને પગલે આ હોદ્દા માટેની રેસ થોડી રસપ્રદ થઈ ગઈ…
- નેશનલ
‘N’ Factor: PM Narendra Modiને Nitish Kumar And Chandrababau Naidu નડશે કે તારશે?
દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (National Democratic Alliance- NDA) 295 આસપાસ બેઠકની સાથે ત્રીજી વખત સરકાર બનાવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 2014-2019ના પરિણામોથી વિપરીત આ વખતે ભાજપ બહુમત…
- આપણું ગુજરાત
આ રીતે કોંગ્રેસના ગેનીબેને ભાજપના ગઢનો એક કાંગરો ખેરવ્યો
ગુજરાત: ગુજરાતમાં(Gujarat)લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું છે. ભાજપનાં ગઢ સમાન ગુજરાતમાં હેટ્રીક કરવાના સપનાંને ગેનીબેન ઠાકોની (Ganiben Thakor) જીતે રોળી નાખ્યું છે. ભારે ખેંચતાણભરી રહેલી બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને કટોકટીની હાર…
- સ્પોર્ટસ
T20 World Cup: દ્રવિડ આઇસીસી પર ભડક્યો, ‘અમારી ટીમે કેમ પબ્લિક પાર્કમાં પ્રૅક્ટિસ કરવી પડી?’
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચનો દિવસ આવી ગયો છે અને એ પહેલાં ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) આ સ્પર્ધાના આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પર ગુસ્સે થયો છે. ભારતીય ટીમને પ્રૅક્ટિસ માટે જે સ્થળ આપવામાં…
- નેશનલ
વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત
ભારતીય વાયુસેનાનું સુખોઈ Su-30 MKI ફાઈટર જેટ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના નિશાદ તાલુકાના શિરસગાંવમાં ક્રેશ થયું છે. આ જેટને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને ઓવરહોલિંગ અને રિનોવેશન માટે મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી તે ટ્રેનિંગ ફ્લાઇટ માટે હવામાં હતું. વિમાનના બંને પાયલટ બહાર…
- આમચી મુંબઈ
મંગળવારે પણ Central Railway પર ટ્રેનોની મોકાણ, સતત બીજા દિવસે Signal Failure થતાં ખોરવાયો ટ્રેનવ્યવહાર..
મુંબઈઃ મંગળવારે લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election Result-2024)ના પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યાં બીજી બાજું મધ્ય રેલવે (Central Railway) પર સતત બીજા દિવસે ટ્રેનોના ધાંધિયા જોવા મળ્યા હતા. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવે પર પરેલ ખાતે અપ…
- સ્પોર્ટસ
‘તમને મૅચનો ઇન્તેજાર છે અને અમે હુમલો કરવાની તૈયારીમાં’: ભારત-પાકિસ્તાન મૅચ પહેલાં કોણે આવું કહ્યું?
ન્યૂ યૉર્ક: અમેરિકામાં એક તરફ રવિવારે એક જ રાતમાં ચાર સ્થળે જાહેર જનતા પર ગોળીબારનો આતંક ગુજારવાની ગોઝારી ઘટના બની ત્યાં બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે નવમી જૂને ન્યૂ યૉર્કમાં રમાનારી હાઈ-પ્રોફાઇલ મૅચ વખતે ન્યૂ યૉર્કના સ્ટેડિયમમાં હુમલો કરવાની…