- આમચી મુંબઈ
Mumbai Upset: માત્ર આટલા મતથી રવિન્દ્ર વાયકર જીત્યા
મુંબઈઃ મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણીની મતગણતરી પૂરા થવામાં તબક્કામાં છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)એ સૌથી મોટો સફાયો કર્યો છે, જેમાં અગાઉની ચૂંટણીમાં આ વખત કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને ફાયદો થયો છે.મુંબઈની છ સીટ પર ઠાકરે જૂથ દ્વારા મહત્તમ બેઠક મેળવ્યાના અહેવાલ…
- સ્પોર્ટસ
French Open : Djokovic જૉકોવિચ પૅરિસમાં પરેશાન…કડવો નિર્ણય છેવટે લેવો પડ્યો: નંબર-વન રૅન્ક પણ ગુમાવશે
પૅરિસ: વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક જૉકોવિચે ફ્રેન્ચ ઓપન દરમ્યાન ઘણા સમય સુધી જમણા ઘૂંટણની ઈજાથી પરેશાન રહ્યા બાદ છેવટે આ ટૂર્નામેન્ટમાંથી નીકળી જવાનો આકરો નિર્ણય મંગળવારે લઈ લેવો પડ્યો હતો.તેણે ક્વૉર્ટર ફાઇનલ પહેલાં આ નિર્ણય લઈને અસંખ્ય ચાહકોને…
- નેશનલ
BIG UPSET: ઓડિશામાં Naveen પટનાયકનું રાજ ખતમ, ભાજપ બનાવશે સરકાર
જગન્નાથપુરી: લોકસભાની ચૂંટણીના પરિણામો સાથે ઓડિશા-આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા. ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળી રહી છે. રાજ્યની 147 વિધાનસભાની બેઠક સાથે લોકસભાની 21 બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી…
- નેશનલ
Election Result પછી PM Modiએ કહ્યું ‘ત્રીજી વખત NDA સરકાર બનાવવાનું નિશ્ચિત…’
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election result) પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના મુખ્યાલયે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલયે પહોંચ્યા પછી મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે…
- આપણું ગુજરાત
Gujratની આ બેઠકો પર અમીત શાહ અને પાટીલ સૌથી વધુ લીડ સાથે જીત્યા
ગાંધીનગર : દેશની હોટ સીટ રહેલી અમુક બેઠકોમાં ગુજરાતની ગાંધીનગર અને નવસારી બેઠકનો સમાવેશ થાય છે કારણ કે આ બંને બેઠકો પર ભાજપના મોટા નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા. ગાંધીનગર બેઠક પર વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મેદાનમાં હતા, જ્યારે…
- મનોરંજન
Nita Ambaniની આ ક્વોલિટી બનાવે છે તેમને Best Mother In Law…
નીતા અંબાણી (Nita Ambani) અવારનવાર પોતાની વૈભવી અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતા હોય છે. હાલમાં જ દીકરા અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના સેકન્ડ પ્રિ-વેડિંગ બેશનું ઈટલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમયે પણ હંમેશની જેમ…
- આમચી મુંબઈ
ભાજપ (મહાયુતિ)ને મોટો ફટકો: રાજ્યમાં કૉંગ્રેસ સૌથી મોટો પક્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીના પરિણામોમાં મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. મુંબઈમાં મહાયુતિને 40-45 બેઠકો અપાવવાની મોટી મોટી વાત કરનારા ભાજપના નેતાઓ ભોંયભેગા થઈ ગયા હતા અને કૉંગ્રેસે રાજ્યમાં સૌથી મોટો પક્ષ બનીને ભાજપ, મહાયુતિ અને બધા જ રાજકીય…
- નેશનલ
Thrissur લોકસભાની સીટ પર આ ઉમેદવારે જીતીને રચ્યો ઈતિહાસ
થ્રિસુરઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election result)માં કેરળની થ્રિસુરની લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સુરેશ ગોપી (Suresh Gopi)એ હરાવીને ઈતિહાસ રચ્યો છે. કેરળમાં ભાજપ પહેલી વખત ખાતું ખોલ્યું છે. કોંગ્રેસે સંસદીય સીટ પરથી હાર ખાવાનો વખત…
- નેશનલ
પાંચ સદી બાદ એક સાથે બન્યા પાંચ રાજયોગ, આ રાશિઓના આવશે Ache Din…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને શુભ તેમ જ વિવિધ રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતાં અંશે જોવા મળે છે. જૂન મહિનો જ્યોતિષશાસ્ત્ર તો…