- નેશનલ
Loksabha Election-2024માં પિતાની હાર બાદ બાદ Neha Sharmaની પોસ્ટ તૂફાન વાઈરલ, જાણો શું કહ્યું…
ગઈકાલે લોકસભાની ચૂંટણી-2024ના પરિણામો (Loksabh Election Result-2024) જાહેર કરવામાં આવ્યા અને એમાં ઘણાઓને અણધારી જિત મળી તો કોઈને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. બોલાવીડ એક્ટ્રેસ નેહા શર્મા (Bollywood Actress Neha Sharma)ના પિતા અજિત શર્માને પણ કોંગ્રેસે બિહારના ભાગલપુરથી ટિકિટ આપી…
- નેશનલ
વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો મુંબઇના ભાવ
હંમેશની જેમ, આજે એટલે કે બુધવાર, 5 જૂન, 2024 ના રોજ દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે તો કેટલાક સ્થળે પેટ્રોલ અને ડીઝલ મોંઘું…
- આપણું ગુજરાત
અગ્નિકાંડ મુદ્દે ભીનું સંકેલાઈ રહ્યું છે, સીટના અધિકારીઓ શંકાના દાયરામાં છે, તટસ્થ અધિકારીઓની નિમણૂક થવી જોઈએ: જીગ્નેશ મેવાણી
રાજકોટ: આગામી 7 / 8 અને 9 તારીખે પાણી ઉપર રહી કિસાન કોંગ્રેસના આગ્રણી પાલભાઈ આંબલીયા, સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ તથા શહેર કોંગ્રેસનાગ્રણીઓ દ્વારા 72 કલાકના ઉપવાસ કરવામાં આવશે,મેવાણી એ દુઃખ વ્યક્ત કરતા આક્રોશ પૂર્ણ રજૂઆત કરી હતી…
- નેશનલ
Air India 100 એરક્રાફ્ટને અપગ્રેડ કરશે, કંપનીએ જણાવ્યું સારી સ્થિતિમાં એરલાઇન
નવી દિલ્હી: ટાટા ગ્રૂપની એરલાઇન એર ઇન્ડિયાએ (Air India) કહ્યું છે કે તે તેના 100 થી વધુ એરક્રાફ્ટમાં સુધારો કરશે. આ એરક્રાફ્ટને (Aircraft) 40 મોટા કદના એરક્રાફ્ટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કંપનીના વડા કેમ્પબેલ વિલ્સને બુધવારે જણાવ્યું હતું કે…
- આપણું ગુજરાત
નિમુ બાંભણીયા પર ભાજપે મુકેલ વિશ્વાસથી ભાવનગરમાં કમળ ખીલ્યું
ભાવનગર : સૌરાષ્ટ્રની ભાવનગર (Bhavnagar) બેઠક પર ભાજપના સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને આ બેઠક પર નવા જ ચહેરા તરીકે નિમુબેન બાંભણીયાને (Nimu Bambhaniya) મેદાનમાં ઉતાર્યા હતા. તો કે વિપક્ષી ગઠબંધનમાં આ બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી અને…
- આપણું ગુજરાત
આ જાતિગત સમીકરણોની વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુ શિહોરાની જીત
સુરેન્દ્રનગર : સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર (Surendranagar Loksabha Result) બેઠક પર પણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાને (Chandu Shihora) મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીમાં 6,69,749 મતો સાથે તેમણે 2,61,617 મતોની લીડ સાથે જીત મેળવી છે. તેમણે…
- આમચી મુંબઈ
મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની 10 બેઠકોમાં બંને શિવસેનાનો દબદબો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની 10 બેઠકોમાં સૌથી વધુ સફળતા શિવસેનાના બે જૂથોએ છ બેઠકો પર વિજય હાંસલ કરીને પોતાનો દબદબો દાખવ્યો છે. બંને જૂથોને સમાન ત્રણ-ત્રણ બેઠકો પર વિજય મળ્યો છે. ભાજપ આ 10માંથી ફક્ત બે…
- આપણું ગુજરાત
રાજ્યમાં ભાજપના પતન માટે આંતરિક ડખો જવાબદાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપનું ખાસ્સું ધોવાણ થયું છે. ગયા વખતે 23 બેઠક પર વિજય મેળવનારી ભાજપને આ વખતે ફક્ત 10 બેઠક પર વિજય મળ્યો છે અને તેમણે 13 બેઠકો ગુમાવી છે. આ તેર બેઠકો ગુમાવવા પાછળ ભાજપના…
- આમચી મુંબઈ
શિવસેના-યુબીટીના વિજયમાં મુસ્લિમોનું મોટું યોગદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનને ભારે મોટો ફટકો પડ્યો હોવાનું જોવા મળ્યું છે, જ્યારે મહાવિકાસ આઘાડીને સારી સફળતા મળી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડીને મળેલી 29 બેઠકોમાં રાજ્યના દલિત અને મુસ્લિમ મતદારોનું મોટું યોગદાન હોવાનું કહેવાય છે.કૉંગ્રેસને 13…