- નેશનલ
રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા, નવમી જૂને શપથવિધિ
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના NDAના નવા ચૂંટાયેલા સાંસદો આજે શુક્રવાર 7 જૂનના રોજ મળ્યા હતા, જેમાં તમામ પક્ષોએ તેમના નેતા તરીકેના નામમાં નરેન્દ્ર મોદી પર પસંદગી ઉતારી હતી. તેમને સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે…
- સ્પોર્ટસ
T20 World Cup: શનિવારે ટી-20 વર્લ્ડ કપમાં રમાશે ચાર મૅચ, જાણો કોણ કોની સામે રમશે…
પ્રોવિડન્સ/ન્યૂ યોર્ક: ટી-20 વર્લ્ડ કપમાં શનિવાર, આઠમી જૂને એક પછી એક ચાર મેચ રમાવાની છે. આ ચાર મેચની આઠ હરીફ ટીમ કોઈ નાના દેશની નહીં, પરંતુ અગાઉ વિશ્વ કપમાં એકબીજા સામે વારંવાર રમી ચૂકેલી ટીમો છે.ગયાનામાં ન્યૂ ઝીલેન્ડ અને અફઘાનિસ્તાન…
- આપણું ગુજરાત
રાજસ્થાનના યુવકે 8 લાખમાં સગીરાને ખરીદી લગ્ન કર્યા અને મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ સુધી
અમદાવાદ : અમદાવાદમાં એક સગીરાના ખરીદ-વેચાણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના એક પરિવારે પુત્રના લગ્ન માટે 15 વર્ષ અને 7 મહિનાની સગીરાની 8 લાખમાં ખરીદી કરી હતી. તો બીજી તરફ સગીરાની માતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો…
- નેશનલ
NEET EXAM: અનિયમિતતાઓની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની કોંગ્રેસે કરી માંગ
નવી દિલ્હીઃ કોંગ્રેસે તબીબી અભ્યાસક્રમો માટે લેવાતી નીટ (NEET EXAM)માં અનિયમિતતાઓ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી અને ભાજપ પર યુવાનોને છેતરવાનો અને તેમના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ મૂક્યો હતો.કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું…
- આપણું ગુજરાત
ગોરેગામ-મુલુંડ લિંક રોડને પહોળો કરવાને આડે આવતા બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડમાં ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા અનેક રસ્તાઓને પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે, તેના ભાગરૂપે શુક્રવારે ગોરેગામ-મુલુંડ લિંક રોડને પહોળો કરવાના આડે આવતા બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.પી-ઉત્તર વોર્ડના અધિકારીના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વારાણસીમાં આ ખાસ વોટિંગ પેટર્નનો ફટકો પડ્યો PM Narendra Modi અને બસપાને?
લોકસભા ચૂંટણી-2024માં વારાણસીની બેઠક પર શું થાય છે એ તરફ માત્ર વારાણસીવાસીઓ જ નહીં પણ આખા દેશની નજર હતી, કારણ કે આ જ સીટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi From Varanasi Seat)થી ચૂંટણી લડી રહ્યા હતા.…
- આપણું ગુજરાત
સુરત એરપોર્ટ પર ગજબનું ગોલ્ડ સ્મગલિંગ; દુબઈથી આવેલી મહિલા પાસેથી 41 લાખનું સોનું જપ્ત
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી 41 લાખ રૂપિયાના સોના સાથે એક મહિલાને ઝડપી લેવામાં આવી છે. બુધવારે જ શારજાહથી આવેલી મહિલા પાસે સ્કેનરમાં કઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને આ બાદ તેને ચેક કરવામાં આવી હતી. તમ…
- આપણું ગુજરાત
અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસના ઉપવાસ : ‘મેવાણીએ કહ્યું SITમાં બિલાડીને ખીરની તપાસ!’
રાજકોટ : રાજકોટમાં 26 મેન રોજ સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે અને આ ગોઝારી દુર્ઘટનાને લઈને કોંગ્રેસે અગ્નિકાંડ પીડિતોને ન્યાય માટે ઉપવાસ – ધરણાનો પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો છે. શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા ઉપવાસ શરૂ કરવામાં આવ્યા…
- નેશનલ
Kangana Ranaut ‘Thappad’કાંડ પર Chirag Paswanએ કહ્યું એ એક…
બોલીવૂડ એક્ટ્રેસ અને નવનિર્વાચિત સાંસદ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને ગઈકાલે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા ગાર્ડ દ્વારા તમાચો મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ એ મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે,…
- આપણું ગુજરાત
ગાંધીનગરમાં કોલેરાનો હાહાકારઃ સરકારી તંત્ર હરકતમાં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના (Gandhinagar Cholera Effect) અમુક વિસ્તારો કોલેરાનું ઘર બની ગયા છે. તંત્ર દ્વારા ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે દહેગામથી લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ થઈ જતાં હવે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે.…