- આપણું ગુજરાત
ગોંડલમાં બાયોડીઝલના ગોરખધંધા પર SMCના દરોડા; 6 ની અટકાયત
ગોંડલ: રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ પંથકમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના ગોરખધંધા પર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) દરોડો પાડ્યો હતો. SMCના એસપી નિર્લિપ્ત રાયને આ મામલે મળેલી બાતમીના આધારે dy.sp. કામરિયાની સાથે ગોંડલ પંથકમાં રેડ પડી હતી. ગોંડલના જામવાડી GIDC નજીક…
- આમચી મુંબઈ
સુપ્રિયા સુળેએ પુણેના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું: માળખાકીય સુવિધાની ઉપેક્ષા બદલ સરકારની ઝાટકણી કાઢી
પુણે: નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેએ મંગળવારે પુણે શહેરના એવા વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં ગયા અઠવાડિયાના ભારે વરસાદ પછી પાણી ભરાવા અને અન્ય વરસાદ સંબંધિત સમસ્યાઓ જોવા મળી હતી અને પછી સરકાર બેજવાબદાર હોવાની ટીકા કરી હતી.બારામતીના…
- આમચી મુંબઈ
શું મોદીને વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે જનાદેશ છે: મોદીની નહીં, ભારત સરકાર છે: શરદ પવાર
પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સતત ત્રીજી મુદત માટે પદના શપથ લીધાના એક દિવસ પછી એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સોમવારે જાણવા માગ્યું હતું કે શું તેમની પાસે દેશનું નેતૃત્વ કરવાનો ‘જનાદેશ’ છે.ભાજપના ટીકાકાર પવારે ધ્યાન દોર્યું હતું કે…
- આપણું ગુજરાત
ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને રાજકોટ મનપા કમિશનરને 112 વેપારી એસોસિયેશને કરી રજૂઆત
રાજકોટ: TRP ગેમઝોન ફાયર દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજકોટ મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વેપારીઓ પર ફાયર NOC અને બિયુ સર્ટિફિકેટને લઈને થઈ રહેલી હેરાનગતિને લઈને 112 જેટલા વેપારી એસોસિયેશન દ્વારા રાજકોટ મનપા કચેરી ખાતે મળીને કમિશનરને આવેદનપત્ર…
- નેશનલ
એક તો 47 ડિગ્રીનો પારો અને તેમાં પણ વીજળી ગુલ, દેશની રાજધાની થઈ બેહાલ
દિલ્હી: અભૂતપૂર્વ હીટવેવ અને ગંભીર જળ સંકટના બેવડા મારને કારણે પીસાઈ રહેલી દિલ્હીની જનતાની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની જનતાને આજે બપોરે વધુ એક ફટકો પડ્યો છે. દિલ્હીને 1,500 મેગાવોટ વીજળી સપ્લાય કરતા યુપીના મંડોલામાં પાવર ગ્રીડમાં આગ લાગવાને કારણે, શહેરના…
- નેશનલ
Onion Price: ડુંગળીના ભાવ ફરી રોવડાવશે? આ કારણે ભાવમાં તોતિંગ વધારો થઇ શકે છે
નાસિક: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ લોકોને મોંઘવારીમાંથી રહાત મળે એવી આશા છે, પરંતુ ડુંગળીના વધી રાહેલા ભાવ (Onion Price Hike) લોકોની આશાઓ પર પાણી ફેરવી દે એવી શક્યતા છે. દેશમાં ડુંગળીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા…
- નેશનલ
PM Modi 3.0 : Mallikarjun Khargeએ મોદીના આ નિર્ણયને વખોડ્યો ને જણાવ્યું કે…
નવી મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા ઘર બનાવવા નાણાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે (11 જૂન, 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે…
- નેશનલ
Kangana Ranautને લઈને Chirag Paswanએ આ શું કહ્યું? સારું થયું કે… વીડિયો થયો વાઈરલ…
લોક જનશક્તિ પાર્ટી (LJP-R) રામ વિલાસ પાસવાનના નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan) સતત લાઈમલાઈટમાં આવી ગયા છે અને તે સોશિયલ મીડિયા પર ન્યૂ નેશનલ ક્રશ બનીને છવાઈ ગયા છે. ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે,…
- આપણું ગુજરાત
પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના ધારાસભ્યોમાંથી આ બે છે મંત્રીપદની રેસમાં
ગાંધીનગર: હાલમાં જ પંજાનો હાથ છોડીને ભાજપના ભરતીમેળાથી ભાજપમાં આવેલા પાંચ ધારાસભ્યોને ભાજપે ચૂંટણીઓ યોજાઇ હતી અને જેમાં પાંચે ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. જે હવે આવતીકાલે વિજય મુર્હુતમાં શપથ લેવાના છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાંચે ધારાસભ્યોને શપથ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અચાનક 4 IAS અધિકારીની કરી નાખી બદલી, શું છે સિક્રેટ?
ગાંધીનગર: દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણી બાદ હવે નવી સરકાર રચાઈ ચૂકી છે અને બીજી તરફ વરસાદનો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આવા સમયે ગુજરાતમાં અધિકારીઓની બદલીનો પવન પણ ફુકાયો છે. આજે ગુજરાતના ચાર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.…