- આમચી મુંબઈ

માનવ તસ્કરી અને સાયબર ફ્રોડ: એનઆઇએએ નાશિકથી આરોપીની ધરપકડ કરી
મુંબઈ: દેશવ્યાપી માનવ તસ્કરી અને સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ નેશનલ ઇન્વેસ્ટિેગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા વ્યાપક ઝુંબેશના ભાગરૂપે શુક્રવારે નાશિકમાં દરોડા પાડીને વધુ એકની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સુદર્શન દરાડે તરીકે થઇ હોઇ તે આ કેસનો છઠ્ઠો આરોપી છે.એનઆઇએએ…
- નેશનલ

Delhiના એરપોર્ટ પર બાયોમેટ્રિક સ્કેનર લગાવાયા; હવે ઈમિગ્રેશન માટે નહિ લાગે લાંબી કતારો
નવી દિલ્હી: હવે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે તેમને ઈમિગ્રેશન કાઉન્ટર પર બાયોમેટ્રિક પ્રક્રિયા માટે એમનો વધારે સમય વેડફવાની જરૂર નહીં રહે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા ઇન્દિરા ગાંધી…
- આમચી મુંબઈ

રમાબાઈ આંબેડકર નગર પુનર્વિકાસ 16 હજાર રહેવાસીઓને જુલાઈ સુધીમાં પાત્રતા
મુંબઈ: ઘાટકોપરમાં આવેલા રમાબાઈ આંબેડકર પુનર્વિકાસ પ્રકલ્પના રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. 15 જુલાઈ સુધીમાં 16 હજાર 575 રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાનું આયોજન ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણનું છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ પ્રથમ તબક્કામાં…
- નેશનલ

આ છે World’s Costliest Biscuit! કિંમત સાંભળીને માથું ચકરાઈ જશે…
આપણે ત્યાં સામાન્યપણે કોઈ મહેમાન ઘરે આવે કે પછી બીમાર માણસની ખબર કાઢવા જઈએ કે ચાની ચૂસકી માણતા માણતાં બિસ્કિટ્સ ખાવાનું ચલણ છે. આ બિસ્કિટમાં પણ આજકાલ તો અનેક પ્રકારની વેરાઈટીઓ જોવા મળે છે. ક્રીમવાળી બિસ્કિટ, સોલ્ટી બિસ્કિટ, કાજુ-બદામ, બટરવાળી…
- આમચી મુંબઈ

પાલઘરમાં માટી ધસી પડતાં દટાયેલા એક્સકેવેટર ઓપરેટરને શોધવા લશ્કર અને નૌકાદળ જોડાયું
પાલઘર: પાલઘર જિલ્લામાં વોટર પ્રોજેક્ટની સાઇટ પર માટી ધસી પડવાથી મશીન સાથે દટાયેલા એક્સકેવેટર ઓપરેટરને શોધવા માટે હવે કોસ્ટ ગાર્ડ, લશ્કર તેમ જ નૌકાદળ પણ જોડાયું છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.સાસુન નવઘર ગામમાં સૂર્યા પ્રોજેક્ટ સાઇટ…
- આમચી મુંબઈ

પુણેમાં ફરી ડ્રન્ક ઍન્ડ ડ્રાઈવ
પુણે: પુણેમાં બનેલા વિચિત્ર અકસ્માતમાં બૅરિકેડ સાથે અથડાયેલી કારનું ટાયર છુટ્ટું પડી રિક્ષા સાથે ટકરાતાં ચાર જણ ઘવાયા હતા. કાર ચલાવનારો યુવક દારૂના નશામાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.અધિકારીના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે પિંપરી ચિંચવડ વિસ્તારના જગતાપ ડેરી ચોક પરિસરમાં બની…
- આમચી મુંબઈ

Landslide રોકવા માટે આ છે Central Railwayનો માસ્ટર પ્લાન…
મુંબઈ: મધ્ય રેલવે (Central Railway)એ ચોમાસા દરમિયાન રેલ્વે ટ્રેક પર ખડકો અને પથ્થરો પડતા અટકાવવા માટે કલ્યાણ-કસારા/કર્જત માર્ગ પરના ભોર અને થલ ઘાટો અને ડુંગરાળ વિસ્તારમાં જાળીઓ લગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૫૦૦ ચોરસ મીટરની સરખામણીએ…
- સ્પોર્ટસ

T20 World Cup:ભારતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં કોની સામે રમવાનું છે એ નક્કી થઈ ગયું! હરીફો કોણ છે, જાણો છો?
બ્રિજટાઉન: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલા મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો ત્યાર બાદ હવે મોખરાની આઠ ટીમ વચ્ચેના સુપર-એઇટ રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. બુધવાર, 19મી જૂને આ રાઉન્ડ શરૂ થશે અને એમાં ભારતે ત્રણમાંથી…
- મનોરંજન

જ્યારે બોબી દેઓલની પત્નીએ કરીના કપૂરને મારી દીધી થપ્પડ…..
હાલમાં બોલિવૂડ અભિનેત્રી અને ભાજપની સાંસદ બનેલી કંગના રનૌતનો થપ્પડ કાંડ બહુ ચગેલો છે. ચારે કોર આ ઘટનાની જ ચર્ચા થઇ રહી છે. કંગનાને થપ્પડ પડવાથી બોલિવૂડના અનેક લોકોને ખુશી થઇ છએ તો ઘણાએ આ ઘટના પર પોતાનો ગુસ્સો પણ…
- આપણું ગુજરાત

અમરેલીના સુરગપરા ગામે બોરમાં દોઢ વર્ષની બાળકી ફસાઈ; હાલ ચાલી રહ્યું છે રેકસ્યું ઓપરેશન
અમરેલી: ખેતી વિસ્તારોમાં ખુલ્લા બોરમાં નાના બાળકો પડી જવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે આજે વધુ એક ઘટના અમરેલીના સુરગપરા (Amreli Suragpara) ગામની સીમમાં બની હતી. અહી ખેતીમાં મજૂરીકામ કરતાં પરપ્રાંતીય મજૂરની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી…









