- આપણું ગુજરાત
ગુજરાત પર મેઘાની મહેરબાની ક્યારે?…તપતી ગરમીથી ત્રાહિમામ
અમદાવાદઃ દેશમાં સારા વરસાદની આગાહી થઈ છે, પરંતુ હજુ મુંબઈ સહિત મહારષ્ટ્રમાં પણ વરસાદે સત્તાવાર એન્ટ્રી લીધી નથી. મુંબઈમાં રોજ ઝાપટાં આવે છે, પરંતુ વરસાદ વરસ્યો નથી ત્યારે ગુજરાતમાં તો માત્ર ઝરમર વરસાદથી વાત આગળ વધી નથી. રાજ્યાન દક્ષિણ ભાગમાં…
- આપણું ગુજરાત
કચ્છના નાના રણમાં વસતા ઘુડખરોની વ્હારે ગુજરાત વન વિભાગ
ગરમીના પ્રમાણમાં દર વર્ષે થઇ રહેલા વધારા અને હીટવેવના કારણે સમગ્ર માનવ-પશુ જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. ઉનાળાની આ કાળઝાળ ગરમી અને એમાં પણ હીટવેવમાં આપણે કેવા વિહવળ થઇ જઇએ છીએ? ત્યારે વિચારો કે, આ સ્થિતિમાં વન્ય જીવોનું શું થતું…
- આમચી મુંબઈ
છોડી જનારાને પાછા લેવામાં આવશે નહીં: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીનો વિજય શરૂઆત છે, અંત નથી. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે વિપક્ષી મોરચો રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવીને સત્તા સ્થાપન કરશે.મુંબઈમાં મહાવિકાસ આઘાડીની સંયુક્ત પત્રકાર…
- સ્પોર્ટસ
All Sports News: રવિવારથી હરમનપ્રીત, સ્મૃતિ ઍન્ડ કંપનીની આકરી કસોટી: જાણો કોની સામે અને શેમાં?
બેન્ગલૂરુ: પુરુષ ખેલાડીઓની આઇપીએલ રમાયા પછી હવે મેન્સ ટી-20 વર્લ્ડ કપ ક્લાઇમૅક્સના તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભારતીય મહિલા ક્રિકેટર્સ પણ મેદાન પર ઊતરવાની તૈયારીમાં છે. રવિવાર, 16મી જૂને બેન્ગલૂરુમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti…
- નેશનલ
Giorgia Meloniના ટ્વિટના જવાબમાં Narendra Modiએ લખ્યું કે..
નવી દિલ્હી: ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની રીલ વાયરલ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. વડાપ્રધાન મોદીએ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે “Long live India-Italy friendship!”. G7મા ભાગ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત…
- આમચી મુંબઈ
ડિફેન્સની જમીન નજીકના પ્રોજેક્ટને સ્ટોપ વર્ક નોટિસ નહીં અપાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ : કદાચ પ્રથમ વખત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતીય સેનાના સેન્ટ્રલ ઓર્ડનન્સ ડેપો (સીઓડી)ના નિર્દેશ છતાં કાંદિવલીમાં નિર્માણાધીન પ્રોજેક્ટને સ્ટોપ-વર્ક નોટિસ આપવાનો ઇનકાર કર્યો છે.ગયા મહિને સીઓડી દ્વારા પાલિકાના પશ્ર્ચિમી ઉપનગરના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કાંદિવલી (પૂર્વ)માં…
- નેશનલ
કેરળના ભાજપ સાસંદે ઇન્દિરા ગાંધીને ભારત માતા કહ્યા
કેરળની થ્રિસુર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્ર સરકારમાં પર્યટન અને પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ‘મધર ઓફ ઈન્ડિયા’ અને કોંગ્રેસના નેતા અને કેરળના મુખ્ય પ્રધાન સ્વર્ગીય કે. કરુણાકરનને ‘હિંમતવાન પ્રશાસક’ તરીકે ગણાવ્યા છે. ભાજપ નેતાએ કરુણાકરણ…
- નેશનલ
Ganga Dussehra પર બની રહ્યા છે એક સાથે અનેક રાજયોગ, ચાર રાશિના જાતકોનો શરું થશે Golden Period…
હિંદુ ધર્મમાં ગંગા દશહરા (Ganga Dashehara)નું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે આ જ દિવસે ગંગાજી ધરતી પર અવતર્યા હતા. ગંગા નદીના વેગથી ધરતી પર તબાહી ના મચે એટલે ભગવાન શિવે ગંગાને પોતાની જટામાં સમાવી લીધી…
- સ્પોર્ટસ
T20 World Cup: સાઉથ આફ્રિકા છેલ્લા બૉલે જીત્યું, નેપાળના હાથે બિગેસ્ટ અપસેટ થતા રહી ગયો
કિંગ્સટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં શુક્રવારે સાઉથ આફ્રિકા (20 ઓવરમાં 115/7)એ ક્રિકેટના ટચૂકડા દેશ નેપાળ (20 ઓવરમાં 114/7)ને હરાવવા ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. મૅચના છેક છેલ્લા બૉલે સાઉથ આફ્રિકા માત્ર એક રનથી વિજય મેળવી શક્યું હતું. ગ્રૂપ-ડીમાંથી એઇડન માર્કરમની ટીમ…
- આપણું ગુજરાત
સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાર હજાર લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ
સુરતઃ રાજ્યમાં રોજબરોજ ટ્રાફિકના નિયમોના ભંગના કારણે અવારનવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે. અકસ્માતોમાં જીવ ખોનારા અને રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકની સિસ્ટમને વારંવાર અપડેટ કરી ટ્રાફિક પોલીસનાં નિયમનો અને નિર્દેશો સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી બેફામ…