- નેશનલ
5 લાખની પ્લેન ટિકિટમાં મળી ‘ફાટેલી સીટ, કાચો ખોરાક, તૂટેલો સામાન’, પેસેન્જરે શેર કર્યો ભયાનક અનુભવ
ટ્વિટર પર હાલમાં એક વ્યક્તિએ એર ઈન્ડિયાની આકરી ટીકા કરી છે. તેણે બિઝનેસ ક્લાસમાં નવી દિલ્હીથી નેવાર્ક, ન્યુ જર્સી, યુએસએ સુધીની મુસાફરીનો પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું હતું કે આ ફ્લાઇટ “કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી” અને તેને…
- નેશનલ
Suryagrahan 2024: આ તારીખે છે વર્ષનું બીજું સૂર્યગ્રહણ! જાણો કયા દેખાશે અને સૂતકકાળ રહેશે કે કેમ ?
હિન્દુ ધર્મમાં ગ્રહણનું વિશેષ મહત્વ રહેલું છે. જોકે 2024ના વર્ષે આવનાર સૂર્યગ્રહણની વાત કરીએ તો આ વર્ષે કુલ બે ગ્રહણો લાગવાના છે. જેમાંથી એક ગ્રહણ ગઈ 8 એપ્રિલના રોજ હતું જ્યારે બીજું સૂર્ય ગ્રહણ ટૂંક સમયમાં જ લાગવાનું છે. સૂર્યગ્રહણ…
- સ્પોર્ટસ
T20 World Cup:બાંગલાદેશના બૅટરે ડીઆરએસ માટે ડ્રેસિંગ રૂમની મદદ લીધી, વીડિયો વાયરલ થયો
કિંગ્સટાઉન: બાંગલાદેશે રવિવારે નેપાળને હરાવીને સુપર-એઇટમાં પ્રવેશ કર્યો હતો. ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બાંગલાદેશ પહેલી વાર એક ટૂર્નામેન્ટમાં ત્રણ મૅચ જીત્યું છે. શનિવાર, 22મી જૂને બાંગલાદેશનો મુકાબલો ટાઈટલ માટે ફેવરિટ ભારત સાથે થશે. બાંગ્લાદેશે રવિવારે વિજય તો મેળવ્યો, પરંતુ એક…
- મહારાષ્ટ્ર
સિક્કિમની લાચુંગ ખીણમાં ફસાયેલા રાજ્યના પ્રવાસીઓને સરકાર તરફથી તાત્કાલિક મદદ
મુખ્યપ્રધાન એકનાથ શિંદેની સૂચના અનુસાર રાહત કાર્યમાં ઝડપ કરો મુંબઈ :- સિક્કિમમાં મુશળધાર વરસાદના કારણે રસ્તાઓમાં તિરાડો પડી જવાથી ઘણા રાજ્યોના પ્રવાસીઓ લાચુંગ ખીણમાં ફસાયા છે. તેમાં રાજ્યના કેટલાક પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આજે સવારે આ સમાચાર સાંભળ્યા બાદ…
- સ્પોર્ટસ
India v/s South Africa Women’s ODI :સ્મૃતિ અને સ્પિનર્સે ભારતને 143 રનથી જીત અપાવી
બેન્ગલૂરુ: ભારતની મહિલા ક્રિકેટ ટીમે રવિવારે અહીં સાઉથ આફ્રિકાને ત્રણ વન-ડેવાળી સિરીઝની પ્રથમ મૅચમાં 143 રનના તોતિંગ માર્જિનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતની જગવિખ્યાત ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાના (117 રન, 127 બૉલ, એક સિક્સર, બાર ફોર) આ મૅચની…
- આપણું ગુજરાત
સુરતના ધારાસભ્ય અધિકારી પર બગડ્યા કહ્યું “માલ ખાય અધિકારી અને માર ખાય ચૂંટાયેલ પ્રતિનિધિ”
સુરત: હાલ રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને આજે તંત્ર દ્વારા આકરી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરત કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ (Arvind Rana)SUDAના અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.…
- સ્પોર્ટસ
T20 World Cup :હવે બધી મૅચો વેસ્ટ ઇન્ડિઝમાં: આ રહ્યું સુપર-એઇટનું ટાઇમટેબલ
બ્રિજટાઉન: સંયુક્તપણે આયોજિત ટી-20 વર્લ્ડ કપમાં અમેરિકાનું યજમાનપદ હવે પૂરું થયું અને હવે સોમવારથી 29મી જૂનની ફાઇનલ સુધીની તમામ મૅચો વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. સુપર-એઇટ રાઉન્ડ 19મી જૂને શરૂ થશે અને એમાં કઈ ટીમ કોની સામે રમશે એ મોટા ભાગે નક્કી…
- નેશનલ
UCC મુદ્દે ચિંતા કરવાનું જરુરી નથીઃ કેન્દ્રીય કાયદા પ્રધાનની સ્પષ્ટતા
કોલકાતાઃ કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે રવિવારે યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code)ના અમલીકરણની આશા વ્યક્ત કરતા કહ્યું કે કેટલાક રાજ્યોએ તેનો અમલ શરૂ કરી દીધો છે. મેઘવાલે અહીં ‘ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના વહીવટમાં ભારતના પ્રગતિશીલ માર્ગ’ પર…