- નેશનલ
ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’નું કર્યું સફળ ટ્રાયલ
ભારતીય રેલ્વેએ જમ્મુ અને કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ‘ચેનાબ રેલ બ્રિજ’ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. ચેનાબ રેલવે બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે જે રામબન જિલ્લાના સંગલદાનને રિયાસી સાથે જોડે છે. ભારતીય રેલ્વેએ…
- આમચી મુંબઈ
Chhagan Bhujbal અંગે હવે શરદ પવારે પણ કરી આ સ્પષ્ટતા
મુંબઈ: અજિત પવાર કાકા શરદ પવાર (Ajit Pawar and Sharad Pawar)થી છૂટા પડ્યા અને એનસીપીના બે ફાંટા પડ્યા ત્યારે એનસીપીના અનેક દિગ્ગજ નેતાઓ પણ અજિત પવાર સાથે મહાયુતિમાં જોડાયા હતા. આ મોટા નેતાઓમાંથી એક છગન ભુજબળ પણ હતા અને શરદ…
- આમચી મુંબઈ
Lok Sabha Electionમાં NCPએ મહાયુતિને ઉગારી લીધી હોવાનો નેતાનો દાવો
મુંબઈ: હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)માં અજિત પવારે યોગ્ય સમયે મહાયુતિમાં સામેલ થઇ મહાયુતિને ઉગારી લીધી હોવાનું અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ જણાવ્યું હતું.અજિત પવાર જૂથના પ્રવક્તા અમોલ મિટકરીએ ભાજપ અને શિવસેનાના નેતાઓ દ્વારા મહાયુતિમાં…
- નેશનલ
યુદ્ધ અટકાવી શકે છે, પણ પેપરલીક નહીંઃ રાહુલ ગાંધીના વડા પ્રધાન પર પ્રહારો
નવી દિલ્હીઃ મેડિકલમાં એડમિશન માટે લેવામાં આવતી પરીક્ષા NEET પરીક્ષા દેશોન સળગતો મુદ્દો બની ગયો છે. પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર બાદ હાલમાં અનેક રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ NTAએ તાજેતરમાં યોજાયેલી UGC NET…
- નેશનલ
Prayagrajમાં વકફ બોર્ડની જમીન પર અશરફની પત્ની અને સાળાએ કરેલ દબાણ પર ફર્યું બુલડોઝર
પ્રયાગરાજ: પ્રયાગરાજ વિકાસ સત્તામંળે આજે માફિયા અતિફ અહેમદના ભાઈ અશરફ સાસરિયામાં એક મોટી કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં માફિયા અતિફ અને અશરફે તેના સાગરીતો દ્વારા સફાઇ કામદાર શ્યામજી સરોજન નામે જમીન ખરીદી હતી અને બાદમાં આ જમીન વેંચવા માટે તેના પણ…
- નેશનલ
બસ નવ દિવસ અને શનિદેવ કરોડપતિ બનાવશે આ રાશિના જાતકોને, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર છે. શનિ દેવની વક્ર દ્રષ્ટિ ક્ષણવારમાં ધનવાન વ્યક્તિને રંક બનાવી દે છે તો તેમની કૃપા દ્રષ્ટિ રંકને પલકવારમાં રાજા બનાવી છે. શનિદેવ હાલમાં પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આજે બપોરના બે વાગ્યા સુધીમાં 25 તાલુકામાં ધીમી ધારે વરસાદઃ ખેડૂતોમાં ઉચાટ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ આવું આવું કરે છે, પરંતુ વરસતો નથી. રોજ વાદળો ઘેરાઈ છે અને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રસ્તા ભીનાં કરી દે છે, પરંતુ મન મૂકીને વરસતો નથી. દક્ષિણ ગુજરાતના એકાદ બે તાલુકાને બાદ કરતા સવાથી બપોરે બે…
- નેશનલ
AAP સાંસદ Sanjay Singh વિરુદ્ધ અદાલતે વોરંટ ઇસ્યુ કર્યું, 29 જૂને કોર્ટમાં હાજર રહેવા આદેશ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની એક કોર્ટે આમ આદમી પાર્ટીના(AAP)સાંસદ સંજય સિંહ(Sanjay Singh)વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યો છે. આ વોરંટ એમપી- એમએલએ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. કોર્ટે ઇસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટમાં સંજય સિંહને 29મી જૂને કોર્ટમાં હાજર રહેવા માટે…