- આપણું ગુજરાત
Kutchના સમુદ્રકાંઠેથી મળી આવ્યું 150 કરોડનું ડ્રગ : આનો સબંધ છે આ દેશો સાથે……
ભુજ: કચ્છનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માટેનો દરિયા કિનારો હોય તેમ આજે ફરી BSFને કચ્છના દરિયા કિનારેથી 150 કરોડનું ડ્રગ્સ મળ્યું છે. કચ્છના ક્રીક વિસ્તારમાંથી બિનવારસી પેકેટો મળી આવ્યા હતા અને તેની તપાસ કરતા તેમાથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જોકે…
- સ્પોર્ટસ
T20 World Cup ભારતીય બૅટર્સની ફરી સાધારણ બૅટિંગ, જીતવા માટે બોલર્સ પર મદાર
બ્રિજટાઉન (બાર્બેડોઝ): ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં ગુરુવારે ભારતે અફઘાનિસ્તાન સામે સાધારણ બૅટિંગ પ્રદર્શન કર્યું હતું. 20 ઓવરમાં આઠ વિકેટે 181 રન બનાવીને હરીફ ટીમને 182 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો જેને લીધે ભારતીય બોલર્સ પર વિજય અપાવવાનો બોજ આવી ગયો…
- મનોરંજન
Black Bikiniમાં કરિશ્માએ આગ લગાવી, જોઈ લો તેના બોલ્ડ અંદાજને
સ્કૂપ ફેમ અભિનેત્રી કરિશ્મા તન્ના આજકાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે. ફિલ્મોમાં બહુ ઓછું કામ કર્યું છે, પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ચર્ચામાં રહે છે. તાજેતરમાં કરિશ્મા તન્નાએ બ્લેક બિકિનીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…
- નેશનલ
18 મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરિ મહતાબની નિમણૂક
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ (Droupadi Murmu) ભાજપના સાંસદ ભર્તુહરિ મહતાબને (Bhartuhari Mahatab) 18મી લોકસભા માટેના પ્રોટેમ સ્પીકર તરીકે નિમ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ આ જાણકારી આપી હતી અને કહ્યું હતું કે 18મી લોકસભાના સ્પીકરની ચુંટણી સુધી ત્યાં તે…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ જાણી લો Water Supplyને ક્યારે થશે અસર?
મુંબઈઃ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municiple Corporation)ની પોતાની પાણી પુરવઠા યોજના (water supply)નું સમારકામ હાથ ધરવામાં આવનારું હોય ૨૧મી જૂનને શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી ૨૨મી જૂનને શનિવારે સવારે ૧૧ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૫૦ મિલિયન લિટર પાણીનો પુરવઠો બંધ…
- આમચી મુંબઈ
Monsoon Special: ચોમાસામાં ટ્રેક પર પેટ્રોલિંગ માટે Konkan રેલવેની મોટી જાહેરાત
મુંબઈઃ ચોમાસાની શરૂઆત સાથે કોંકણ રેલવે (Konkan Railway)એ રુટ પર વરસાદ સંબંધિત પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ટ્રેક પર ૨૪ કલાક પેટ્રોલિંગ (24 hour patrolling), અદ્યતન સંચાર પ્રણાલીનો ઉપયોગ અને પૂર ચેતવણી પ્રણાલીની સ્થાપના જેવા અનેક સલામતીનાં પગલાં હાથ…
- નેશનલ
Ayushman Arogya Mandirsમાં Yog દિવસ ઉજવવા આરોગ્ય મંત્રાલયની ભલામણ
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ૨૧ જૂને તમામ કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિરો (Ayushman Arogya Mandirs-એએએમએસ) પર સામૂહિક પ્રદર્શનો યોજીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની ઉજવણી કરવા વિનંતી કરી છે. તેમજ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે યોગ એમ્બેસેડર તરીકે અગ્રણી જાહેર વ્યક્તિઓને…
- નેશનલ
Heatwave in India: દેશમાં ૧૧૦ મૃત્યુ, હીટસ્ટ્રોકના ૪૦,૦૦૦થી વધુ કેસ
નવી દિલ્હીઃ દેશના મોટા ભાગોમાં ભારે હીટવેવ (Heatwave in India)ને કારણે ઓછામાં ઓછા ૧૧૦ લોકોના મોત થયા છે અને ૪૦,૦૦૦થી વધુ લોકો આ વર્ષે ૧ માર્ચથી ૧૮ જૂનની વચ્ચે શંકાસ્પદ હીટસ્ટ્રોક સામે ઝઝૂમી રહ્યા હોવાનું આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ ગુરૂવારે જણાવ્યું…
- નેશનલ
Swiss Bankમાં ભારતીયોના Black Moneyને લઈને ચોંકાવનારો રિપોર્ટ
નવી દિલ્હી: સ્વિસ બેંકોમાં ભારતીયોના રહેલા કથિત કાળા નાણાનો વિવાદ દેશમાં ભારે ચર્ચાઓ જગાવનારો છે. આ મુદ્દે દેશમાં સમયાંતરે હોબાળો અને આંદોલનો થયા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કાળા નાણાનો મુદ્દો ચર્ચામાં આવ્યો નથી. પરંતુ આ દરમિયાન જે રિપોર્ટ આવ્યો…
- નેશનલ
૨૦,000 કરોડના Bank Loan Fraud કેસ: દિલ્હી, મુંબઇ અને નાગપુરમાં EDના દરોડા
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) આજે રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુની કથિત બેંક લોન છેતરપિંડી કરવાના (Bank Loan Fraud Case) આરોપમાં એક કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે દિલ્હી-એનસીઆર, મુંબઇ અને નાગપુરમાં લગભગ ૩૫ જગ્યાઓની તપાસ કરી હોવાનું…