- આપણું ગુજરાત
વરસાદને વાપી-વલસાડ પર જ વ્હાલ, વાપીમાં ચાર કલાકમાં બે ઈંચ
અમદાવાદઃ આખા દેશ સહિત ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. અહીં માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘમહેર થઈ છે. સૌરષ્ટ્રના અમુક વિસ્તારોમાં એકાદવાર અમીછાંટણા થયા છે. ગઈકાલે ભાવનગરમાં ત્રણેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડૂતો સહિત સૌ કોઈ રાહ…
- સ્પોર્ટસ
T20 World Cup: ભારત શનિવારે જીતીને સેમિ ફાઇનલની લગોલગ પહોંચી શકશે
નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): ભારત અને બંગલાદેશ વચ્ચે શનિવારે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં બન્ને ટીમની બીજી મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે. ગ્રૂપ-1માં ભારતે પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવ્યું હોવાથી આ બીજો મુકાબલો પણ જીતીને સેમિ ફાઇનલની નજીક…
- નેશનલ
UGC એ ગુજરાતની 10 યુનિવર્સિટીઓ સહિત દેશની 157 યુનિવર્સિટીઓને કરી ડિફૉલ્ટર જાહેર
નવી દિલ્હીઃ UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ પોતાની વેબસાઈટ પર ડિફોલ્ટર રાજ્ય યુનિવર્સિટીઓની એક યાદી બહાર પાડી છે. આ યાદી મુજબ દેશની કુલ 157 યુનિવર્સિટીને ડિફૉલ્ટર તરીકે જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં એવી યુનિવર્સિટીઓના નામ પણ…
- સ્પોર્ટસ
International Day of Yoga: મળો યુવરાજ સિંહના નવા યોગ-ટીચરને!
ચંડીગઢ/રાજકોટ: શુક્રવારે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ નિમિત્તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે (Yuvraj Singh) ફૅમિલી સાથે યોગના આસન કર્યા હતા.યુવીએ ખાસ કરીને અઢી વર્ષના પુત્ર ઑરિયોનને આસન માટેની મૅટ પર સાથે રાખ્યો હતો. યુવીએ મીડિયામાં ફોટો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું, ‘મળો…
- આપણું ગુજરાત
અમદાવાદમાં રોંગ સાઈડમાં ચાલતા પહેલા ચેતજો નહિ તો થશે જેલ
અમદાવાદ: શહેરમાં અકસ્માતોના વધી રહેલા પ્રમાણને લઈને પોલીસ હવે રોંગ સાઈડમાં વાહન હંકાવનારા સામે ડ્રાઈવ યોજવાની છે. આ ડ્રાઈવ આવતીકાલથી આગામી 10 દિવસ સુધી ચાલવાની છે . જો કે આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે દંડ કરવામાં નહિ…
- સ્પોર્ટસ
T20 World Cup: સાઉથ આફ્રિકાની સારી શરૂઆત બાદ ઠંડા પડ્યા, બ્રિટિશરોએ કાબૂમાં રાખ્યા
ગ્રોઝ આઇલેટ: ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ મુકાબલામાં અહીં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાની ટીમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 163 રન બનાવી શકી હતી. એમાં ક્વિન્ટન ડિકૉક (65 રન, 38 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને ડેવિડ મિલર (43…
- આમચી મુંબઈ
ઓબીસીની માંગણી અને અનામતના મુદ્દે સર્વપક્ષીય બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજની બેઠકમાં સર્વપક્ષીય બેઠક યોજીને ઓબીસી ભાઈઓની વિવિધ માંગણીઓ અને અનામતના મુદ્દાનો ઉકેલ શોધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત, આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકારના છ પ્રધાનોનું એક પ્રતિનિધિમંડળ આવતીકાલે રાજ્યના જાલના અને પુણેમાં…
- નેશનલ
NTA જ નાપાસ ! હવે CSIR-UGC-NETની પરીક્ષા પણ મોકૂફ
નવી દિલ્હી: NTA એ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન 2024 સુધી મુલતવી રાખી છે. આ પરીક્ષા આગામી 25 થી 27 જૂન દરમિયાન યોજાવાની હતી. NTAએ પરીક્ષાને મુલતવી રાખવા પાછળ સંસાધનોના અભાવનું કારણ દર્શાવ્યું છે. NTAએ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષના…
- મનોરંજન
Mahabaleshwar ખાતે આ કોનો મહેમાન બન્યો Salman Khan? કોઈ નવી કોન્ટ્રોવર્સીનો પ્રારંભ?
મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને ભાઈજાન સલમાન ખાન (Bollywood Actress Salman Khan) છેલ્લાં કેટલાય સમયથી તેને મળી રહેલાં ધમકી, તેના ઘર પર થયેલી ફાયરિંગને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે ફરી એક વખત સલમાન ખાને કંઈક એવું કર્યું છે કે જેને કારણે…
- આમચી મુંબઈ
અટલ સેતુમાં તિરાડને લઈને ગરમાયું રાજકારણ! કોંગ્રેસે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
મુંબઈ: હાલ મહારાષ્ટ્રનું રાજકારણ મુંબઈના અટલ બ્રિજને લઈને ભારે ગરમાયું છે. મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (MTHL)એટલે કે અટલ સેતુને લઈને એવી અફવા ફેલાઈ રહી છે કે પુલમાં તિરાડો પડી ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શુક્રવારે અટલ બ્રિજની જુલકટ લઈને…