- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીએ શું કર્યું તે જોશો તો…
ન્યુયોર્કઃ ઓસ્ટ્રેલિયાની ટીમની ગણતરી ક્રિકેટ જગતમાં ટોચની ટીમોમાં થાય છે અને ઓસ્ટ્રેલિયાએ ઘણી વખત 50 ઓવર વર્લ્ડ કપ અને ટી-20 વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો છે. જોકે હાલમાં અમેરિકામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ સર્જાયો અને ઓસ્ટ્રેલિયાની…
- આપણું ગુજરાત
વેફર પેકેટમાંથી મૃત દેડકા બાદ બનાસકાંઠામાં ચવાણાંના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી
બનાસકાંઠાઃ છેલ્લા ઘણા સમયથી બનાઈ રહેલા એક પછી એક બની રહેલા બનાવોને જોતાં લાગે છે કે બહારનું ખાતા પહેલા એકવાર વિચાર થાય. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં થરાદના…
- સ્પોર્ટસ
India v/s South Africa ODI: સ્મૃતિ મંધાના સેન્ચુરીની હૅટ-ટ્રિક ચૂકી, પણ એક મોટો વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો
બેન્ગલૂરુ: ભારતની જગવિખ્યાત ઓપનર સ્મૃતિ મંધાના (90 રન, 83 બૉલ, અગિયાર ફોર) રવિવારે અહીં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 10 રન માટે આઠમી વન-ડે સદી ચૂકી ગઈ હતી, પરંતુ તેણે એક મોટો વિશ્ર્વવિક્રમ રચી દીધો હતો. તે ત્રણ…
- મનોરંજન
હવે Salman Khanના લગ્નનું બજાર ગરમ, જાણો યૂઝરે શું કહ્યું?
મુંબઈઃ બોલીવુડ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ઉંમરને જોતા કદાચ અમુક લોકો તેને મોસ્ટ એલિજિબલ બેચલર તો નહીં કહેતા હોય, પરંતુ એવી છોકરીઓની કમી તો નહીં જ હોય જે સલમાન ખાન સાથે લગ્ન કરવા ઇચ્છુક હોય. સલમાન ખાનના લગ્નનો મુદ્દો…
- મનોરંજન
બોલો, આ નવું પાછું વિદાય થઈને Zahir Iqbal સાથે સાસરે નહીં પણ અહીં રહેશે Sonakshi Sinha!
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)એ આજે પોતાના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. આજે જ પરિવાર અને મિત્રો સાથે કપલ આ ખુશીનું ગ્રાન્ડ સેલિબ્રેશન પણ કરશે. પરંતુ હવે દુલ્હનની બિદાઈને લઈને ચોંકાવનારી…
- મહારાષ્ટ્ર
કોંગ્રેસ ભવનમાં ધમાલ, ધક્કામુક્કી; નાના પટોલેએ પાર્ટી વિરોધી કામ કરનારાને કાર્યવાહીની ચેતવણી આપી
પુણે: પુણેમાં ભાજપના ઘણા નેતાઓ મારા સંપર્કમાં હતા. સર્વે રિપોર્ટ આપણી તરફેણમાં હતો. જોકે, ચૂંટણીના થોડા દિવસો પહેલા મને પોલીસનો રિપોર્ટ મળ્યો હતો. કોણ કોનું કામ કરે છે તેની વાત એમાં છે, એમ જણાવતાં કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ…
- મનોરંજન
Its Official: Sonakshi Sinha બની ગઈ Mrs. Zahir Iqbal, વેડિંગ ફોટો જોશો તો…
છેલ્લાં કેટલાય દિવસની બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્ન ટોક ઓફ ધ ટાઉન હતા અને આખરે આજે આ વિવાહ સંપન્ન થયા. સોનાક્ષીએ ઝહિર સાથેની તેની સાત વર્ષની રિલેશનશિપને આખરે ફાઈનલ નામ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં? ચૂંટણી પંચ સામેના આરોપોની તપાસ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ધીમા મતદાન અંગેના આરોપોને ચકાસવા માટે મુંબઈ, મુંબઈ ઉપનગરો અને થાણેના જિલ્લા કલેક્ટરો પાસેથી કાર્યનિષ્ઠ અહેવાલ મગાવ્યો છે. પંચના સૂત્રોએ માહિતી આપી હતી…
- મહારાષ્ટ્ર
પુણેની એક Hotelના Bathroomમાં થઈ રહ્યું હતું એવું કામ કે… વીડિયો થયો વાઈરલ…
પુણેઃ પુણેના બહુ ચર્ચિત હિટ એન્ડ રન કેસ (Pune Hit And Run Case) બાદ મહારાષ્ટ્રનું આ શહેર ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે પુણે ચર્ચામાં આવ્યું છે અહીં થઈ રહેલી ડ્રગ્સ પાર્ટી (Pune Drugs Party)ને કારણે. પુણેના એફસી…
- આમચી મુંબઈ
પુણેમાં એસટી બસ ઝાડ સાથે ટકરાતાં 25 પ્રવાસી જખમી
પુણે: ટ્રક સાથેના અકસ્માતથી બચવાના પ્રયાસમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ એક ઝાડ સાથે ટકરાતાં પચીસ પ્રવાસી જખમી થયા હોવાની ઘટના પુણેમાં બની હતી.યવત પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર નારાયણ દેશમુખે જણાવ્યું હતું કે ઘટના રવિવારની સવારે દૌંડ તહેસીલના યવત નજીક સહજપુર ગામ ખાતે…