- આમચી મુંબઈ
… તો બાંદ્રાથી દક્ષિણ મુંબઈ પહોંચી શકાશે 12 મિનિટમાં!
મુંબઈઃ મુંબઈ મહાપાલિકાના મહત્ત્વાકાંક્ષી ધર્મવીર સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડનો દક્ષિણ તરફનું 90 ટકાથી વધુ કામ પૂરું થયું હોઈ બાકીનું કામ પણ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યા છે. પરંતુ રસ્તામાં આવી રહેલી આ બંને ટનલ વાહન-વ્યવહાર માટે ખુલ્લી…
- આમચી મુંબઈ
બુલડોઝરની ઘરઘરાટી ડ્રગ્ઝના ખાતમા સાથે જ બંધ થશે રાજ્યમાંથી ડ્રગ્ઝનો આતંક ખતમ કરવાનો શિંદેનો નિર્ધાર
મુંબઈઃ પુણેમાં ડ્રગ્ઝનું સેવન કરનારા યુવાનોનો વીડિયો સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફક્ત પુણે શહેર જ નહીં, થાણે અને મીરા-રોડ ભાયંદરમાં પણ ગેરકાયદે ચાલતા પબ, બાર, ડિસ્કો અને ડ્રગ્ઝના ગોરખધંધા થતા હોય તેવા અડ્ડાઓ પર બુલડોઝર ચલાવવા માટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં વરિષ્ઠ નાગરિકો માટે તીર્થ દર્શન યોજના થશે શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્રનું બજેટ જાહેર થયું છે. બજેટમાં મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી છે, જેને કારણે સામાન્ય નાગરિકોને ઘણો ફાયદો થશે. બજેટમાં રાજ્યના શ્રદ્ધાળુ માટે પણ ઘણા સારા સમાચાર આપવામાં આવ્યા છે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે વિધાનસભામાં…
- આપણું ગુજરાત
ઈમાનદારીને સલામ ! અજાણી બેગમાંથી મળેલા સાડા ત્રણ લાખ રૂપિયા કર્યા પરત….
સુરત: જમાનો બહું ખરાબ છે તેવી વાતોની વચ્ચે અમુક દાખલાઓ એવા પણ બને છે કે જ્યારે લાગે કે માનવતા હજુ પણ ક્યાંક જીવી રહી છે. આવી જ એક ઘટના સુરતના રાંદેરમાં બની છે. અહી એક યુવાનને 3.50 લાખ રૂપિયાની રોકડ…
- નેશનલ
જો લીવર બગડે તો શરીરમાં દેખાવા માંડે છે આ લક્ષણો, એને નજરઅંદાજ નહીં કરો
લીવર આપણા શરીરનું બીજું સૌથી મોટું અને મહત્વનું અંગ છે. યકૃત શરીર માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. જેમ કે ઉત્સેચકો ઉત્પન્ન કરવા જે ખોરાકનું પાચન કરે છે અને શરીરમાંથી કચરો દૂર કરે છે. એ જ રીતે, લીવર શરીરમાં વધારાની…
- સ્પોર્ટસ
T20 World Cup: જે કામ કર્સ્ટન, ક્રોન્યે, કૅલિસ, ક્લુઝનર, બાઉચર, પૉલોક, સ્મિથ ન કરી શક્યા એ હવે માર્કરમની ટીમ….
બ્રિજટાઉન: બાર્બેડોઝના આ શહેરમાં કેન્સિંગ્ટન ઓવલના ગ્રાઉન્ડ પર આજે રાત્રે 8.00 વાગ્યાથી રમાનારી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ ભારત જીતશે તો દેશભરમાં આવતી કાલનો સુપર સન્ડે એટલે ક્રિકેટોત્સવના દિવસ તરીકે મનાવાશે, જો સાઉથ આફ્રિકા જીતશે તો એના માટે સોનાનો સૂરજ ઊગ્યો…
- મહારાષ્ટ્ર
શરદ પવારે નરેન્દ્ર મોદીને કરી અજબ વિનંતીઃ કહ્યું, મહારાષ્ટ્રમાં વધુ સભા સંબોધજો…
મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું અને તેમાં અપેક્ષા મુજબ મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબ-સામાન્ય વર્ગને દિલાસો આપતી જાહેરાતો કરવામાં આવી હતી. જોકે, વિપક્ષ દ્વારા સતત આ બજેટની ટીકા કરવામાં આવી રહી છે. એનસીપી(શરદચંદ્ર પવાર)ના…
- આમચી મુંબઈ
માળશેજ ઘાટ ખાતે મહારાષ્ટ્ર જ નહીં પણ દેશનો પહેલો ગ્લાસ બ્રિજ બનશે…
મુંબઈઃ હાલમાં રાજ્યમાં ચોમાસુ અધિવેશન ચાલી રહ્યું છે અને શુક્રવારે અધિવેશનમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું. દરમિયાન રાજ્યના લોકો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેટલીક પાયાની સુવિધા માટે ભંડોળ તેમ જ પ્રકલ્પને મંજૂરી આપવામાં આવી છે. પર્યટનની દ્રષ્ટિએ…
- આપણું ગુજરાત
પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણીને લઈને પોલીસનું નિવેદન, કહ્યું ‘પોલીસની પ્રસંશનિય કામગીરીને ખોટી રીતે કરાઇ રજૂ’
અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં ઉજવાઇ રહેલી ભાજપ નેતાની બર્થડે પાર્ટીને લઈને મીડિયામાં ભારે બબાલ મચી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વિડીયોમાં અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં કેક કાપવાના અને બર્થડેની ઉજવણીના દ્રશ્યો વાયરલ થયા હતા. જો કે આ…
- આમચી મુંબઈ
Good News: મુંબઈમાં ઘર લેવાનું દરેકનું સપનું થશે સાકાર…
મુંબઈઃ મુંબઈમાં પોતાનું હકનું એક ઘર હોય એવી દરેકની ઈચ્છા હોય છે અને ટૂક સમયમાં જ મુંબઈગરાનું આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. મુંબઈના 1900 ઘર માટે જુલાઈ મહિનામાં જાહેરાત કરીને ઓગસ્ટમાં લોટરી કાઢવાની તૈયારી મ્હાડા દ્વારા કરવામાં આવ્યો…