- આપણું ગુજરાત
ગુજરાતના આ ગામમાં કચરામાંથી મળ્યું ઈવીએમ
આણંદઃ કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઈવીએમ) મુદ્દે ભારે ઉહાપોહ કરે છે અને આ સંદર્ભની ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ ચૂકી છે. દેશભરમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ પણ ઈવીએમમાં કરામત કરવાના આક્ષેપો લાગ્યા છે. ત્યારે હવે ગુજરાતના બોરસદમાં…
- સ્પોર્ટસ
સૂર્યકુમારની જેમ 2021માં આ ભારતીય મહિલા ફીલ્ડરે અદ્ભુત કૅચ પકડ્યો હતો!
નવી દિલ્હી: ભારતના અસંખ્ય ક્રિકેટપ્રેમીઓનું એવું માનવું છે કે શનિવારે સાઉથ આફ્રિકા સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્દિક પંડ્યાની 20મી ઓવરના પ્રથમ બૉલમાં સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને ડેવિડ મિલરનો અદ્ભુત કૅચ ન પકડ્યો હોત તો ભારત હારી જ…
- મનોરંજન
Amitabh Bachchanએ કેમ કહ્યું, ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પુછેગી, જવાબ તો દેના હી હોગા…
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan) ખાસ કોઈ પરિચયના મોહતાજ નથી. પરંતુ છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો બિગ બી તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ તેઓ પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે બિગ બી ફરી…
- નેશનલ
ઉત્તર-પશ્ચિમ ભારતમાં સદી બાદ જૂન મહિનો રહ્યો હોટ, હવે જુલાઇના હવામાનને લઈને કરી આ આગાહી
નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ ભારતમાં (Northwest India) લોકોને જૂન મહિનામાં તીવ્ર ગરમી અને હીટવેવનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે આ વર્ષે જૂન મહિનો ઉત્તર-પશ્ચિમ ભારતમાં 1901 પછી સૌથી ગરમ રહ્યો છે. આ સમયગાળા…
- આપણું ગુજરાત
ભારે વરસાદને લઈને આવતીકાલે Rajkotમાં શૈક્ષણિક કાર્ય રહેશે બંધ
રાજકોટ: રાજ્યમાં હાલ પડી રહેલા ભારે વરસાદના લીધે સર્વત્ર પાણીપાણી જ છે. સાથે જ હવામાન વિભાગે પણ ભારે વરસાદ પાડવાની આગાહી કરી છે. રાજકોટમાં પણ મેઘ રાજાએ મહેર વરસાવી હતી. ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.…
- આપણું ગુજરાત
આજે અમદાવાદમાં વહેલી સવારના અકસ્માતનું કારણ આવ્યું સામે
અમદાવાદ: અમદાવાદના દારૂ લઈને આવી રહેલ ફોર્ચ્યુનર કારે થાર કારને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. અમદાવાદના બોપલ બ્રિજ નજીક આ ઘટના સર્જાય હતી કે જેમાં ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરીને આવી રહેલા લોકોએ એસપી રિંગ રોડ પાસે…
- આમચી મુંબઈ
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી કરોડો રુપિયા વસૂલવા સરકાર આ માર્ગ અપનાવશે
મુંબઈ: રાજ્યમાં ૪૨.૮૯ મિલિયન ટ્રાફિક ભંગ કરનારાઓ પાસેથી ₹ ૨,૪૨૯ કરોડની જંગી રકમ વસુલવાની બાકી છે. બાકી રકમ વસૂલવા, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વાહનચાલકોના બેંક ખાતા સાથે બાકી ઈ-ચલાનને લિંક કરવાની પરવાનગી માટે પત્ર લખ્યો છે.જાન્યુઆરી ૨૦૧૯માં ઈ-ચલાન અસ્તિત્વમાં આવ્યા…
- આમચી મુંબઈ
ભારતીય ન્યાયસંહિતાની જોગવાઇઓ હેઠળ પહેલો ગુનો ડી.બી. માર્ગ પોલીસમાં દાખલ
મુંબઈ: કાયદામાં વધુ કડક જોગવાઇઓ સાથે ભારતીય ન્યાયસંહિતા (બીએનએસ)નો 1 જુલાઇથી અમલ થતાં તેની જોગવાઇઓ હેઠળ સૌપ્રથમ કેસ ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં લોન અપાવવાને બહાને 36 વર્ષના શખસ સાથે ઠગોએ રૂ. 76 હજારની છેતરપિંડી આચરી હતી,…
- મહારાષ્ટ્ર
વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ જાહેર: મુંબઈ અને કોંકણમાં કોણ જીત્યું?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ તરત જ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની હોઇ બધાનું ધ્યાન આ ચૂંટણીના પરિણામ પર હતું, જે સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઈ ગ્રેજ્યુએટ્સ, મુંબઈ ટીચર્સ, નાસિક ટીચર્સ અને કોંકણ ગ્રેજ્યુએટ્સ આ ચાર બેઠકની ચૂંટણી…
- સ્પોર્ટસ
હરમનપ્રીત કૌર વિશ્વની એવી પહેલી કૅપ્ટન બની ગઈ જે…
ચેન્નઈ: ભારતની મહિલા ટેસ્ટ ટીમે સોમવારે અહીં સાઉથ આફ્રિકાને એકમાત્ર ટેસ્ટમાં છેલ્લા દિવસે 10 વિકેટે હરાવીને ટેસ્ટ-વિજયની હૅટ-ટ્રિક તો નોંધાવી જ છે, કૅપ્ટન હરમનપ્રીત કૌરે લાગલગાટ ત્રણ ટેસ્ટ જીતીને નવો ઇતિહાસ પણ રચ્યો છે.મહિલા ટેસ્ટ-ક્રિકેટની તે એવી પહેલી ખેલાડી છે…