- આમચી મુંબઈ
ત્રીજી રૉ-રૉ બોટ ગ્રીસથી મુંબઈ પહોંચીઃ સપ્ટેમ્બર અંત સુધીમાં સર્વિસ શરૂ કરાશે
મુંબઈ: ગ્રીસથી ત્રીજી રો-રો બોટ મુંબઈ આવી ગઈ છે. હાલમાં આ બોટની કસ્ટમ અને અન્ય વહીવટી મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે અને સપ્ટેમ્બર પછી આ બોટ મુંબઈકરોની સેવા માટે શરૂ કરાશે. મુંબઈની પ્રથમ અત્યાધુનિક રો-રો બોટ ૧૫ માર્ચ ૨૦૨૦ના રોજ…
- આમચી મુંબઈ
સ્કૂલ-કૉલેજ પાસે તમાકુજન્ય પદાર્થ વેચનારા સામે કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જુદી જુદી સ્કૂલ અને કૉલેજ પાસે તેમ જ શૈક્ષણિક સંસ્થાના પસિરમાં બીડી, સિગરેટ, તમાકુજન્ય પદાર્થનું વેચાણ કરનારા વિરુદ્ધમાં મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે ચાર દુકાનને તોડી પાડવામાં આવી હતી અને તેમની પાસેથી ૯૩…
- નેશનલ
હાથરસમાં હાહાકારઃ સાક્ષીઓએ હકીકત જણાવી, કઈ રીતે થઈ ભાગદોડ?
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડમાં સેંકડો લોકોનાં મોત થવાની સાથે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. સિકંદરારાઉ તાલુકાના ફુલરાઈ ગામમાં સાંજના સમયે એક ધાર્મિક કાર્યક્રમમાં અચાનક દોડધામ મચી ગઈ હતી, જેમાં અનેક મહિલાઓ ભોગ બની છે.…
- મનોરંજન
Film કરતાં પહેલાં આ કામ કરતી હતી Bachchan Familyની Female Member…
બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai Bachchan)એ ફિલ્મોમાં તો સારું નામ કમાવ્યું છે, પણ શું તમને ખબર છે કે ફિલ્મો આવતા પહેલાં શું કરતી હતી? ચાલો આજે તમને જણાવીએ…ઐશ્વર્યા રાય બચ્ચને ફિલ્મોમાં આવતા…
- મહારાષ્ટ્ર
પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીરના પિતા-દાદાના જામીન મંજૂર, પણ છેતરપિંડીના કેસમાં હવે પિતાની ધરપકડ
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માત બાદ પરિવારના ડ્રાઇવરનું અપહરણ કરવા અને તેને ખોટી રીતે ગોંધી રાખવાના કેસમાં 17 વર્ષના સગીરના પિતા અને દાદાના પુણે કોર્ટે મંગળવારે જામીન મંજૂર કર્યા હતા. દરમિયાન પોતાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સાથે સંબંધિત છેતરપિંડીના કેસમાં સગીરના…
- આમચી મુંબઈ
1993નાં મુંબઈ રમખાણોનો આરોપી 31 વર્ષ બાદ શિવડીથી ઝડપાયો
મુંબઈ: 1993નાં મુંબઈ રમખાણોમાં સંડોવાયેલા અને છેલ્લાં 31 વર્ષથી ફરાર આરોપીની આરએકે (રફી અહમદ કિડવાઇ) માર્ગ પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.આરએકે માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શનિવારે શિવડી વિસ્તારમાંથી આરોપી સૈયદ નાદિરશાહ અબ્બાસ ખાન (65)ને ઝડપી પાડ્યો હતો.ડિસેમ્બર, 1993માં બાબરી મસ્જિદના…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર
મુંબઈ: શિવસેના (યુબીટી) એ મંગળવારે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેના અંગત સહયોગી મિલિંદ નાર્વેકરને વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હોવાથી ઉમેદવારોની સંખ્યા 12 થઈ ગઈ છે.શાસક મહાયુતિના નવ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી (મવિઆ)ના ત્રણ ઉમેદવારે મંગળવારે…
- આપણું ગુજરાત
પાલનપુર સ્ટેશન પર 4 લિફ્ટ અને 12 ફૂટ ઓવરબ્રિજના નિર્માણ માટે ગર્ડરનું લોન્ચિંગ
પાલનપુર: અમદાવાદ મંડળના પાલનપુર સ્ટેશન પર પશ્ચિમ રેલ્વે દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા પાલનપુર સ્ટેશન પર આબુરોડ સાઈડમાં ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 6 મીટર પહોળા ગર્ડર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા…
- આમચી મુંબઈ
MLC Election: મહાવિકાસ આઘાડીના પક્ષોની થશે જીતઃ ઉદ્ધવ ઠાકરે
મુંબઈઃ ટીચર્સ અને ગ્રેજ્યુએટ્સ બેઠકની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે વિધાન પરિષદની ચૂંટણીના બીજા તબક્કાનો સમય છે અને આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (MVA)ના ત્રણેય ઉમેદવાર જીત હાંસલ કરશે, તેવો વિશ્વાસ ઉદ્ધવ ઠાકરેએ વ્યક્ત કર્યો છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે…