- સ્પોર્ટસ
મહારાષ્ટ્ર વિધાનસભામાં Team Indiaના આ ચાર ખેલાડીનું કરાશે સન્માન, જાણો ક્યારે?
મુંબઈઃ 13 વર્ષ બાદ આઇસીસી વર્લ્ડ કપ પોતાના નામે કરીને આખા દેશનું ગૌરવ વધારનારી ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોઝમાં વાવાઝોડામાં ફસાયા બાદ આખરે ભારત પહોંચી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઇને મુંબઈમાં ચાહકોનું અભિવાદન ઝીલ્યું.જોકે, ભારતના વિશ્વ વિજેતા બનાવનારા ખેલાડીઓના…
- T20 World Cup 2024
ભારતીય ક્રિકેટર્સે 16 કલાકની લાંબી મુસાફરીમાં શું કર્યું?
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા પછી બાર્બેડોઝમાં જ ચાર દિવસ સુધી ‘બેરીલ’ વંટોળને કારણે ફસાઈ ગયેલી ભારતીય ટીમે ગુરુવારે સવારે 16 કલાકનો બાર્બેડોઝથી દિલ્હી સુધીનો 16 કલાકનો લાંબો પ્રવાસ પૂરો કર્યો હતો. તેઓ વર્લ્ડ ચૅમ્પિયન બનીને આવ્યા હોવાથી…
- નેશનલ
જીવન ખર્ચ બાબતે ભારતમાં આ શહેર સૌથી મોંઘું, પાકિસ્તાનનું આ શહેર વિશ્વનું સૌથી સસ્તું
મર્સર (Mercer)એ વિદેશીઓ માટે જીવન ખર્ચના સંદર્ભમાં દુનિયાના શહેરોની 2024 માટે રેન્કિંગ જાહેર કરી છે. Mercer’s Cost of Living City rankings 2024 મુજબ હોંગકોંગ, સિંગાપોર અને ઝ્યુરિચ આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે વિશ્વના સૌથી મોંઘા શહેરો રહ્યા છે, આ શહેરોએ ગયા વર્ષથી…
- સ્પોર્ટસ
ડિફેન્ડિંગ ચૅમ્પિયન વૉન્ડ્રોઉસોવા પહેલો જ રાઉન્ડ હારી, નવો વિક્રમ બન્યો
લંડન: અહીં વિમ્બ્લડન ચૅમ્પિયશિપમાં ગયા વર્ષની ચૅમ્પિયન માર્કેટા વૉન્ડ્રોઉસોવા સિંગલ્સનો પહેલો જ રાઉન્ડ હારી જતાં અનિચ્છનીય રેકૉર્ડ તેના નામે નોંધાયો છે.તેને જેસિકા બૉઝાસ માનેરિયોએ 6-4, 6-2થી હરાવી દીધી હતી.1994 પછી પહેલી વાર એવું બન્યું છે જેમાં વિમ્બલ્ડનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન પહેલા…
- નેશનલ
ISROની વધુ એક સફળતા : આદિત્ય L1એ પૂર્ણ કર્યું halo orbitનું પરિક્રમણ
નવી દિલ્હી: આદિત્ય L1 અવકાશયાન એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L1 લૈગ્રેજીયન બિંદુ (Lagrange points) એટલે કે પ્રભામંડળની ભ્રમણકક્ષાની આસપાસ એક ક્રાંતિ પૂર્ણ કરી છે. અવકાશયાન પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેગ્રેંગિયન બિંદુ 1 (L1)ની…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના બે ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્ર અન્ડર-19માં એકસાથે ડેબ્યૂ કરશે
લંડન: ઇંગ્લૅન્ડના બે ક્રિકેટર માઇકલ વૉન અને ઍન્ડ્રયૂ ફ્લિન્ટૉફે પંદર વર્ષ પહેલાં ટેસ્ટ કરીઅર પૂરી કરી હતી અને હવે તેમના જ પુત્રો અન્ડર-19 ક્રિકેટમાં એકસાથે ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે એવી સંભાવના છે.18 વર્ષનો આર્ચી વૉન (Archie Vaughan) ટૉપ-ઑર્ડર બૅટર અને…
- નેશનલ
નિશિકાંત દૂબેએ લોકસભામાં કહ્યું “હા, અમે સંવિધાન બદલીશું”… અને
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદી જો ફરી વડા પ્રધાન બનશે તો તે દેશનું બંધારણ બદલાવી નાંખશે અને સત્તાધારી પક્ષનું પણ માનવું છે કે વિપક્ષના આવા ખોટા પ્રચારના કારણે ચૂંટણીમાં તેમને ફટકો…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે એસટી સેવા પ્રભાવિત; ઘેડ પંથક થયું જળમગ્ન
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહી છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર…
- મહારાષ્ટ્ર
લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારા કામની ત્રિપુટી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારી સરકારની ભાવિ કામની ત્રિપુટી છે. રાજ્યપાલના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન શિંદેએ એવી પણ જાહેરાત કરી હતી…