- સ્પોર્ટસ
Tim Southee એ બનાવ્યા ભારતીય ટીમ કરતાં વધારે રન, હવે મેચ બચાવવા કરવો પડશે સંઘર્ષ
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. પ્રથમ ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ સતત રન બનાવ્યા. કિવી ટીમના પૂંછડીયા બેટ્સમેન ટીમ સાઉથીએ નીચલા ક્રમે આવીને ભારતીય…
- મનોરંજન
આ કારણે Salman Khan નહીં શૂટ કરે વીક-એન્ડ કા વાર?
બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) હાલમાં તેના પર તોળાઈ રહેલાં જોખમ અને રિયાલિટી ટીવી શો બિગ બોસ-18ને કારણે લાઈમલાઈટમાં રહે છે. બિગ બોસની એક અલગ ફેનફોલોઈંગ છે અને આ દર વખત કરતાં આ વખતનું બિગ બોસ ખૂબ જ રોમાંચક…
- આપણું ગુજરાત
Ahmedabad ના ધોળકામાં થયેલી 1 કરોડની ચોરીનો ભેદ સ્નિફર ડોગની મદદથી ઝડપથી ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)ગ્રામ્ય પોલીસે ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરગવાડા ગામના ખેડૂતના ઘરમાં ઘઉંના ડ્રમમાંથી એક કરોડ સાત લાખની ચોરીના કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. આ બંને ચોર સરગવાડા ગામના રહેવાસી છે. બંને ચોરો સુધી પહોંચવામાં સ્નિફર…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડકપ 2024: સાઉથ આફ્રિકા પહોંચ્યું ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી આપી હાર
દુબઈઃ મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિ ફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે હતો. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો લીધો હતો. સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. કેપ્ટન…
- નેશનલ
ઉત્તરપ્રદેશના આનંદીબેન પટેલ સહિત આ રાજ્યોના રાજ્યપાલની થઈ શકે છે બદલી, જાણો વિગત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નવેમ્બરના અંત સુધીમાં કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલાક હોદ્દાઓમાં ફેરબદલ કરે તેવી શક્યતા છે. સૂત્રોનો દાવો છે કે ગુજરાતના આનંદીબેન પટેલ, મંગુભાઈ પટેલ અને એક પ્રશાસકની ફેરબદલી કરવામાં આવી શકે છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ…
- સ્પોર્ટસ
હરમનપ્રીત કૌર જ કૅપ્ટન: રિચા ઘોષ બારમાની પરીક્ષાને કારણે કિવીઓ સામે નહીં રમે
નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમ ટી-20 વર્લ્ડ કપમાંથી વહેલી આઉટ થઈ ગઈ એમ છતાં હરમનપ્રીત કૌરને જ ન્યૂ ઝીલૅન્ડ સામેની આગામી વન-ડે સિરીઝ માટેની ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. શ્રેણી 24મી ઑક્ટોબરે શરૂ થશે. 21 વર્ષની વિકેટકીપર રિચા ઘોષ બારમા…
- આપણું ગુજરાત
વાવ બેઠક ઉમેદવારી નોંધાવવા ભાજપ રાફડો ફાટ્યો: 70 લોકો મેદાનમાં
પાલનપુર: વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી દીધી છે અને આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરના મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. આથી હવે આ બેઠક પર રાજકીય પક્ષો પોતાના મુરતીયા…
- ઇન્ટરનેશનલ
IDFનો મોટો દાવો, ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો હમાસ ચીફ યાહ્યા સિનવાર
તેલ અવીવઃ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન ત્રણ હમાસ લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. IDF અને ઇઝરાયેલ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે શું યાહ્યા સિનવાર તેમની વચ્ચે હતો. હજુ સુધી આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ થઈ…
- નેશનલ
મની લોન્ડ્રિંગ કેસ મુદ્દે તમન્ના ભાટિયાની ઈડીએ કરી પૂછપરછ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ એચપીઝેટ ટોકન મોબાઇલ એપ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટીયાની પૂછપરછ કરવામાં આવી હોવાનું ઈડીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ એપથી બિટકોઈન તથા અન્ય કેટલીક ક્રિપ્ટોકરન્સીના બહાને રોકાણકારોની કથિત રીતે ઠગાઈ કરવામાં આવી હતી.ઈડીએ કહ્યું કે,…