- સ્પોર્ટસ
યશસ્વી-ગિલની જોડીએ અપાવ્યો આસાન વિજય, ભારતનો ટ્રોફી પર કબજો
હરારે: ભારતે અહીં શનિવારે ઝિમ્બાબ્વેને ટી-20 સિરીઝની ચોથી મૅચમાં 10 વિકેટના માર્જિનથી હરાવીને 3-1ની સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે 153 રનનો લક્ષ્યાંક એક પણ વિકેટ ગુમાવ્યા વગર 15.2 ઓવરમાં (28 બૉલ બાકી રાખીને) મેળવી લીધો હતો.…
- આમચી મુંબઈ
પીએમ મોદીએ મુંબઈમાં ₹ ૨૯૪૦૦ કરોડના પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં કુલ ૨૯૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટસનાં ભૂમિપૂજન તથા લોકાર્પણ કર્યાં હતાં.આ મહત્વના પ્રોજેક્ટમાં ગોરેગાંવ-મુલુંડ લિંક રોડની ટનલનાં કામની શરુઆત, બોરિવલી-થાણે ટનલનાં ભૂમિપૂજન, સીએસટી તથા એલટીટી સ્ટેશનોએ નવાં પ્લેટફોર્મનાં લોકાર્પણ અને કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અન નવી…
- આપણું ગુજરાત
બોરસદના સારોલમાં 13 દિવસમાં ભેદી રીતે 20 જેટલા પશુઓના મોતથી પશુપાલકોમાં ચિંતા
આણંદ: બોરસદ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોની માથે એક નવી આફત મંડાઇ છે. બોરસદ તાલુકાના સારોલ ગામમાં છેલ્લા 13 દિવસમાં ભેદી રીતે 20 જેટલા પશુઓના મોત થતા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે…
- આપણું ગુજરાત
ન્યાયયાત્રા નીકળશે, કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક
રાજકોટ: TRP ગેમ ઝોન માં પીડિત પરિવારોને મુખ્યમંત્રી દ્વારા ન્યાય મળવાની બાબત નું સુરસુરિયું થયુંપીડિત પરિવારોની માંગ સાંભળવાને બદલે બોલવા ન દેવાયાગેમ ઝોનના પીડિત પરિવારો માટે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રાકોંગ્રેસની ન્યાય યાત્રા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરીણામ…
- આમચી મુંબઈ
Worli Hit And Run Case: મિહિર શાહનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા પોલીસ આરટીઓને પત્ર લખશે
મુંબઈ: વરલીમાં મહિલાનો ભોગ લેનાર હિટ એન્ડ રન કેસમાં ધરપકડ કરાયેલા મિહિર રાજેશ શાહનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે પોલીસે શુક્રવારે આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ)ને પત્ર લખવાનું નક્કી કર્યું છે.મિહિરે ચાર વર્ષ પૂર્વે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું અને અગાઉ પણ…
- આમચી મુંબઈ
શોકમાં રાહત માટે પેરોલ આપી શકાય તો ખુશીના પ્રસંગ માટે પણ આપવા જોઈએ: હાઈકોર્ટ
મુંબઈ: વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જઈ રહેલા પોતાના પુત્રને વિદાય આપવા માટે એક વ્યક્તિના પેરોલ મંજૂર કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો શોકના સમયે રાહત આપવા પેરોલ આપી શકાય તો સુખદ પ્રસંગ માટે પણ પેરોલની મંજૂરી આપવી જોઈએ.…
- નેશનલ
શું ચિરાગ પાસવાન પરિણીત યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે?
બોલિવૂડથી રાજનીતિ સુધીની સફર બાદ કેબિનેટ મંત્રી બનેલા ચિરાગ પાસવાન આ દિવસોમાં છોકરીઓનો ક્રશ બની ગયો છે. લોકસભા ચૂંટણી 2024માં જીત નોંધાવ્યા બાદ લોકો તેમના વિશે દરેક પ્રકારની વાતો કરતા જોવા મળે છે.આ દરમિયાન ચિરાગ પાસવાનના અંગત જીવનની પણ ચર્ચા…
- નેશનલ
વરસાદની ઋતુમાં થઈ શકે છે ચામડીના રોગો, આ રીતે રાખો સ્કીનની સંભાળ
વરસાદની મોસમ પોતાની સાથે અનેક રોગો લઈને આવે છે. આ ઋતુમાં ભેજ અને વરસાદના પાણીના સંપર્કમાં આવવાથી ફંગલ ઇન્ફેક્શન અને એલર્જી થવાની સંભાવના રહે છે. જો આ ચામડીના રોગની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે.…
- આપણું ગુજરાત
આનંદો, Kutch જનારા પ્રવાસીઓને મળશે Confirm Ticket, રેલવેએ કરી આ ખાસ વ્યવસ્થા…
મુંબઈ: મેલ એક્સપ્રેસ ટ્રેનોના જનરલ કોચમાં વધી રહેલી ભીડને ધ્યાનમાં લઈને ભારતીય રેલવે (Indian Railway) દ્વારા પ્રવાસીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાને કારણે પ્રવાસીઓને વેઈટિંગ નહીં પણ કન્ફર્મ ટિકિટ (Passengers Will Get Confirm Ticket) મળશે. આવો…