- આમચી મુંબઈ
Anant Radhika Wedding : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને નવયુગલે લીધા આશીર્વાદ
મુંબઈ: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) બંને લગ્નગ્રંથિથી 12 જુલાઈના રોજ બંધી ચૂક્યા છે. બંનેના લગ્ન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ ભવ્ય લગ્નમાં ઘણા અનેક સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. આજે, જિયો…
- આપણું ગુજરાત
માળીયા હાટીના તાલુકામાં સૌની યોજનાની કામગીરી પૂર્ણતાના આરે; આ ગામોને મળશે લાભ
જૂનાગઢ: માળીયા હાટીના તાલુકાના કારીભડા ગામે સૌની યોજનાના સંપના કામની જળ સિંચાઇ મંત્રી કુવરજીભાઈ બાવળિયા અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. હાલ સૌની યોજનાના સંપની કામગીરી 70% પૂર્ણ થયેલ છે અને આગામી બે માસમાં બાકી રહેલું…
- આપણું ગુજરાત
રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : મોરબીથી શરૂ કરશે ન્યાય યાત્રા
ગાંધીનગર: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. ઓગષ્ટ માસમાં રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા આયોજિત થનાર ન્યાય યાત્રામાં હાજરી આપવાના છે. 1 થી 15મી ઓગષ્ટ સુધી રાજકોટ અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના, હરણી દુર્ઘટના, તક્ષશિલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં “આપ”નું રણશિંગું , આગામી તમામ ચૂંટણીઓની રણનીતિ ઘડાઈ
અમદાવાદ: આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ 55000 બુથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ ભાવનગર અને અમરેલીમાં બેઠક યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ…
- આપણું ગુજરાત
મકાન લેવેંચમાં ઠગાઇમાં પીડિતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે લગાવી મદદની ગુહાર
અમદાવાદ: અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા વ્યક્તિની મકાનની લેવેચમાં ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પાંચ લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં મકાન માલિક દ્વારા કાગળો આપવામાં ન આવતા તેમણે પોલીસનો સહારો લીધો હતો પણ અંતે આરોપી સામે…
- આમચી મુંબઈ
મોદી ગતિશક્તિનું પ્રતિક: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતના ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલીવાર મુંબઈની મુલાકાત લીધી હતી. ગોરેગાંવ મુલુંડ લિંક રોડ સહિત 29 હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ/ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં…
- આપણું ગુજરાત
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સહિતની આની માહિતીથી વાકેફ થતાં બલવંત સિંહ રાજપૂત
પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં…
- આમચી મુંબઈ
ધોરણ 11નું ત્રીજું એડમિશન લિસ્ટ 22 જુલાઈએ જાહેર થશે
મુંબઈઃ શૈક્ષણિક વર્ષ 2024 – 25 અંતર્ગત 11મા ધોરણમાં એડમિશન માટે ત્રીજા રેગ્યુલર રાઉન્ડ મુજબ 22 જુલાઈ ને સોમવારે સવારે 10 વાગ્યે ‘થર્ડ એડમિશન લિસ્ટ’ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આ યાદી અનુસાર જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મળ્યું હશે તેઓ 22…
- મનોરંજન
Shubh Aashirwad Ceremonyમાં Ambani Family નાની વહુ Radhika Merchantનો લૂક જોયો કે…
અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા અને આજે કપલની શુભ આશિર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સ્ટાર્સની સાથે સાથે અનેક ધર્મગુરુઓ પણ નવ પરિણિત દંપત્તિને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા. સેરેમનીમાંથી અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika…