- મનોરંજન
Anant Radhika Wedding Reception : ગુલાબી સાડી અને હીરાના હાર સાથે નીતા અંબાણીનો આકર્ષક લુક
મુંબઈ: હાલમાં જ લગ્ન ગ્રંથિથી જોડાયેલા અનંત અને રાધિકાના લગ્ન રિસેપ્શન પાર્ટીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અનંત અને રાધિકા બંને ખૂબ જ આકર્ષક લુકમાં જોવા મળી રહ્યા હતા. આ બધાની વચ્ચે વરરાજાની માતા નીતા અંબાણી પણ પિન્ક સાડી અને…
- નેશનલ
યોગી આદિત્યનાથની પાર્ટી કાર્યકરોને સલાહ “ભાજપના કાર્યકર્તાઓએ બેકફૂટ પર આવવાની જરૂર નથી”
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રવિવારે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે ભાજપના કાર્યકરોએ કોઈપણ સંજોગોમાં બેકફૂટ પર આવવાની જરૂર નથી, કારણ કે તમે તમારું કામ ખૂબ સારી રીતે કર્યું છે. તેમણે રવિવારે અહીં ડો. રામ મનોહર લોહિયા…
- સ્પોર્ટસ
જૉકોવિચને ફરી પરાસ્ત કરીને અલ્કારાઝે ફેડરર જેવો ઇતિહાસ રચ્યો
લંડન: સ્પેનના કાર્લોસ અલ્કારાઝે અહીં રવિવારે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની સિંગલ્સની ફાઇનલમાં સર્બિયાના લેજન્ડરી ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચને સ્ટ્રેઇટ સેટમાં હરાવીને સતત બીજા વર્ષે ટાઇટલ જીતી લીધું હતું. 2023ની વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ અલ્કારાઝે જૉકોવિચને હરાવ્યો હતો. અલ્કારાઝે એક રીતે ટેનિસ-લેજન્ડ રોજર ફેડરરની…
- સ્પોર્ટસ
1 બૉલમાં 13 રન, યશસ્વીએ પોતાને નામ કર્યો વર્લ્ડ રેકૉર્ડ
હરારે: રવિવારે અહીં ઝિમ્બાબ્વે સામેની સિરીઝની છેલ્લી ટી-20 હજી તો શરૂ થઈ હતી ત્યાં ઓપનર યશસ્વી જયસ્વાલે અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે લખાવી દીધો હતો.મેન્સ ટી-20માં પહેલા બે લીગલ બૉલમાં 12 રન ફટકારનાર યશસ્વી વિશ્ર્વનો પહેલો જ બૅટર બન્યો હતો.ઝિમ્બાબ્વેના…
- ઇન્ટરનેશનલ
ઈટલીમાં 33 ભારતીય મજૂરને બંધક બનાવી મજૂરી કરાવનારા 2 ભારતીય પકડાયા
રોમઃ ઇટલીના વેરોના પ્રાંતમાં ખેત-મજૂરોને બંધક બનાવી કામ કરાવવા બદલ બે ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ કામદારો ભારતીય છે. થોડા દિવસો પહેલા એક શીખ ખેતમજૂરના મોતથી દેશ આઘાતમાં હતો, ત્યારે ભારતીય મજૂરોની બળજબરીથી મજૂરી કરવાના કિસ્સામાં બે ભારતીયની…
- નેશનલ
ટ્રમ્પના હુમલા પર હિમંત બિસ્વા સર્માએ કહ્યું “જમણેરી નેતાઓ હવે કટ્ટરપંથી ડાબેરીઓના નિશાને”
નવી દિલ્હી: આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સર્મા પોતાના મંતવ્યોના લીધે લગભગ કાયમ ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે. આજે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલ હુમલાને લઈને પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે વિશ્વભરના જમણેરી નેતાઓ હવે કટ્ટરપંથી ડાબેરીઓના…
- આમચી મુંબઈ
મરાઠા અનામત માટે 20મી જુલાઈથી જરાંગેના ઉપવાસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે મહારાષ્ટ્ર સરકારે 13 જુલાઈ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ અનામત અંગે હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં મરાઠા આરક્ષણની માંગ પર અડગ રહેલા મનોજ જરાંગે પાટીલે એવી જાહેરાત કરી હતી કે તેઓ 20…
- મહારાષ્ટ્ર
સિનિયર સિટિઝન્સ માટે મુખ્ય પ્રધાન તીર્થદર્શન યોજનાનો આદેશ બહાર પડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકાર હવે લોકોને ભગવાનના દર્શન કરાવવા જઈ રહી છે. પાત્ર વ્યક્તિના પ્રવાસ, રહેઠાણ અને ભોજનનો ખર્ચ સરકાર ઉઠાવશે. માત્ર રાજ્યના જ નહીં પરંતુ અન્ય રાજ્યના તીર્થસ્થાનોની પણ મુલાકાત લઈ શકાય છે. આ મહત્વની યોજનાની જાહેરાત બજેટમાં…
- મનોરંજન
વર્ષો બાદ Salman Khan સાથે જોવા મળી Ex. Girlfriend? ફોટો વાઈરલ થતાં જ…
હાલમાં જ મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓ અને મહાનુભવોએ હાજરી આપી હતી. આ જ ઈવેન્ટમાંથી એક ફોટો…