- આમચી મુંબઈ
પુણેમાં બહેનપણી સાથે દારૂની પાર્ટી કર્યા બાદ સગીરાની આત્મહત્યા
પુણે: પુણેમાં બહેનપણી સાથે દારૂની પાર્ટી કર્યા બાદ 16 વર્ષની સગીરાએ ઘરમાં ગળાફાંસો ખાધો હોવાની ઘટના સોમવારે બની હતી. બીજી તરફ બહેનપણી પણ બેભાન અવસ્થામાં મળી આવતાં તેને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો…
- ટોપ ન્યૂઝ
ડ્રગ ક્રાઇમ અને ટ્રાફિકિંગ સામે લડવા માટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય એન્ટી-નાર્કોટિક્સ હેલ્પલાઇન અને પોર્ટલ શરૂ કરાશે
મુંબઈ: કેફી પદાર્થોના દુરુપયોગ અને હેરાફેરીના કેસોની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ને જાણ કરવા માટે સૌપ્રથમ રાષ્ટ્રીય એન્ટિ-નાર્કોટિક્સ હેલ્પલાઇન અને પોર્ટલ ગુરુવારે ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે.નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટરની સાતમી સર્વોચ્ચ-સ્તરની બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વધતા ડ્રગના જોખમનો…
- આમચી મુંબઈ
આ કારણથી જાહેરાતના હોર્ડિંગ્સના નિયમોનું પાલન રેલવેને ફરજિયાત કરવું પડશે
મુંબઈ: રેલવે પ્રશાસને શહેરમાં જાહેરાત બોર્ડ (Hordings policy)ના કદ અંગે મુંબઈ મહાનગરપાલિકાની નીતિઓ અને આદેશોનું પાલન કરવું પડશે એવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરીકે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા 15 મે, 2024ના રોજ જારી કરવામાં આવેલી નોટિસનું…
- મહારાષ્ટ્ર
Assembly Election: મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં અસંતોષનું મૂળ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી અને તેમાં પણ કૉંગ્રેસે સારો દેખાવ કર્યો અને તેને જ ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ વધુ સારો દેખાવ કરવાનો વિશ્ર્વાસ વ્યક્ત કરી રહી છે ત્યારે કૉંગ્રેસમાં જ આંતરિક વિખવાદી વધી રહ્યો હોવાનું દૃશ્ય જણાઇ…
- આમચી મુંબઈ
IAS પૂજા ખેડકર સાથે સંબંધો અંગે ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી આ મોટી વાત…
મુંબઈ: દિવ્યાંગતા અને ઓબીસીના સર્ટિફિકેટનો ખોટી રીતે ઉપયોગ કરી યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)માં પસંદગી પામવા સહિતના અન્ય અનેક આરોપોનો સામનો કરી રહેલી અત્યંત વિવાદાસ્પદ પ્રોબેશનરી (ટ્રેઈની-શિખાઉ) આઇએએસ અધિકારી પૂજા ખેડકર (IAS Pooja Khedkar) અને પંકજા મુંડે (Pankaja Munde) વચ્ચે…
- મનોરંજન
Aishwarya Rai-Bachchan-Abhishek Bachchanએ ઉડાડી દીધી છે આ સાત જણની ઊંઘ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai-Bachchan And Abhishek Bachchan)ના વણસેલા સંબંધોની ચર્ચા એકદમ જોરશોરથી ચાલી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)માં પણ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચનએ દીકરી આરાધ્ય બચ્ચન સાથે…
- આપણું ગુજરાત
અંતે વિરોધ સામે સરકારે નમતું જોખી GMERS હસ્તકની કોલેજોમાં કર્યો ફી ઘટાડો
ગાંધીનગર: ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોએ સરકારને આ ફી વધારા મામલે ઘેરવામાં આવી હતી. આ બાદ સરકારે GMERS હસ્તકની 13 મેડિકલ કોલેજોની…
- નેશનલ
Surya Gochar: આજથી પાંચ રાશિના જાતકો માટે શરૂ થઈ રહ્યો છે Goody Goody Time…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આવું જ એક ગોચર આજે થવા જઈ રહ્યું છે. આજે એટલે કે 16મી જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરી રહ્યા છે. સૂર્ય દર…
- રાશિફળ
Devshayani Ekadashi 2024 : ક્યારે છે દેવપોઢી એકાદશી ? ક્યારે રાખશો વ્રત અને ક્યારે થશે પારણા ….
હિંદુ ધર્મમાં એકાદશીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીના ઉપવાસનું પણ ખૂબ જ મહત્વનું રહેલું છે. તેમાં પણ દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકાદશીનું વિશેષ માહાત્મ્ય રહેલું છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી વિશેષ લાભ…
- સ્પોર્ટસ
WCL 2024: યુવરાજ, હરભજન અને રૈનાના વિડીયોને લઈને સર્જાયો વિવાદ; નવી દિલ્હીમાં નોંધાઈ ફરિયાદ
નવી દિલ્હી: શનિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નો ખિતાબ યુવરાજ સિંહની આગેવાનીમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે જીત્યો હતો. ફાઈનલ મેચમાં પાંચ રનથી ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ બાદ ભારતીય ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. જોકે આ જીતની ઉજવણીમાં તેણે કંઈક એવું…