- નેશનલ
‘જેનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ છે, એનાથી શું ખબર પડે’ અખિલેશ યાદવે આમ કેમ કહ્યું
મુઝફ્ફરનગર: કાવડ યાત્રા (Kanwar Yatra) પહેલા ઉત્તર પ્રદેશ(UP) પોલીસે દુકાનદારો માટે જાહેર કરેલા આદેશ બાબતે વિવાદ ઉભો થયો છે. મુઝફ્ફરનગર પોલીસે (Muzaffarnagar police) કાવડ યાત્રાના રૂટ પર ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર માલિકો અને કામદારોના નામ દર્શાવવા કહ્યું હતું, પોલીસે…
- આપણું ગુજરાત
રિકી પૉન્ટિંગના મતે આ ભારતીય ખેલાડી છે ક્રિકેટ જગતનો આગામી સુપરસ્ટાર
સિડની: ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટ વિશ્ર્વના નામાંકિત કૅપ્ટનોમાં ગણાતા રિકી પૉન્ટિંગ (Ricky Ponting)ના એક મંતવ્યએ ભારતીય ક્રિકેટમાં જ નહીં, સમગ્ર ક્રિકેટ વર્લ્ડમાં હલચલ મચાવી દીધી છે. તેણે એવા ભારતીય ખેલાડીનું નામ લીધું છે જે તેના મતે આવનારા સમયમાં ક્રિકેટ…
- આપણું ગુજરાત
બહુચર્ચિત હત્યાના પ્રયાસ કેસમાં ફરાર નીતા ચૌધરીની લીમડીથી ધરપકડ
ભુજ: કચ્છની બહુચર્ચિત હત્યાના પ્રયાસ કેસમાં થોડા દીવસ પૂર્વે ફરાર થયેલી સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ્દ કર્યા બાદ મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ તેને શોધવામાં…
- નેશનલ
મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો : કોલકતા હાઇકોર્ટે રાજ્યપાલ વિરુદ્ધ નિવેદન કરવા પર લગાવી રોક
કોલકાતા: કલકત્તા હાઈકોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વિરુદ્ધ કોઈપણ ‘અપમાનજનક અથવા ખોટા’ નિવેદન આપવા પર રોક લગાવી દીધી છે. ગત 28 જૂનના રોજ રાજ્યપાલે મમતા બેનર્જી વિરુદ્ધ કલકતા હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો…
- નેશનલ
ઉત્તર પ્રદેશના રાજકારણમાં નવાજૂનીના એંધાણ : નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની જે. પી. નડ્ડા સાથે મુલાકાત
લખનઉ: લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહી છે. જો કે આ દરમિયાન ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ (keshav prasad maurya) દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (j. p. nadda) સાથે મુલાકાત કરી છે. સૂત્રો…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યાને હંમેશા માટે છોડીને ક્ચાં ચાલી નતાશા?
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા છૂટા પડી રહ્યા છે અને બંને એકબીજાને છૂટાછેડા આપવાના છે તેવા અહેવાલો છેલ્લા ઘણા સમય .થી આવી રહ્યા છે, પરંતુ હજી સુધી આ બાબતે બંનેમાંથી કોઇએ કે પછી…
- આપણું ગુજરાત
આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી; 7 જિલ્લામાં રેડ એલર્ટ
અમદાવાદ: રાજ્ય પર વરસાદી સિસ્ટમની અસરના ભાગરૂપે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે સમગ્ર રાજ્યમાં 61 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. આજેપણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આજે હવામાન વિભાગ દ્વારા…
- સ્પેશિયલ ફિચર્સ
પત્નીની ગેરહાજરીમાં તેનું ટેબ વાપરી રહેલાં પતિના હાથ લાગ્યું XX નામનું Hidden Folder અને….
કપલ્સ વચ્ચે ઘણી વખતે એક્સ્ટ્રામેરેટિયલ અફેરના સમાચારો કે ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, અને આવા કિસ્સામાં ચિટિંગ થઈ હોય એવા પાર્ટનરની દુનિયા તહેસનહેસ થઈ જાય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આ…
Amitabh Bachchanની બર્થડે પાર્ટીમાં Rekhaને કોણે બાથરૂમમાં પૂર્યા?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે લવ સ્ટોરીઝ વાત ચાલી રહી હોય અને એમાં રેખા અને અમિતાભ બચ્ચન, સલમાન ખાન-ઐશ્વર્યા રાય-બચ્ચન, રણવીર સિંહ- દિપીકા પદૂકોણ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલીના નામ ના આવે તો જ નવાઈ. પરંતુ આજે આપણે અહીં વાત કરી રહ્યા છીએ રેખા…
- આપણું ગુજરાત
આ વર્ષે રાજકોટ લોકમેળામાં રાઈડની સંખ્યા ઘટી; 18મીથી સ્ટોલ-પ્લોટનું ફોર્મ વિતરણ શરૂ
રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ તેના જન્માષ્ટમીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાતમ આઠમ પર રાજકોટમાં ભરાતા લોકમેળામાં લાખો માણસો ભાગ લે છે. આ વર્ષે મેળામાં રાઈડોની સંખ્યામાં ઘટાડી દેવામાં આવી છે જેના લીધે આ મેળો માણવા આવનાર લોકોના…