- નેશનલ
શું તમે પણ ઑફિસમાં ઊભા રહીને કામ કરો છો? જાણી લેજો ગેરફાયદા
ઑફિસ જોબ કરતા લોકોમાં ડેસ્કની સામે ઉભા રહીને કામ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો માને છે કે ડેસ્ક પર બેસીને કામ કરવાથી શરીરમાં જે નિષ્ક્રિયતા આવે છે તે થોડા કલાકો ઊભા રહીને કામ કરવાથી ભરપાઈ કરી શકાય છે. ઘણા…
- આમચી મુંબઈ
CRમાં ધાંધિયા અવિરત, લોકલ ટ્રેન પાટા પરથી ઉતરતા ટ્રેનસેવા પ્રભાવિત
મુંબઈ: મધ્ય રેલવે (Cenrtal Railway)માં રાતના ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે ટ્રેન સેવા પર ગંભીર અસર પડી છે. કલ્યાણ રેલવે સ્ટેશને લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે પણ આ બનાવમાં કોઈ જખમી થયું નથી,…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડકપ 2024: વેસ્ટ ઈન્ડિઝને 8 રનથી હરાવી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું ફાઇનલમાં, સાઉથ આફ્રિકા સામે ખિતાબી મુકાબલો
Womens T20 World Cup: ICC મહિલા T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે બેટિંગમાં શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ પાંચ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ આ…
- સ્પોર્ટસ
કોહલી-સરફરાઝની નવ વર્ષે ફરી બેન્ગલૂરુમાં જામી જોડી
બેન્ગલૂરુ: અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડ સામે પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 356થી પાછળ રહ્યા બાદ ભારતની ટીમે વળતી લડત આપી હતી અને સરસાઈ ઘટાડીને 125 રનની કરી નાખી હતી અને એનો શ્રેય વિરાટ કોહલી તથા સરફરાઝ ખાનની જોડીને…
- આમચી મુંબઈ
ચૂંટણી મહાસંગ્રામઃ મહારાષ્ટ્રમાં ભાજપના 27 સંભવિત ઉમેદવારની યાદી જોઈ લો
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે એક જ તબક્કામાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે. ચૂંટણી તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષો ઉમેદવારો ફાઇનલ કરવામાં લાગી ગયા છે. બુધવારે આ સંદર્ભે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળી હતી. આજે…
- આપણું ગુજરાત
એટ્રોસીટી કેસમાં કોર્ટે ભુજના નગરસેવક ધર્મેશ જોષીની આગોતરા જામીન અરજી ફગાવી
ભુજ: કારને હટાવી લેવા જેવી નજીવી વાતમાં એક શખ્સને જાતિ અપમાનિત કર્યા બાદ મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ભુજના ભાજપી નગરસેવકની આગોતરા જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. આરોપી ધર્મેશ સુભાષ રાજગોરે…
- મનોરંજન
Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે ભર્યું મહત્વનું પગલું
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે અને એનું કારણ છે તેની સુરક્ષા સામે ઉભુ થયેલું મોટું જોખમ. અહીંયા તમારી જાણ માટે કે લોરેન્સ બિશનોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.…
- સ્પોર્ટસ
વિરાટની વધુ એક સિદ્ધિ, આટલા રન બનાવનાર ભારતનો ચોથો બૅટર બન્યો…
બેન્ગલૂરુ: વિરાટ કોહલી અહીં ગુરુવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ઝીરોમાં આઉટ થતાં ટીકાકારોનું નિશાન બન્યો હતો, પણ શુક્રવારે તેણે કિવી બોલર્સને વળતી લડત આપીને હાફ સેન્ચુરી ફટકારી એ સાથે તેની વાહ-વાહ થવા લાગી હતી. વાત એવી છે…
- આપણું ગુજરાત
નારાયણ સાંઈને મળ્યા જામીન, જોધપુર જેલમાં બંધ પિતા આસારામ સાથે 11 વર્ષ પછી થશે મુલાકાત
સુરતઃ સુરતની લાજપોર જેલમાં બંધ બની બેઠેલા ભગવાન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે તેના પિતાને મળવા માટે જામીન આપ્યા છે. તે જોધપુર જેલમાં તેના પિતાને 4 કલાક સુધી મળી શકશે. કોર્ટે પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈ હાજર ન…
- ઇન્ટરનેશનલ
હમાસે યાહ્યાના મોતની કરી પુષ્ટિ, જાણો કોને સોંપી કમાન
તેલ અવીવઃ ગુરુવારે હમાસ ચીફ યાહ્યા સિનવારને ઈઝરાયેલે મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હમાસે તેના નવા વડાની જાહેરાત કરી છે. ખલીલ હય્યાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. હાલના સંઘર્ષમાં હમાસના ટોચના નેતૃત્વના ઘણા અગ્રણી સભ્યો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં…