- નેશનલ
કાવડ યાત્રા નેમપ્લેટનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી : કોર્ટ લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા પર શરૂ થયેલ નેમપ્લેટને શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ નામના NGO દ્વારા આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ મામલે એનજીઓ દ્વારા…
- મહારાષ્ટ્ર
Good News: મહારાષ્ટ્રવાસીઓને મળશે બીજું મહાબળેશ્વર, પણ…
સતારાઃ મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓ માટે મહત્વનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં દર વર્ષે ૧૮ લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે મહાબળેશ્વર પર આવી રહેલા દબાણને ઓછું કરવા માટે એક નવા ગિરિમથકને વિકસાવવાની જરૂર જોઈને કોયના ડેમના…
- ગાંધીનગર
IAS અધિકારીની પત્નીનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ: સારવાર દરમિયાન નીપજ્યું મોત
ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-19 માં રહેતા વરિષ્ટ IAS અધિકારી રણજીતકુમારની પત્નિએ ગઇકાલે ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. આ બાદ તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને લીધે તેમને ICUમાં દાખલ કરાયા હતા.…
- પોરબંદર
porbandarના મધદરિયે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ
પોરબંદર: પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા આજે એક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરથી 20 કિમીના અંતરે મધદરિયે જહાજના એક ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી સર્જાતા રેસ્ક્યુ કરી દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો. આજે વહેલી…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રને ત્રણ દિવસ ધમરોળ્યા બાદ ‘મેઘવિરામ’ : આજે રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ
અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અતિ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જોકે આ દરમિયાન આજે બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.…
- આપણું ગુજરાત
Ahmedabadમાં ફરજ બજાવતા 1740 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી
અમદાવાદ: આજરોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એકસાથે 1740 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની…
- આમચી મુંબઈ
ઈન્દ્રાણીને વિદેશ જવાની મંજૂરી સામે સીબીઆઈની હાઈકોર્ટમાં
મુંબઈ: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ ઈન્દ્રાણી મુખરજીને 2012માં તેમની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં અને હાલમાં જામીન પર બહાર હોવાને કારણે યુરોપ જવાની પરવાનગી આપતા વિશેષ અદાલતના આદેશ સામે શનિવારે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.સીબીઆઈની…
- આમચી મુંબઈ
ઈડબ્લ્યુએસ અને એસઈબીસી, ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ ફીમાંથી મુક્તિ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક પછાત કેટેગરી (ઈડબ્લ્યુએસ), આર્થિક અને સામાજિક રીતે નબળા વિભાગો (એસઈબીસી), અન્ય પછાત વર્ગો (ઓબીસી) કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓ…
- સ્પોર્ટસ
‘આંતરરાષ્ટ્રીય શતરંજ દિન’ નિમિત્તે દેશ-વિદેશમાં અનેક ચેસ સ્પર્ધાઓ યોજાઈ
નવી દિલ્હી: વિશ્ર્વભરમાં શનિવાર, 20 જુલાઈનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય ચેસ દિન’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. એના સેલિબ્રેશન રૂપે ભારત સહિત અનેક દેશોમાં ચેસની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.આ દિવસ ‘આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ’ તરીકે પણ ઓળખાય છે.…
- મનોરંજન
છૂટાછેડા બાદ Hardik Pandyaએ આ બૉલીવુડ અભિનેત્રીને કરી Follow
મુંબઈ: નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડયા વચ્ચેના સંબંધો છેલ્લા છ મહિનાથી સમાચારના કેન્દ્રમાં છે. IPL દરમિયાન જ એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે હાર્દિક અને નતાશાના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જો કે આ મામલે લાંબા સમય સુધી મૌન રાખ્યા…