- આપણું ગુજરાત
નીતિ આયોગની બેઠકને લઈને ભૂપેન્દ્ર પટેલને દિલ્હીની તેડું
નવી દિલ્હી: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે. મુખ્ય પ્રધાન આજે રેટ દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર નીતિ આયોગની બેઠકને લઈને તમામ રાજ્યોના મુખ્યપ્રધાનને દિલ્હી ખાતે બોલવામાં આવ્યા…
- રાજકોટ
આટકોટની સ્કૂલમાં વિદ્યાર્થિનીનું શારીરિક શોષણઃ ફરિયાદ નોંધાઈ
રાજકોટઃ આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર શારીરિક શોષણનો બનાવ નોંધાયો છે. જિલ્લા ભાજપના બે આગેવાનો વિરુદ્ધ 376,376a,376d,506,506/2 કલમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.મધુભાઇ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ. બંને શખ્સો છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થિની…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (26-07-24): મેષ, તુલા અને કુંભ રાશિના જાતકોને આજે Jobમાં મળશે Gooddy Gooddy Opportunity
મેષ રાશિના જાતકો આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે. કામના સ્થળે આજે તમને કેટલાક નવા અધિકારો મળી શકે છે અને તમારા કામમાં પણ એના કારણે વધારો થશે. જો તમે તમારા પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને લઈને ચિંતિત હતા, તો…
- રાજકોટ
અગ્નિકાંડ બાદ પ્રથમ લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા તંત્રનું વિશેષ આયોજન
રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ તેના જન્માષ્ટમીના મેળા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સાતમ આઠમ પર રાજકોટમાં ભરાતા લોકમેળામાં લાખો માણસો ભાગ લે છે. લોકમેળાને લઇને વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના…
- અંજાર
સૂકી ધરાને હૈયે હરખ : અંજારના ઐતિહાસિક સવાસર તળાવમાં નવા નીરને વાજતે-ગાજતે વધાવાયા
અંજાર: ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદના લીધે રાજ્યના અનેક જળાશયોમાં નવા નિરના આગમન થયા છે. સૂકી ધરા કચ્છમાં પણ થયેલી મેઘમહેરને લઈને ઓગની ગયેલા ડેમ-તળાવોમાં આવેલા નવા નીરને શાસ્ત્રોકત વિધિથી વધાવવામાં આવી રહ્યા છે. કચ્છના અંજારના ઐતિહસિક…
- આપણું ગુજરાત
Tourism: વરસાદની ઋતુમાં પ્રવાસીઓને આકર્ષનાર સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2024નું 29 મીએ ઉદઘાટન
સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે આગામી 29 જુલાઈના રોજ પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા માટે યોજાતા મોન્સૂન ફેસ્ટિવલ ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે. વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર…
- નેશનલ
Budget Session: ‘ખુરશી બચાવો’ આરોપો મુદ્દે નાણા પ્રધાને આપ્યો વિપક્ષોને જવાબ
નવી દિલ્હી: હાલ મોદી 3.0 સરકારના બજેટને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. તેના માટેનું એક કારણ છે વિપક્ષ દ્વારા આ બજેટનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે અને બીજું કારણ છે કે નાણાં મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા સાતમી…
- નેશનલ
જય હો: કારગિલ વિજય દિવસની ઉજવણી માટે આર્મીએ મોટરસાઈકલ માર્ચ કાઢી
મુંબઈ: આવતીકાલે 26 જુલાઇના કારગિલ યુદ્ધમાં ભારતની પાકિસ્તાન સામે જીતની 25મી વર્ષગાંઠના અવસર પર ભારતીય સેનાએ આ વર્ષે યુદ્ધમાં ભાગ લેનારા અને શહીદ થયેલા વીર જવાનોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું છે.કાર્યક્રમના ભાગરૂપે ત્રણ દિશામાંથી લશ્કરની ટુકડીઓએ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ખેડૂતોને રાહત આપવા માટે એકનાથ શિંદે સરકાર આ કામ કરશે
મુંબઈ: ગયા વર્ષે કાંદાના ભાવ વધતા સોશિયલ મીડિયામાં તેની સરખામણી સોના સાથે થઇ હતી. લાગે છે હવે એ સાચું થવા જઈ રહ્યું છે, કેમકે સરકાર હવે ડુંગળીની બેંક શરુ કરવાની યોજના બનાવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર કાંદાની મુખ્ય ખેતી કરતા…
- મનોરંજન
Private Video Leak થયા બાદ આ એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા, કહી દીધી આવી વાત…
બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Bollywood Actress Uravshi Rautela) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટ રહેતું હોય છે. છેલ્લાં કેટલાક સમયથી એક્ટ્રે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયોને પ્રાઈવેટ વીડિયો ગણાવવામાં આવ્યો…