- નેશનલ
સ્વાસ્થ્ય વીમા પરથી GST હટાવી શકે છે કેન્દ્ર સરકાર, આ ઉંમરના લોકોને થશે ફાયદો
નવી દિલ્હીઃ સીનિયર સિટીઝનના જીવન વીમા પ્રીમિયમ અને આરોગ્ય વીમાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકાર સીનિયર સિટીઝન માટે ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમિયમ પર GST મુક્તિ આપી શકે છે. રાજ્ય મંત્રી પેનલના મોટાભાગના સભ્યોએ…
- આપણું ગુજરાત
તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત: સરકારે જાહેર કર્યો પરિપત્ર
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ હવે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર બાદ હવે રાજ્યના દરેક સરકારી બાબુઓએ અને તેની પાછળ બેસનાર…
- નેશનલ
બિહારમાં કાવડિયાઓ પર ફરી વળી પૂરપાટ વેગે દોડતી કાર, છના મોત, 10ને ઇજા
પટનાઃ બિહારના બાંકા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં કાવડિયાઓના જૂથ સાથે એક પૂરપાટ વેગે આવતી સ્કોર્પિયો અથડાઈ હતી. આ કારે કાવડિયાઓને કચડી નાખ્યા હતા અને ત્યારબાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ…
- સ્પોર્ટસ
બેન્ગલૂરુ ટેસ્ટ ચરમસીમાએ: ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ કહેશે….આવ રે વરસાદ…
બેન્ગલૂરુ: અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પર ભારતીય ટીમે આજે ન્યૂ ઝીલૅન્ડ સામે બીજા દાવમાં સારી એવી વળતી લડતથી 462 રન બનાવ્યા હતા. જોકે કિવીઓને જીતવા માત્ર 107 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારે વરસાદને કારણે આજની રમત વહેલી સમેટાઈ ગઈ…
- નેશનલ
એવું તે શું બન્યું કે કબ્રસ્તાનમાં દફનવેલા લાશને પોલીસે કાઢી બહાર….!
ભુવનેશ્વર: ઓડિશાના બેરહામપુરમાં હોસ્પિટલ દ્વારા મૃતકના અંગની ચોરી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હકીકતે થોડા દિવસો પહેલા કાલાહાંડી જિલ્લામાં એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. દુર્ઘટના બાદ તેને કટકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં…
- આપણું ગુજરાત
દિવાળી ટાણે કચ્છમાં ગરમીનો કહેર: દુબઇ અને દોહા કરતાં ભુજમાં વધારે ગરમી
ભુજ: દિવાળીને આડે હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સેકન્ડ સમર તરીકે ઓળખાતા ઓક્ટોબર મહિનાની ગરમીએ કચ્છ જિલ્લામાં આકરો કહેર વર્તાવ્યો છે અને તેમાં પણ અરબી સમુદ્રમાં પ્રવેશી ચુકેલી સિસ્ટમને કારણે ભેજનું પ્રમાણ વધતાં અને પવનો મંદ પડી…
- આપણું ગુજરાત
નખત્રાણામાં રેલવે એન્જિનની હડફેટે સાત ગાયોના મોતથી ગૌપ્રેમીઓમાં રોષ
ભુજ: પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી નલિયા સુધી પાથરવામાં આવેલા નવા ટ્રેકનું જોરશોરથી પરીક્ષણ ચાલી રહ્યું છે તેવામાં નખત્રાણાથી ગંગોણ રેલવે ટ્રેક પર ટેસ્ટિંગ માટે પૂરઝડપે દોડતા એન્જિનની હડફેટે આવવાથી અંદાજે સાત જેટલી ગાય માતાના કચડાઈને મોત નીપજતાં લોકોમાં રેલવે તંત્રની…
- નેશનલ
શું તમે પણ ઑફિસમાં ઊભા રહીને કામ કરો છો? જાણી લેજો ગેરફાયદા
ઑફિસ જોબ કરતા લોકોમાં ડેસ્કની સામે ઉભા રહીને કામ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો માને છે કે ડેસ્ક પર બેસીને કામ કરવાથી શરીરમાં જે નિષ્ક્રિયતા આવે છે તે થોડા કલાકો ઊભા રહીને કામ કરવાથી ભરપાઈ કરી શકાય છે. ઘણા…
- આમચી મુંબઈ
CRમાં ધાંધિયા અવિરત, લોકલ ટ્રેન પાટા પરથી ઉતરતા ટ્રેનસેવા પ્રભાવિત
મુંબઈ: મધ્ય રેલવે (Cenrtal Railway)માં રાતના ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે ટ્રેન સેવા પર ગંભીર અસર પડી છે. કલ્યાણ રેલવે સ્ટેશને લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે પણ આ બનાવમાં કોઈ જખમી થયું નથી,…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડકપ 2024: વેસ્ટ ઈન્ડિઝને 8 રનથી હરાવી ન્યૂઝીલેન્ડ પહોંચ્યું ફાઇનલમાં, સાઉથ આફ્રિકા સામે ખિતાબી મુકાબલો
Womens T20 World Cup: ICC મહિલા T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે બેટિંગમાં શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ પાંચ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ આ…