- મનોરંજન
બ્રેકઅપની અફવા વચ્ચે મલાઇકાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન કપૂર
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આ દિવસોમાં તેમના બ્રેકઅપને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ આ બંનેએ હજી સુધી આ વિશે ખુલીને વાત કરી નથી. બ્રેકઅપના સમાચાર વચ્ચે, બંને સોશિયલ મીડિયા પર સતત રહસ્યમય અને ક્રિપ્ટિક પોસ્ટ્સ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ટીબી રોજ સરેરાશ 15થી 16 દર્દીના લે છે જીવ
અમદાવાદઃ ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis) અથવા ટીબીને નાથવાની તમામ કોશિશો કેન્દ્ર સરકાર કરી રહી છે. ભારત સહિત વિશ્વને ટીબીમુક્ત કરવાના પ્રયાસો વૈશ્વિક સ્તરે પણ થઈ રહ્યા છે, પરંતુ હકીકત કંઈક અલગ છે.ફેફસાંને અસર કરતો આ રગો વકરી રહ્યો છે. ટીબીનો ઈલાજ શક્ય…
- રાજકોટ
સામાન્ય પ્રજાના પ્રશ્નને આટલી જાગૃતતા ક્યારે આવશે?
રાજકોટ– આજરોજ પત્રકારો સાથે વાત કરતા ધારાસભ્ય દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમના કહેવા મુજબ અમારા કાર્યકર્તાઓની કાર ગઈકાલે અમારા ભાજપના એક કાર્યક્રમ દરમિયાન ડીસીપી પૂજા યાદવ અને તેની ટીમ દ્વારા ગઇકાલે ડિટેઇન કરાઇ હતી.પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું…
- કચ્છ
કચ્છમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસના રીપોર્ટ આવે તે પહેલા જ બાળકોના મોતથી ખળભળાટ
ભુજ: હાલ ગુજરાતમાં ચારેબાજુ ચાંદીપૂરા વાયરસના ફેલાવાથી ફફડાટ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો હાલ એક પોઝીટીવ કેસ અને છ શંકાસ્પદ કેસના બાળદર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આજે બે શંકાસ્પદ કેસના બાળદર્દીઓના તબીબી રીપોર્ટ પૂર્વે…
- આપણું ગુજરાત
ઓલિમ્પિક્સ-૨૦૨૪ના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું “અમે ‘ચિયર ફોર ભારત’ માટે ઉત્સુક”
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પેરિસ ખાતે આયોજિત ઓલિમ્પિક્સ-2024માં ભાગ લેવા જઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભાવાન ખેલાડીઓ સહિત ભારતના તમામ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા…
- આપણું ગુજરાત
પાવાગઢ બાદ અંબાજીમાં ચાર દિવસ સુધી રોપ વે સેવા રહેશે બંધ
અંબાજી: ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી એ દેવી ભક્તોનું ખૂબ જ મોટું આસ્થાનું સ્થાન છે. શક્તિપીઠ હોવાના લીધે અહી દૈનિક હજારો માઈભક્તો મા અંબાના ચરણે શીશ નમાવવા આવતા હોય છે. હાલ ચોમાસાની ઋતુમાં તો અરવલ્લી પર્વતમાળા સોળે કળાએ ખીલી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં એક લાખ મહિલા ગુમ હોવાનો હાઈ કોર્ટમાં દાવો, આ માગણી કરાઈ
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL File)માં દાવો કરવામાં આવ્યો છે કે 2019થી 2021ની વચ્ચે રાજ્યમાં લગભગ એક લાખ મહિલાઓ ગુમ થઈ ગઈ છે. મહિલાઓને શોધી કાઢવા માટે અસરકારક કાર્યપદ્ધતિ સ્થાપિત કરવી જોઈએ એવી માંગણી…
- નેશનલ
NEETનું ફાઇનલ પરિણામ જાહેર : હવે ટોપર રહ્યા 17 જ્યારે ચાર લાખ વિદ્યાર્થીના બદલાયા રેન્ક
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોની રેન્ક બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિઝિક્સમાં અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ…
- આમચી મુંબઈ
લોકો પાસે પૈસા માગવા રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું: વેપારી પકડાયો
મુંબઈ: વેપારીએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા પ્રફુલ્લ પટેલના નામ અને ફોટાનો ઉપયોગ કરીને નકલી વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવ્યું હતું અને કતારના રાજવી પરિવારના સભ્યો સહિત વિદેશના કેટલાક લોકો પાસે પૈસાની માગણી કરી હતી, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.વેપારીની ઓળખ રાહુલ કાંત તરીકે…
- સ્પોર્ટસ
ભારતના 21 નિશાનબાજો મેડલના 12 વર્ષના દુકાળનો અંત લાવી શકશે?
પૅરિસ: ભારતે પૅરિસ ઑલિમ્પિક્સ માટે જે 117 ઍથ્લીટો-ખેલાડીઓનો સંઘ મોકલ્યો છે એમાં 21 શૂટર છે અને અત્યાર સુધીમાં ભારતે દરેક ઑલિમ્પિક ગેમ્સમાં મોકલેલા શૂટર્સમાં આ સૌથી મોટો આંકડો છે. એમાંના મોટા ભાગના નિશાનબાજો ઑલિમ્પિક્સમાં ડેબ્યૂ માટે તત્પર છે અને 12…