- સુરત
સુરતના સચિનમાં 2 અકસ્માત : 2 યુવકોને ભેટ્યો કાળ!
સુરત: સુરતના સચિન વિસ્તારમાં બે યુવકોને કાળનો ભેટો થયાની ઘટનાઓ સામે આવી છે. સચિન વિસ્તારમાં સર્જાયેલા બે અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યાં છે. એક અકસ્માતમાં બાઈકચાલક યુવકનું માથું ડિવાઇડર સાથે અથડાવવાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બનાવમાં…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું રવિવારનું શેડ્યૂલ શું છે?
પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતે શ્રેણીબદ્ધ નિશાનબાજોની નિષ્ફળતા સાથે શનિવારે નબળી શરૂઆત કર્યા બાદ યુવા શૂટર મનુ ભાકરના ફાઇનલ-પ્રવેશ સાથે ફર્સ્ટ-ડેને સફળ બનાવ્યો હતો. પહેલા જ દિવસના ભરચક કાર્યક્રમમાં શૂટર્સે પહેલાં તો નિરાશ કર્યા હતા, પરંતુ મનુ ભાકરે ફાઇનલમાં પહોંચીને…
- નેશનલ
વિદેશની ઘેલછા : અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા 150 ગુજરાતીઓ ઝડપાયા
નવી દિલ્હી: ગુજરાતીઓમાં વિદેશને ઘેલછા એટલી છે કે જેને લઈને તેઓ અનેક સમસ્યાના ભોગ બની રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર એવો જ બનાવ બન્યો છે. અમેરિકામાં ઘૂસવા જતાં 150 જેટલા ગુજરાતીઓ ઝડપાયા છે. જો કે આ ઘટના એક અઠવાડિયા…
- નેશનલ
ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક-કેન્દ્રિય મંત્રી મંત્રી હરદીપસિંહ પૂરી
કેન્દ્રિય બજેટ-2024-25 સંદર્ભે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીજીએ આજરોજ પત્રકાર પરિષદને અમદાવાદમાં સંબોધન કર્યું હતું હરદીપસિંહ પૂરીએ જણાવ્યુ કે, આજે મારુ સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારનું 11મુ બજેટ અને કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું 7મુ…
- સ્પોર્ટસ
Paris Olympic-2024: કોમેન્ટેટરે લાઈવ ટીવી પર કરી પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બેઈજ્જતી…
પેરિસ ઓલમ્પિક-2024ની (Paris Olympic-2024)ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. પેરિસની યજમાની હેઠળ રમાઈ રહેલી ઓલમ્પિકની ઓપનિંગ સેરેમની 26મી જુલાઈના શુક્રવાર સંપન્ન થઈ અને આ ઓપનિંગ સેરેમનીમાં જ કોમેન્ટટરે પડોશી દેશ પાકિસ્તાનની ઈન્ટરનેશનલ બેઈજ્જતી કરી નાખી હતી. જેનો વીડિયો પણ સોશિયલ…
- જૂનાગઢ
જુનાગઢના ઘેડ પંથકમાં વરસાદી નુકસાનનો કૃષિમંત્રીએ મેળવ્યો તાગ
જુનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢમાં પડ્યો છે. આ ચારે જિલ્લાઓમાં સમગ્ર ભારતની સરખામણીમાં વધુ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદને પગલે ઘેડ વિસ્તારમાં ભારે તારાજી સર્જાય છે. આ સ્થિતિમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે…
- સ્પોર્ટસ
શું વાત છે, બિલ ગેટ્સનો જમાઈ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો છે!
પૅરિસ: બિલ્યનેર બિલ ગેટ્સનો જમાઈ નાયેલ નાસર પૅરિસ ઑલિમ્પિક્સની ઘોડેસવારીની જમ્પિંગની ઇવેન્ટમાં ભાગ લેવાની તૈયારીમાં વ્યસ્ત છે.નાસર ઇજિપ્ત વતી ભાગ લેશે. તેની આ ત્રીજી ઑલિમ્પિક ગેમ્સ છે.નાસરે માઇક્રોસૉફ્ટના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર સાથે…
- નેશનલ
બેંગલુરુમાં મટનના નામે કૂતરાનું માંસ વેંચવાને લઈને વિવાદ: લેબ રિપોર્ટ બાદ થશે સ્પષ્ટતા
બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં મટનના નામે કૂતરાનું માંસ વેચવાના સમાચાર સામે આવ્યા છે. આ સમાચારે ખળભળાટ મચી ગયો હતો, જો કે ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનથી કૂતરાનું માંસ લાવીને…
- સ્પેશિયલ ફિચર્સ
Gajkesari Yog: બે દિવસ બાદ શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, શરૂ થશે Goody Goody Time…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2024નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવા જઈ રહ્યું છે કારણ કે આ જ વર્ષ દરમિયાન અનેક મહત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે, જેને કારણે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજે અમે અહીં તમને આવા જ…