- મનોરંજન
Honeymoonથી પાછી ફરેલી સોનાક્ષીએ એવું તો શું કર્યું કે બધાની આંખો પહોળી થઈ ગઈ?
Bollywood star સોનાક્ષી સિન્હાના લગ્ન ભલે ઓછી ધામધૂમથી થયા પણ લગ્ન પહેલા અને પછી ચગેલા વિવાદોને લીધે તે લાંબો સમય સમાચારોમાં રહી. પતિ ઝહીર ઈકબાલ સાથે હનીમૂન કરવા જઈ પાછી ફરેલી સોનાક્ષી પ્રેગનન્ટ હોવાની ખબરો પણ વાયરલ થઈ ત્યારે સોનાક્ષીએ…
- નેશનલ
UP વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે માતા પ્રસાદ પાંડેના નામ પર મહોર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાને હવે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. સમાજવાદી પાર્ટીએ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે બ્રાહ્મણ ચહેરાને આગળ કરીને માતા પ્રસાદ પાંડેના નામ પર મંજૂરીની મહોર મારી દીધી છે. સપાએ…
- મનોરંજન
Shahrukh Khan નહીં પણ Bobby Deol, Firoz Khan And Imran Khan છે Gauri Khanના રોમેન્સ કિંગ!
બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન (Bollywood Actor Shahrukh Khan)ની દિવાની તો આખી દુનિયા છે અને જ્યારે જ્યારે રોમેન્સની વાત આવે ત્યારે કિંગ ખાનનું નામ આવે, આવે ને ચોક્કસ આવે…પણ શું તમને ખબર છે કે શાહરુખ ખાનની બેટર હાફ ગૌરી ખાન (Gauri…
- નેશનલ
3 નહીં, 8-10 લોકોના મોત, કોચિંગ અકસ્માત અંગે વિદ્યાર્થીઓનો શું દાવો છે?
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં સ્થિત કોચિંગ સેન્ટરમાં પાણી ભરાવાને કારણે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા . આ ઘટનાને લઈને એક તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે, તો…
- ધર્મતેજ
આજનું રાશિફળ (28-07-24): મેષ, વૃષભ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ હશે એશો-આરામથી રાજાની જેમ જીવવાનો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તેમની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમારે તમારા જીવનસાથી સાથે ખભેખભા મિલાવીને ચાલવું પડશે. કોઈ પણ બિનજરૂર વાદ-વિવાદ કે દલીલમાં પડવાથી તમારે બચવું પડશે. કામના સ્થળે આજે તમારી વિરુદ્ધ થોડું રાજકારણ રમાઈ શકે છે,…
- સ્પોર્ટસ
સૂર્યા-ગંભીરની શુભ શરૂઆત, શ્રીલંકા 43 રનથી પરાસ્ત
પલ્લેકેલ: વર્લ્ડ ચૅમ્પિયન ભારતે શનિવારે સૂર્યકુમાર યાદવ (58 રન, 26 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ના સુકાનમાં ટી-20માં શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ મૅચ 43 રનથી જીતીને શુભ શરૂઆત કરી હતી. કૅપ્ટન સૂર્યાની જેમ હેડ-કોચ ગૌતમ ગંભીરની પણ આ પહેલી જ મૅચ…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સ હૉકીમાં ભારતની ધમાકેદાર વિજયી શરૂઆત
પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મેન્સ હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતે શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ન્યૂ ઝીલૅન્ડને પ્રથમ મુકાબલામાં 3-2થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. ન્યૂ ઝીલૅન્ડ વતી સેન લેને મૅચનો પ્રથમ ગોલ કરીને પોતાની ટીમને 0-1થી સરસાઈ અપાવ્યા બાદ મનદીપ સિંહે…
- આપણું ગુજરાત
“ગાબડાં”નો વિકાસ : સુદર્શન બ્રિજ બાદ લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 ફૂટનું ગાબડું
સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રમાં પડેલા પહેલા જ વરસાદે સરકારની વિકાસની વાતોની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. સરકારની વિકાસની મોટી મોટી વાતોની વચ્ચે મોટા ગાબડાં પડ્યા છે. આથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની બૂ આવી રહી છે. બે દિવસ પહેલા જ કરોડોના ખર્ચે બનાવેલા ઓખા-બેટ…
- નેશનલ
દિવાળી પહેલા જ અરબ સાગરના કિનારે ત્રાટકી શકે છે ભયંકર ચક્રવાતો
નવી દિલ્હી: હાલ દેશમાં નૈઋત્યનું ચોમાસું જામ્યું છે. અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. માયાનગરી મુંબઈ સાહિત કિનારાના ભાગોથી લઈને ઉતર-પૂર્વના રાજ્યોમાં પણ હાલ વરસાદ પડી રહ્યો છે. જો કે આ દરમિયાન હવામાનને લગતા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે…
- નેશનલ
અમિત શાહ રાષ્ટ્રના હિતમાં પોતાનું અહંકાર ત્યાગે : મહેબૂબા મુફ્તી
કાશ્મીર: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને (POK) પાછું લાવવાને લઈને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ એક સલાહ આપી છે. તેમણે પ્રદેશના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે નિયંત્રણ રેખાની બંને બાજુના પ્રતિનિધિઓને સમાવતી એક સમિતિ રચવાનું આહ્વાન કર્યું છે. તેમણે પીડીપીના 25…