- સ્પોર્ટસ
“…..આ વખતે તે તમામ ભૂલોને દૂર કરી દીધી” વડાપ્રધાન મોદીએ બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર સાથે ફોન પર કરી વાત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય શૂટર મનુ ભાકર સાથે ફોન પર વાત કરી છે. તેણે મનુને કહ્યું કે છેલ્લી વખત રાઈફલે દગો આપ્યો હતો પરંતુ આ વખતે તેં બધી ખામીઓ પૂરી કરી દીધી.…
- નેશનલ
મુખ્યમંત્રી પરિષદમાં વડાપ્રધાનની સલાહમાં દેખાની વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારી
દિલ્હી: દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે દિવસીય મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત મુખ્ય પ્રધાનો સાથે કેન્દ્ર સરકારની કલ્યાણકારી પહેલોના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના પક્ષના મુખ્ય પ્રધાન…
- મનોરંજન
રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી ધૂમ મચાવનારો રણબીર કપૂર હાલ તો તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને એ દરમિયાન તેને સમય મળે છે ત્યારે તે ટી.વી કે યુટ્યુબ ચેનલોને ઇન્ટરવ્યૂ આપતો હોય છે. આજકાલ પોડકાસ્ટ ખૂબ ટ્રેન્ડમાં છે અને રણબીર પણ આવા…
- ઇન્ટરનેશનલ
ચીનમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં ૧૧નાં મોત
બીજિંગઃ ચીનમાં ભારે વરસાદ અને પૂર સાથે વાવાઝોડાએ પણ તબાહી મચાવી છે. જેમાં ઘણા લોકોના મોત થયા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ચીનના દક્ષિણ-પૂર્વ ભાગમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં ૧૧…
- મનોરંજન
શ્વેતા તિવારીના લેટેસ્ટ બાથરુમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ…
મુંબઈ: ‘કસોટી ઝિંદગી કી’ સિરિયલમાં પ્રેરણાનું પાત્ર ભજવીને ભારતના ઘર ઘરમાં પોતાનું સ્થાન બનાવી ચૂકેલી શ્વેતા તિવારીએ પ્રેરણાનું પાત્ર ભજવ્યાને બે દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ આજની તારીખમાં તે નવ વિવાહિત દુલ્હનના જે પાત્રમાં જોવા મળી હતી…
- ઇન્ટરનેશનલ
બ્રિટનમાં હવે પૂર્વ પીએમ ઋષિ સુનકને પ્રીતિ પટેલ આપશે પડકાર?
લંડન: બ્રિટનમાં તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીની હાર બાદ લેબર પાર્ટીએ સરકાર બનાવી છે. આ સાથે હવે કન્ઝર્વેટિવ પાર્ટી માટે હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષના નેતા બનવા માટેની રેસ શરૂ થઇ ગઇ છે. હવે આ રેસમાં ઉમેદવારોની સાથે પૂર્વ…
- નેશનલ
દિલ્હી કોચિંગ સેન્ટરમાં દુર્ઘટનાઃ રસ્તા પરનું પાણી બેઝમેન્ટમાં કઈ રીતે પહોંચ્યું, મંજૂરી વિના ચાલતી હતી લાઇબ્રેરી
નવી દિલ્હીઃ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક વરસાદના પાણી ભરાઈ ગયા પછી ચાર કલાકથી વધુ સમય સુધી ફસાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીનાં મોત થયા હતા. આ બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોચિંગ સંસ્થાને લાઈબ્રેરી…
- આમચી મુંબઈ
મુરબાડમાં ડોક્ટરની કાર પર ફાયરિંગ: ચાર જણની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના મુરબાડમાં ડોક્ટરની કાર પર ફાયરિંગ કરવા પ્રકરણે ચાર જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.સરલગાંવમાં હોસ્પિટલ ધરાવતા ડો. રવિશંકર પાલની કાર પર 1 જુલાઇએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એમ મુરબાડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.બે ડોક્ટર…
- નેશનલ
યુપીમાં રાજકીય સંકટ વચ્ચે પીએમ મોદી યોગી આદિત્યનાથ માટે શું બોલી ગયા કે….
નવી દિલ્હી: દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી સાથે બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બે દિવસીય મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી, જ્યાં તમામ મુખ્યમંત્રીઓને તેમના રાજ્યોમાં સુશાસન માટે મિશન મોડમાં કામ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની…
- નેશનલ
નીતિ આયોગમાં મમતા બેનરજીનું ‘અપમાન’ લોકશાહી ધોરણોને અનુરૂપ નથી: સંજય રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે એક દિવસ પહેલા નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું ‘અપમાન’ લોકશાહી માટે સારું નથી.રાઉતે જણાવ્યું હતું કે રાજ્યોમાં ઘણા મુદ્દાઓ છે જેને સંબોધિત કરવાની જરૂર…