- નેશનલ
ભારત-ચીનના વિવાદ મામલે એસ. જયશંકરનું નિવેદન “અન્ય ત્રીજા દેશ તરફ કોઇ નજર નહિ”
ટોક્યો: ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈને વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સબંધો ખરાબ છે પણ તેના સમાધાનને લઈને અન્ય કોઇ ત્રીજા દેશે દખલગીરી કરવાની જરૂર નથી. ભારત…
- આમચી મુંબઈ
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી ટ્રાફિક પોલીસે ‘આ’ રીતે વસૂલ્યો 17 કરોડનો દંડ
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 12 લાખ 41 હજાર 617 વાહન ચાલકો પાસેથી મુંબઈ ટ્રાફિક પોલીસે શનિવારે લોક અદાલતની મદદથી દંડ પેટે 17 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર સુધીમાં બાકી રહેલા ઈ – ચલણના 12…
- આમચી મુંબઈ
Fadnavis VS Deshmukh: અનિલ દેશમુખનું મગજ ફરી ગયું છે: સમિત કદમ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને આદિત્ય ઠાકરે સહિતના મહાવિકાસ આઘાડીના નેતાઓને ફસાવવા માટે ખોટા સોગંદનામા પર સહી કરવા પોતાના પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકી ફરી ચર્ચામાં આવનારા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રવિવારે ‘ડીલ’ કરવા આવેલા દેવેન્દ્ર…
- કચ્છ
હવે ટૂંક જ સમયમાં કચ્છ બનશે ચિત્તાનો મલક
ભુજ: ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં ૮૪ વર્ષ બાદ ચિત્તાનું આગમન થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મધ્યપ્રદેશના કુનો પાર્ક બાદ બન્ની પ્રદેશના ઘાસીયા મેદાનોમાં ચિત્તાના બ્રીડીંગ પ્રોજેક્ટ અંતર્ગત આગામી ડિસેમ્બર ૨૦૨૪ સુધી પ્રારંભિક તબક્કે આવનારા…
- મનોરંજન
લંડનની સડકો પર આ કોની સાથે હાથોમાં હાથ નાખી જોવા મળી અભિનેત્રી….
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનોન છેલ્લે ક્રૂ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કરીના કપૂર ખાન અને તબ્બુ સાથે જોવા મળી હતી. ‘ક્રૂ’, ‘મિમી’ અને ‘બરેલી કી બરફી’ જેવી ફિલ્મોથી જાણીતી થયેલી અભિનેત્રી કૃતિ સેનોને હાલમાં જ તેનો 34મો જન્મ…
- નેશનલ
Baba Ramdev ને કોર્ટ તરફથી ઝટકો, કોરોનિલ દવાનો દાવો પરત લેવા આદેશ
નવી દિલ્હી : યોગગુરુ બાબા રામદેવને (Baba Ramdev)ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સોશિયલ મીડિયા પરથી એ દાવો પાછો ખેંચવા કહ્યું છે જેમાં ‘કોરોનિલ’ને કોરોનાના ઈલાજ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો.…
- રાજકોટ
આખું ગુજરાત જળબંબોળ, પણ આ બે શહેર હજુ તરસ્યા
અમદાવાદઃ ગુજરાતમાં ફરી મેઘસવારી જામી છે. ઉત્તર ગુજરાતના ઘણા તાલુકામાં વરસાદ જામ્યો છે. સવારે છથી બપોરે બે વાગ્યા સુધીના મળતા આંકડા અનુસાર સાબરકાંઠામાં સાત ઈંચ, મહેસાણાના વિવિધ તાલુકાઓમાં માં પાંચથી છ ઈંચ, બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ચારથી પાંચ ઈંચ, ગાંધીનગરમાં ચાર…
- મહારાષ્ટ્ર
એકનાથ શિંદે જૂથના મુંબઈના સાંસદને કોર્ટનું સમન્સ, નજીવા મતથી મળેલી જીતનો વિવાદ
મુંબઈઃ લોકસભાની 2024ની ચૂંટણી મહારાષ્ટ્ર અને મુંબઈ માટે રસપ્રદ હતી. ભાજપ, એનસીપી (અજિત પવાર) અને શિવસેના (શિંદેજૂથ)ની મહાયુતિને મુંબઈની છમાંથી માત્ર બે બેઠક પર વિજય મળ્યો હતો, હવે તેમાંથી એક બેઠક પર જોખમ તોળાઈ રહ્યું હોય તેમ જણાય છે.મુખ્ય પ્રધાન…
- સ્પોર્ટસ
પૅરિસમાં ભારતનો ‘નારીશક્તિ દિવસ’: મનુનો મેડલ અને સિંધુ, નિખત, પ્રીતિ, મનિકા, શ્રીજાના વિજય
પૅરિસ: ફ્રાન્સના પાટનગર પૅરિસની ઑલિમ્પિક ગેમ્સમાં રવિવારે શૂટર મનુ ભાકર ભારત માટે ઐતિહાસિક મેડલ જીતી હતી, જ્યારે બૅડમિન્ટનમાં પી. વી. સિંધુ તથા પહેલી જ વાર ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર બૉક્સર નિખત ઝરીને તેમ જ ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાએ પોતપોતાના મુકાબલા…