- મનોરંજન
Sanjay Duttને કરવા હતા Saira Banu સાથે લગ્ન: અભિનેત્રીએ શેર કરી યાદગીરી
બોલિવૂડ એક્ટર સંજય દત્તના 65માં જન્મદિવસ પર દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુએ તેમની સાથે જોડાયેલ એક કિસ્સો શેર કર્યો છે. સાયરા બાનુએ તેના સ્વર્ગસ્થ પતિ દિલીપ કુમાર સાથે સંજયની જૂની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરી અને એક રસપ્રદ યાદગીરી જણાવી…
- મનોરંજન
Amitabh Bachchanનું નામ પોતાના નામની સાથે જોડાતા જ Jaya Bachchanએ આપ્યું આવું રિએકશન…
બોલીવુડ એક્ટ્રેસ અને રાજ્ય સભાના સાંસદ જયા બચ્ચન (બોલીવુડ Actress Jaya Bachchan) હંમેશાં પોતાના તેજતરાર મિજાજ માટે પ્રખ્યાત છે. પરંતુ આજે રાજ્ય સભામાં તેમનું જે રૂપ જોવા મળ્યું એ કદાચ અત્યાર સુધીમાં ક્યારેય નહીં જોવા મળ્યું હોય. પતિ અને બોલીવુડના…
કરીના કપૂર ક્યા ધર્મને ફોલો કરે છે? જાણો સિક્રેટ…
મુંબઈ: કરીના કપૂર પોતાના કામ પ્રત્યે જેટલી સમર્પિત છે તેટલી જ સમર્પિત તે પોતાના માતૃત્વ પ્રત્યે છે અને પોતાના બંને બાળકોની કાળજી અને સારસંભાળ લેવામાં તે કોઇપણ કચાશ રહેવા દેતી નથી. દરેક માતાની જેમ જ તે પોતાના બાળકોનું ધ્યાન રાખે…
- આપણું ગુજરાત
ઉત્તર ગુજરાતમાં મેઘો “રાજી” : રાજ્યના 203 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વરસાદ પ્રાંતિજમાં
અમદાવાદ: આજે ગુજરાત પર મેઘરાજાની મહેર વરસી હતી. ગુજરાતમાં આજે મેઘરાજા ઉતર ગુજરાતમાં મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 203 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પડ્યો છે. અહી પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
Paris Olympics: આવતીકાલે ભારતના ખેલાડીઓ આટલી રમતોમાં લેશે ભાગ
પેરિસઃ પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics)માં ભારતે અત્યાર સુધી માત્ર એક મેડલ જીત્યો છે. ભારતીય શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેના સિવાય ઘણા ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હજુ સુધી અન્ય…
- સૌરાષ્ટ્ર
“માયકાંગલો આગેવાન પોતે ડૂબે સાથે સમાજને ડૂબાડે” જયેશ રાદડિયાએ નામ લીધા વિના કર્યો પ્રહાર
સુરત: સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલ સમાજના બે મોટા નેતા એવા ખોડલધામના ચેરમેન અને જેતપુર-જામ કંડોરણા બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચેના વિવાદને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આજે ફરી એકવાર જયેશ રાદડિયાના નિવેદનથી લઈને આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જયેશ…
- મનોરંજન
ન્યૂ જર્સીમાં ગોપી શેઠે કરી કમાલઃ અમિતાભ બચ્ચનની પ્રતિમા બનાવી અને….
વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય-અમેરિકન બિઝનેસમેન દ્વારા તેમના નિવાસસ્થાનની બહાર સ્થાપિત કરવામાં આવેલ બિગ બીની પ્રતિમાનું આસપાસના લોકોની સાથે પર્યટકોમાં જોવા માટે ઘેલું લગાડ્યું છે. એટલું જ નહીં, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રતિમાને હવે ગૂગલ દ્વારા પ્રવાસીઓના આકર્ષણ તરીકે…
- આમચી મુંબઈ
2019માં યશશ્રીના પિતાએ જાહેરમાં કરેલી ધુલાઇનો ગુસ્સો દાઉદ શેખને હતો
મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં પોલીસ સ્ટેશન નજીક જે યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો તેના પિતાએ આ કેસના મુખ્ય શકમંદ દાઉદ શેખને 2019માં જાહેરમાં માર માર્યો હતો, કારણ કે તેને જાણવા મળ્યું હતું કે તેની પુત્રી સાથે શેખ સંબંધ ધરાવે…
- આમચી મુંબઈ
મુંબઈની આઈકોનિક ‘ફેશન સ્ટ્રીટ’ની થશે કાયાપલટ, BMCની નવી અપડેટ જાણો
મુંબઈ: ચર્ચગેટ અને સીએસએમટીની વચ્ચે આવેલા ફેશન સ્ટ્રીટની કાયાપલટ (Mumbai’s Fashion Street will be revamp) કરવાની યોજના પાલિકા દ્વારા બનાવવામાં આવી છે. પાલિકાનું કહેવું છે કે સલાહકારની રિપોર્ટના આધારે પ્રોજેક્ટને ફાઇનલ કરવાનું કામ ચાલી રહ્યું છે. ફેશન સ્ટ્રીટને નવો લૂક…