- મનોરંજન
દુલ્હન બનવા તૈયાર જ છે કેટરિના કૈફ, જાણો કોણ છે Mystry Man…
અહં.. હેડિંગ વાંચીને તમે કંઈ પણ પ્રકારની ગેરસમજ કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈસાબ અહીં અમે પંજાબની કેટરિના કૈફ તરીકે ઓળખાતી એક્ટ્રેસ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) વિશે વાત કરી રહ્યા છીએ. શહેનાઝ હાલમાં અમેરિકામાં છે અને ત્યાંથી પણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ફટકો, કપાસ, તેલીબિયા અને મગફળીનું પુષ્કળ વાવેતર
ગાંધીનગર: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થાય…
- રાશિફળ
આજનું રાશિફળ (31-07-24): મિથુન, કર્ક અને ધન રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે ધનલાભ, જાણી લો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પણ પરિણામો લઈને આવી રહ્યો છે. આજે કામના સ્થળે તમારે વધારે પડતાં કામને જોઈને ડરી જવાની બિલકુલ જરૂર નથી. તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે અને જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે,…
- સ્પોર્ટસ
સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર નરેશ પરસાણાનું નિધન
રાજકોટ: સૌરાષ્ટ્ર વતી 1971માં 17 વર્ષની વયે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ 54 રણજી મૅચ રમી ચૂકેલા ઑલરાઉન્ડર નરેશ પરસાણાનું સોમવારે રાજકોટમાં નિધન થયું હતું. તેઓ 70 વર્ષના હતા.તેમણે 137 વિકેટ લીધી હતી અને 1436 રન બનાવ્યા હતા. નરેશ પરસાણા…
- આપણું ગુજરાત
ચિંતા ન કરો! રક્ષાબંધનમાં પણ મળી જશે ટિકિટ : રેલવે વિભાગ આપશે આ સુવિધા
અમદાવાદ: રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ સમયે લોકો ખૂબ જ વધારે મુસાફરી કરતાં હોય છે. આવી સ્થિતિમાં ટ્રેનની ટિકિટની માંગ પણ વધી રહી છે. હાલમાં મોટાભાગની આરક્ષિત સીટો બુક થઈ ગઈ હોવાના કારણે મુસાફરો પરેશાન છે. પણ…
- ભુજ
ભારત-પાકિસ્તાન સરહદે વરસાદી ઝાપટાંથી રણમાં કાદવ-કીચડ સર્જાતા BSF જવાનોને હાલાકી
ભુજ : અરબી સમુદ્ર પર એક વધુ વરસાદી સિસ્ટમ પહોંચી હોય કચ્છમાં તેની અસર હેઠળ આજ સવારથી જ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓનો દૌર ચાલુ રહ્યો છે. આજે મેઘરાજાએ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ બંને વિસ્તારોમાં, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ…
- નેશનલ
PM મોદીએ અનુરાગ ઠાકુરના વિડિયોને શેર કરી કહ્યું “ઈન્ડી ગઠબંધનની ગંદી રાજનીતિનો ખુલાસો”
નવી દિલ્હી: આજે મંગળવારે લોકસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બજેટ પર ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાષણ દરમિયાન ઠાકુરે રાહુલ ગાંધી નામ લીધા વિના તેમનાં તરફ ઈશારો કરીને કહ્યું…
- સ્પોર્ટસ
વર્લ્ડ ચૅમ્પિયન ભારતની ટીમ 150 રન પણ ન બનાવી શકી, એકેય હાફ સેન્ચુરી નહીં
પલ્લેકેલ: અહીં વરસાદને કારણે મોડી શરૂ થયેલી શ્રીલંકા સામેની સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20માં ભારતીય ટીમે બૅટિંગ મળ્યા બાદ સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ છેવટે 20મી ઓવરને અંતે દાવ 137/9ના સ્કોર પર પૂરો થયો હતો.સૂર્યકુમાર યાદવની ટીમે સિરીઝ…
- સ્પોર્ટસ
વાહ, નિશાનબાજો દેશનું નામ રોશન કરતા જ રહ્યા છે: મોદી
નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની શૂટર મનુ ભાકર અને હરિયાણાના જ બાવીસ વર્ષના નિશાનબાજ સરબજોત સિંહે મંગળવારે દેશને શૂટિંગમાં મિક્સ્ડ ટીમનો બ્રૉન્ઝ મેડલ અપાવ્યો એ બદલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ દેશના ખેલ વર્તુળમાંથી અનેક…